Browsing Category

Fashion & Beauty

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી જિંદગી એકબીજા સાથે નિભાવવાનાં સોગંધી ખાઇ ચૂક્યાં હોય. આ પ્રકારે ટેટૂમાં પણ કપલ એકબીજાને મળતી ચીજો બનાવતી હોય છે. જેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ રીતે…

વાળને મુલાયમ બનાવા તેમજ ખોડાની સમસ્યાથી બચાવા અપનાવો આ ટીપ્સ…

શિયાળાની શરૂઆત થઇ જતાં સ્કિન તેમજ વાળને લગતી સમસ્યાઓ જોવા મળે છે. જેમાં વધુ જોવાતી એક સમસ્યા છે વાળામાં જોવા મળતો ખોડો. શિયાળામાં વાળોમાં ખોડો થવો આમ વાત છે. જેના કારણે હેરફોલની સમસ્યા વધી જાય છે. જો તમે માથામાં થઇ જતા ખોડાનો ઇલાજ સમયસર…

શું આંખ નીચેના છે કાળા કુંડાળા!, તો દૂર કરવા જરૂરથી ખાવો આ 4 વિટામીન

આંખોની નીચેનાં કાળા ડાઘઃ મહિલાઓમાં સામાન્ય રીતે મોટ ભાગે આંખોની નીચે કાળા ડાઘ બની રહેવાની પરેશાની વધારે રહેતી હોય છે. આંખોની નીચે થનારા કાળા ડાઘ, અનહેલ્ધી લાઇફસ્ટાઇલનું પરિણામ હોય છે. ઘણું વધારે પડતું કામ કરવું, તનાવ લેવાથી, ઊંઘ ન પૂર્ણ…

ઘરમાં જ બનાવેલા ફેસ માસ્ક દ્વારા મેળવો સોફ્ટ અને Glowing skin…

ઘર પર બનાવેલા માસ્ક દ્વારા સ્કીનમાં નિખાર લાવવા ફાયદાકારક રહે છે. ઘરમાં રહેલ કેળા, પપૈયા, એલોવેરા, મધ વગેરે વસ્તુઓથી સ્કીનમાં નિખાર લાવી શકાય છે. મધ અને કેળાનું ફેસ માસ્ક બનાવી શકાય છે. એક પાકુ કેળુ લઇને છુંદી નાંખો. તેમાં થોડું દૂધ, એક…

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે બનાવી અનોખી બ્રા, કલેક્શનની થશે હરાજી

અમેરિકાનાં વર્જિનિયામાં એક સ્વૈચ્છિક સંસ્થા બ્રેસ્ટ કેન્સર માટેની જાગૃતિ માટે છેલ્લાં ૧ર વર્ષથી ખાસ ઇવેન્ટ યોજે છે. આ ઇવેન્ટમાં સંસ્થા દ્વારા લોકોને વિવિધ પ્રકારની બ્રા ડિઝાઇન કરવાનું કહેવામાં આવે છે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ડિઝાઇનર હોવું…

Aloe Vera જેલ લગાવતા તમારા વાળને થશે અનેક ફાયદા, જાણો કઇ રીતે?

એલોવેરા જેલને ચહેરા પર લગાવવાથી ડાઘા કે ખીલ થવામાં તો ઘટાડો જોવા મળવા લાગે છે. એલોવેરા જેલથી ચહેરાની ચમકમાં વધારો થાય છે અને સાથે-સાથે રિંકલ્સથી પણ છુટકારો મળે છે. ત્યાં બીજી બાજુ આને ખાવાથી પણ સાંધામાં થતા દુઃખાવાની પરેશાનીમાં પણ આરામ મળે…

માત્ર લૂક માટે જ નહીં, હોઠના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે લિપસ્ટિક….

જ્યારે તમે મેકઅપ કરવાના બિલકુલ મૂડમાં નથી રહેતા ત્યારે તમારી લિપસ્ટિક તમારુ બધુ કામ આસાન કરી દે છે. તમારી સ્કીન ટોન પર શૂટ કરતી લિપસ્ટિકનો શેડ તમારા પૂર્ણ લૂકને બદલી નાંખવા સક્ષમ છે. હોઠની સુંદરતાને નિખારવા માટે લિપસ્ટિકનો ઉપયોગ ઘણા સમય…

ફેસ્ટિવલ સીઝનમાં ટ્રાય કરો કલરફુલ જયપુર જ્વેલરી

કંટેમ્પરેરી જ્વેલરી પૈટર્નમાં આ સમયે હેન્ડ પેંટિંગનું વિશે એટ્રેક્શન જોવાં મળી રહ્યું છે. યૂનીક અને બ્રાઇટ હોવાંને કારણ આનું એક અલગ જ વલણ છવાયેલું છે. શહેરનાં માર્કેટ્સની વાત કરીએ અથવા તો ઓનલાઇન સ્ટોર્સની, જયપુરની હૈંડમેડ પેંટેડ જ્વેલરી તે…

મસાને જડમૂળમાંથી દૂર કરવા અપનાવો આ રામબાણ ઇલાજ

શું તમે તમારા ચહેરા પર થતાં મસાથી પરેશાન છો? તો અમે આજે આપણાં માટે લાવ્યાં છીએ ખૂબ સારા સમાચાર. જે નુસખો અપનાવતાની સાથે જ તમારી મસાની સમસ્યા દૂર થઇ જશે. હવે તમારે મસાની સમસ્યાથી પરેશાન થવાની જરૂર નથી. સૌ પહેલાં તો તમને જણાવી દઇએ કે,…

ગ્લોઇંગ સ્કિન માટે ઘર પર જ તૈયાર કરો આસાન બ્યૂટી માસ્ક….

ઘણી વખત દિવસભર કામ કરી થાક લાગતા ચહેરા પર જોવા મળે છે જેમાં ચહેરા ઢીલો-ઢીલો તેમજ બિમાર જોવા મળે છે. અહીં માત્ર એ સ્ત્રીઓની જ વાત કરવામાં નથી આવતી જે ઓફિસ જાય છે કે કોલેજ જાય છે. અહીં દિવસભરમાં ઘરે કામ કરતી સ્ત્રી જે પોતાની સ્કીનને સંભાળ…