IPL-2018: રાશિદ ખાને હજુ સુધી એક પણ ‘નો બોલ’ ફેંક્યો નથી

હૈદરાબાદઃ અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, જોકે આઇપીએલ-૧૧ની શરૂઆતની મેચમાં તેની હરીફ ટીમના બેટ્સમેનોએ સારી એવી ધોલાઈ કરી હતી, પરંતુ એક વાર જ્યારે રાશિદ ખાન ફોર્મમાં આવી જાય છે…

જ્યારે હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલે એકબીજાની જરસી પહેરી…

મુંબઈઃ આઇપીએલની ૫૦મી મેચમાં એ સમયે સ્પોર્ટ્સમેન સ્પિરિટનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું, જ્યારે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે એકબીજાની જરસી પહેરી લીધી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલી મેચમાં પરાજય બાદ કિંગ્સ ઈલેવન પંજાબ પ્લેઓફની…

સ્ટેડિયમમાં લાઇટ જતાં આર.અશ્વિનની પત્નીએ કર્યુ કંઇક આવુ..

ગઇ કાલે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રોમાંચક મેચમાં કિંગ્સ ઇલેવન પજાંબની ટીમને 3 રનથી માત આપી, આ સાથે જ મુંબઇ ઇન્ડિયન્સની પ્લઑફમાં જવાની આશા જીવંત છે. જ્યારે પંજાબની ટીમે ફરી એક વખત પ્રીતિ ઝિન્ટા અને ફેન્સને નિરાશ કર્યા. જીતની…

VIDEO: ઝિવાને આ અંદાજમાં ગૂડ બાય કર્યુ ભજ્જીની દિકરીએ, ધોની જોતો રહી ગયો

મહેન્દ્ર સિંહ ધોની અને હરભજન સિંહે લાંબા સમય સુધી ડ્રેસિંગ રૂમ શૅર કર્યો છે અને IPLમાં બંને 10 વર્ષ સુધી વિરોધી ટીમમાં રમ્યા પછી આ સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સમાંથી એક સાથે રમી રહ્યા છે. આ બંનેનું ફેમિલી પણ તેમની સાથે ટ્રાવેલ કરે છે. ધોનીની…

RRનો મેન્ટૉર શેન વૉર્ન પરત ફર્યો ઑસ્ટ્રેલિયા, ટ્વીટ કરીને આપ્યો ફેરવેલ મેસેજ

દુનિયાના દિગ્ગજ સ્પિનરોમાં શામેલ ઑસ્ટ્રેલિયાના શેન વૉર્ન IPL છોડીને વતન પરત ફરી ગયો છે. રાજસ્થાન રૉયલ્સને KKRના સામે મળેલી 6 વિકેટની હાર બાદ ટીમના મેન્ટર શેન વોર્ને પણ ટીમનો સાથ છોડી તેના વતન પરત ફરી ગયો છે. આ વાતની જાણકારી ખુદ શેન વોર્ને…

મુંબઈના ગઢમાં પંજાબનો પડકારઃ બંને માટે ‘જીત’ એકમાત્ર વિકલ્પ

મુંબઈઃ ખરાબ શરૂઆતથી બહાર આવીને પ્લેઓફ રેસમાં સામેલ થયેલી યજમાન મુંબઈ ઇન્ડિયન્સનો આજે કિંગ્સ ઈલેવન પંજાબ સામે મુકાબલો છે. બંને ટીમ માટે 'જીત' એકમાત્ર વિકલ્પ છે. મુંબઈની ટીમે સતત ત્રણ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા ફરીથી જીવંત કરી…

જેને ‘બુઢ્ઢાઓ’નો કેપ્ટન કહેવાયો હતો તે IPL-2018માં ‘કિંગ’ સાબિત થયો

ચેન્નઈઃ આઇપીએલ ૨૦૧૮માં ગત રવિવારે રમાયેલી મેચમાં ચેન્નઈએ હૈદરાબાદને આઠ વિકેટે હરાવી દીધું. આ જીત સાથે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈની ટીમે પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું. બે વર્ષ બાદ આઇપીએલમાં વાપસી કરનારી ચેન્નઈની ટીમ નવમી વાર…

RR માટે ખરાબ સમાચારઃ આજે મેન્ટર શેન વોર્ન પણ ટીમનો સાથ છોડશે

જયપુરઃ આઇપીએલના પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ માટે ખરાબ સમાચાર છે. ટીમને પહેલી સિઝનમાં ચેમ્પિયન બનાવ્યા બાદ મેન્ટરની ભૂમિકામાં નજરે પડી રહેલા શેન વોર્ને અચાનક ઓસ્ટ્રેલિયા પાછા ફરવાનો નિર્ણય કર્યો છે.…

રોયલ જીતથી જ રાજસ્થાન માટે ખૂલશે પ્લેઓફનાં દ્વાર

કોલકાતાઃ આજે અહીં કોલકાતા અને રાજસ્થાન વચ્ચે મહત્ત્વપૂર્ણ મેચ રમાશે. આજની મેચમાં બંને ટીમ પ્લેઓફમાં પહોંચવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઊતરશે. કોલકાતા અને રાજસ્થાન બંનેના પોઇન્ટ ટેબલમાં ૧૨ પોઇન્ટ છે. બંને ટીમને બે-બે મેચ રમવાની છે. નેટ…

એક વિદેશી કેપ્ટન વિલિયમ્સન સાત ભારતીય કેપ્ટન પર ભારે પડી રહ્યો છે

નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમ્સન સતત પોતાની ટીમ માટે રન બનાવી રહ્યો છે અને આઇપીએલની ૪૬મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે તેણે વર્તમાન આઇપીએલની સાતમી અર્ધસદી ફટકારી દીધી. એકમાત્ર વિદેશી કેપ્ટન એવો વિલિયમ્સન એકલો જ સાત…