IPL 11: SRH vs CSK, શું ‘દિલ્હી’ ચેન્નઈને બનાવશે ચેમ્પિયન?

ટી -20 ક્રિકેટના મહાકુંભને IPL કહેવાય છે, તેની 11મી સીઝન આજે સમાપ્ત થશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ફાઇનલ મેચ મુંબઈમાં યોજાશે. આ બંને ટીમે ટુર્નામેન્ટમાં ખુબ સારો દેખાવ કર્યો છે પરંતુ આજે છેલ્લી મેચ છે. આ દરમિયાન રસપ્રદ…

IPLમાં કાંગારુંઓએ બહુ જ ભેદભાવ કર્યોઃ કમાયા કરોડો અને પ્રદર્શન કર્યું કોડીનું…

મુંબઈઃ આઇપીએલની વર્તમાન સિઝનની હવે ફક્ત ફાઇનલ મેચ બાકી છે, જે આવતી કાલે અહીંના વાનખેડે સ્ટેડિયમ પર રમાવાની છે. ટૂર્નામેન્ટ દરમિયાન વિદેશી ક્રિકેટરોના પ્રદર્શનને લઈને ઘણા સવાલો ઊઠ્યા છે. આ સિઝનમાં મોટા ભાગના વિદેશી ખેલાડી નિષ્ફળ રહ્યા. આવા…

ખરાબ શોટ્સ અને રનઆઉટના કારણે અમે હારી ગયાઃ દિનેશ કાર્તિક

કોલકાતાઃ ઈડન ગાર્ડન્સ પર ગઈ કાલે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા બાદ કોલકાતાના કેપ્ટન દિનેશ કાર્તિકે જણાવ્યું, ''આ હારને પચાવવી મુશ્કેલ છે. અમે ટૂર્નામેન્ટ દરમિયાન સારું રમ્યા, પરંતુ પરાજય હંમેશાં દુઃખ આપે છે. અમે…

IPL: કોલકાતા બહાર, ફાઇનલમાં SRH ની CSK સામે ટક્કર

સનરાઇજર્સ હૈદરાબાદની ટીમે રાશિદ ખાનની શાનદાર બોલિંગના કારણે નિર્ણાયક મેચમાં કોલકાતા નાઇટરાઇડર્સને 14 રને પરાજય આપ્યો છે. આ પરાજય સાથે જ આઇપીએલ-2018માં કોલકાતાના સફરનો અંત આવ્યો છે. જ્યારે સનરાજર્સ હૈદરાબાદની ટક્કર રવિવારે પહેલાથી…

CSK-SRH વચ્ચે ફાઇનલ રમાશે?: આંકડા તો કંઈક આવું જ કહે છે

મુંબઈઃ આઇપીએલ-૧૧ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ગત ૨૨ મેએ ક્વોલિફાયર-૧માં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને બે વિકેટે હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. હવે વારો છે બીજી ટીમના ફાઇનલ પ્રવેશનો. આજે રાત્રે ૭.૦૦ વાગ્યે…

IPL-11: રાજસ્થાન પર જીત બાદ KKRના સુકાની કાર્તિકે કહ્યું…..

કોલકાતા નાઇટ રાઇડર્સેના સુકાની દિનેશ કાર્તિકે આઇપીએલ એલિમિનેટરમાં રાજસ્થાન પર મળેલી 25 રનની જીત બાદ જણાવ્યું કે આવી મેચમાં સ્કોરથી વધારે પોતાના પરનો વિશ્વાસ જીત અપાવે છે. કાર્તિકે કહ્યું કે અમારી ટીમ શરૂઆતથી જ દબાવમાં હતી. અમારા પરનું…

IPL-2018માં એક ટીમની સફર આજે ખતમ થઈ જશે

કોલકાતાઃ આઇપીએલ-૧૧ના પહેલા ક્વોલિફાયર બાદ હવે બધાની નજર ઈડન ગાર્ડન્સ પર ટકેલી છે. ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ આ ઐતિહાસિક મેદાન પર રમાનાર આગામી બે મેચમાં નક્કી થઈ જશે. ઈડનમાં આજે રમાનારી મેચ કહેવા માટે તો એલિમિનેટર છે. પરંતુ કોલકાતા નાઇટ…

Video: મેચ જીત્યા બાદ બ્રાવો અને ભજ્જીએ કર્યો ‘સુપર’ ડાન્સ, દર્શક બન્યો ધોની

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 11મી સિઝનમાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 2 વિકેટે હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. એક સમયે લાગ્યું હતું કે ચેન્નાઇ હારી જશે પરંતુ…

IPL: ડુ પ્લેસિસની સિકસરની મદદથી ચેન્નાઇ પહોંચ્યું ફાઇનલમાં

આઇપીએલમાં લો સ્કોરવાળી રોમાંચક મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ભવ્ય વિજય મેળવ્યો છે અને આઇપીએલની 11મી સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે. ચેન્નાઇની ટીમે પાંચ બોલ બાકી રહેતા 8 વિકેટ પર 140 રન બનાવીને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને બે વિકેટે પરાજય આપ્યો હતો.…

જીત પછી પપ્પા ધોની સાથે રમતી દેખાઈ ઝીવા, VIDEO થઈ રહ્યો છે viral

કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કિંગ્સ ઇલેવન પંજાબને સુપરસંડેના રમાયેલ એક મહત્વપૂર્ણ મેચમાં હરાવીને પુત્રી ઝીવા સાથે મેદાન પર જીતની ઉજવણી કરી હતી. ચેન્નઈ સુપરકિંગ્સના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરો. હવે આ વિડિઓ વાયરલ થઈ ગયો છે. આ…