આ છે એવું બાઇક જે બુલેટ ટ્રેનને પણ છોડી દે છે પાછળ, જેની કિંમત છે 35 કરોડ

બાઇકનાં દીવાના ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં હોય છે અને દરેકની નજર રહેતી હોય છે કે સૌથી તેજ દોડનારી બાઇક પર. પરંતુ જો આપને એવું કહેવામાં આવે કે આ છે એવી બાઇક કે જે માત્ર દોડતી જ નથી પરંતુ ઉડે પણ છે તો તે આપને હેરાન કરી મૂકશે.…

Mahindra Alturas G4નું બુકિંંગ શરૂ, 24 નવેમ્બરે થશે લોન્ચ

મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીએ પોતાની નવી લકઝરી SUV Alturas G4નું પ્રી-લોન્ચ બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે Alturas G4ને પહેલા Y400 કોડનેમ આપવામાં આવ્યું હતું. કંપની દ્વારા આ SUV કારને 24 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં…

દિવાળીમાં આ સ્કૂટર પર મળી રહ્યું છે Bumper ડિસ્કાઉન્ટ અને ઓફર્સ

દિવાળી તહેવાર પર ટૂ-વ્હીલર ડિલરશિપ પર વધારેને વધારે લોકો સ્કૂટરની ખરીદી કરતાં હોય છે. તહેવારને ધ્યાનમાં રાખીને કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપતી હોય છે. દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પ દ્વારા 3000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ…

નવી રોયલ એનફિલ્ડ Classic 350 ABS ભારતમાં લોન્ચ, જાણો કિંમત…

રોયલ એનફિલ્ડે પોતાની Classic 350 ગનમેટલ ગ્રેનું ABS નું વર્જન ભારતમાં લોન્ચ કરી દીધું છે. રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ગનમેટલ ગ્રે ABSની કિંમત 1.80 રૂપિયા ઓન રોડ રાખવામાં આવી છે. કંપનીએ હાલમાં જ પોતાની બાઇકસમાં એન્ટી-લોક બ્રેકસ (ABS)ને આપવાની…

Mahindra Marazzoને અપાયું એપલ કારપ્લે કનેક્ટિવિટી ફીચર

Mahindra & Mahindraની તાજેતરમાં જ લોન્ચ થયેલ એમપીવી Mahindra Marazzoમાં હવે એપલ કારપ્લે ફીચર પણ મળશે. કંપનીએ બુધવારનાં રોજ Marazzoમાં આ નવા ફીચરની શરૂઆત કરી છે. આનાં દ્વારા એપલ યૂઝર્સને પણ મોટી રાહત મળશે. એપલ કારપ્લેની મદદથી કારમાં…

પ્રતીક્ષાનો આવ્યો અંત..! ભારતમાં લોન્ચ થઇ Hyundaiની નવી સેન્ટ્રો કાર

Hyundai કંપનીએ પોતાની ઘણા સમયથી જોઇ રહેલી નવી સેન્ટ્રો કારને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત 3,89,000 રૂપિયા (એક્સ-શો રૂમ) રાખી છે. ઉલ્લેખનીય છે કે આ કારની છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આ કારના ફોટાઓ…

Hero Destini 125 સ્કૂટરનું લોન્ચિંગ, જાણો શું છે વિશેષતા….

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ લિમિટેડ(HMCL) દ્વારા 125cc સ્કૂટર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા ભારતીય માર્કેટમાં આ પહેલા મેસ્ટ્રો એજ, ડ્યૂટ અને પ્લેઝર મોડલ્સનું વેચાણ કરી રહી છે જો કે 100-100cc સ્કૂટરની…

ભારતમાં લોન્ચ થઇ 2018 Maserati GranTurismo કાર, દમદાર એન્જીન સાથે મળશે આકર્ષક ફિચર

ઇતાલવી લક્ઝરી વાહન નિર્માતા કંપની મસેરાતીએ ભારતમાં પોતાની કંપનીનું 2018નું મોડલ ગ્રૈન ટૂરિસ્મો લોન્ચ કરી દીધેલ છે. કંપનીએ 2018 ગ્રૈન ટૂરિસ્મોને બે વેરિયન્ટ્સ સ્પોર્ટ અને એમસીમાં લોન્ચ કરેલ છે. આને આઇકોનિક ડિઝાઇન હાઉસ પિનઇંફરીનાએ…

તહેવારોને લઇને આવી નવી ઓફર: આ કંપની આપી રહે છે ભાડે નવી XUV

જેની પાસે કાર નથી તેમના માટે ફેસ્ટિવ સિઝનમાં મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપની દ્વારા એક અલગ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આમ તો કોઇપણ કાર રોકડેથી અથવા ઇએમઆઇથી ખરીદી શકાય છે. જો કે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીએ હવે કારને લીઝ (ભાડા) પર આપવાની…

Hyundaiની કાર પર અપાઇ રહ્યું છે રૂ.90,000 સુધીનું ડિસ્કાઉન્ટ, આપની ફેવરિટ ગાડી પણ છે શામેલ

દેશમાં બસ હવે થોડાંક જ દિવસોમાં તહેવારોનો માહોલ આવશે. તહેવારો પર ભારતમાં લોકો દિલ ખોલીને ખરીદી કરતા હોય છે. ચાહે કાર લેવી હોય કે ઘરનો કોઇ સામાન જ કેમ ના લેવાનો હોય પરંતુ જ્યારે કંપનીઓ ઓફર લઇને આવે અને ક્યારે આપણે એનો ફાયદો ઉઠાવીએ. હાલમાં…