IPLમાં જોસ બટલરે સતત પાંચમી અર્ધસદી ફટકારી વીરુના રેકોર્ડની બરોબરી કરી

મુંબઈઃ જોસ બટલરને જ્યારથી રાજસ્થાન રોયલ્સ તરફતી ઇનિંગ્સની શરૂઆત કરવાની તક મળી છે ત્યારથી તે શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. ગઈ કાલે તેણે વાનખેડે સ્ટેડિયમમાં ૯૪ રનની અણનમ ઇનિંગ્સ રમી. તેની આ ઇનિંગ્સના દમ પર જ રાજસ્થાન રોયલ્સે મુંબઈને સાત…

IPL: પ્લે ઓફ માટે જંગ, મુંબઈ સામે રમશે રાજસ્થાન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં આજે મુંબઇ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે રમશે. બંને ટીમો પ્લે-ઓફની રેસમાં રહેવા માટે રમશે. આ મેચ હારવા પર ફાઈનલ -4 ની રેસમાંથી બાહર કરી દેશે. જોસ બટલરે અગાઉના મેચમાં નોટ આઉટ 95 રન…

IPLમાં ધમાકેદાર બેટિંગના ધોનીએ ખોલ્યા રાઝ…..

IPL ના 11 મા સિઝનમાં ચેન્નઈ સુપરકિંગના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અલગ અંદાજમાં રમતા દેખાઈ રહ્યા છે. તેઓ આ સિઝનની શરૂઆતથી જ સારી ઈનિંગ્સ રમી રહ્યા છે. આ સિઝનમાં ઘણી મેચ તેઓ પોતાના દમ પર જીત્યા છે. IPL ના પાછલા સિઝનની સરખામણીમાં ધોની IPL ના આ…

દિલ્હી ડેરડેવિલ્સ પાસે સન્માન બચાવવાની અંતિમ તકઃ વિરાટ સેનાને હરાવી શકશે?

નવી દિલ્હીઃ ઋષભ પંતની તોફાની સદી છતાં પોતાના ઘરમાં જ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજય વહોર્યા બાદ દિલ્હી ડેરડેવિલ્સની ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ લગભગ ખતમ થઈ ચૂકી છે. ઋષભ પંત, નવોદિત કેપ્ટન શ્રેયસ ઐયર અને પૃથ્વી શો જેવા યુવાઓએ બેટ્સમેન…

એક સમયે ગુરુદ્ઘારામાં ભોજન કરતો, આજે IPLમાં બનાવી દીધો ઇતિહાસ

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ઘ પોતાના હોમગ્રાઉન્ડમાં IPL 2018ની એક મેચમાં રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી, 63 બૉલમાં 128 રન ફટાકરીને IPLની પહેલી મેચમાં સેન્ચુરી કરીને રેકોર્ડ્સ બનાવી દીધા. ટીમ ઇન્ડિયા માટે બેટિંગ કરી ચૂકેલા 20 વર્ષીય યુવા વિકેટકિપર…

IPLમાં સાવ નીચલા સ્તરનું કંગાળ અમ્પાયરિંગ

મુંબઈઃ આઇપીએલની વર્તમાન સિઝનમાં ઘણી બધી મેચો અંતિમ ઓવર સુધી રોમાંચક તબક્કામાં પહોંચી છે. આ રોમાંચની સાથે સાથે એક વાત આ ટૂર્નામેન્ટની સમાંતર ચાલી રહી છે. એ છે ખરાબ - સાવ નીચલા સ્તરનું કંગાળ અમ્પાયરિંગ. અમ્પાયરના ખોટા નિર્ણયનું ઉદાહરણ…

CSKને સપોર્ટ કરી રહી છે ઢિંચેક પૂજા, VIDEO VIRAL

પોતાની સ્ટાઇલથી રાતો-રાત સ્ટાર બનેલી ઢિંચેક પૂજાએ એક ન્યૂ સોંગ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યુ છે. 'સેલ્ફી મેંને લે લી આજ' અને 'દિલો કા શૂટર હૈ મેરા સ્કૂટર' જેવા રેપ સોંગ પછી ખાસ કરીને IPLની પોતાની ફેવરિટ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)માટે એક…

ટીમની હાર પછી ભડકેલી પ્રીતિએ વીરૂને રૂમમાં બોલાવીને કર્યુ કંઇક આવું…

IPLની કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના મેન્ટોર વિરેન્દ્ર સહેવાગ અને કૉ-ઑનર પ્રીતિ ઝિન્ટાની વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યુ. સૂત્રોનુસાર, રાજસ્થાન રૉયલ્સ સામે હાર્યા પછી પ્રીતિ અને સહેવાગ વચ્ચે બોલાચાલી થઇ હતી. પોતાના સમયમાં જેની સામે બોલિંગ કરતા…

પિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ IPL પરત ફરીને પંતે રમી સાહસિક પારી, સચિન-વિરાટની યાદ અપાવી!

સનરાઇઝર્સ હૈદરાબાદે ગુરુવારે IPL 2018માં રમાયેલી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 9 વિકેટે હરાવી હતી. મેચ તો SRHનું નામે થઈ હતી પણ યુવાન બેટ્સમેન ઋષભ પંતે હૃદય જીતી લીધું હતું. IPLના ઇતિહાસમાં, ઋષભ પંત સૌથી વ્યક્તિગત સ્કોર બનાવવા માટે ટોચના…

IPl 2018: ચેન્નઈ સામેની મેચમાં RR પહેરશે ‘પિંક’ જર્સી, જાણો કારણ

રાજસ્થાન રોયલ્સ શુક્રવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 11મી આવૃત્તિની આ મેચ ગુલાબી જર્સીમાં રમશે. કેન્સર આઉટ અભિયાનમાં બુધવારે રાજસ્થાનમા કેપ્ટન અજિંક્ય રહાણે, તેમના સાથીદાર…