IPL સટ્ટાબાજી પર પુછવામાં આવ્યા 5 સવાલ, જવાબ આપતા ફંસાયો અરબાઝ ખાન

બૉલીવુડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાનને ક્રાઈમ બ્રાંચમાં સટ્ટાબાજી સ્વીકારી હતી. તેણે ઇન્ટરનેશનલ બૂકી સોનુ જાલાન સાથે વાટાઘાટો અને લિંક્સ પણ સ્વીકારી હતી. થાણે પોલીસ ક્રાઇમ બ્રાંચે અરબાઝ ખાનને 3 કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી. અરબાઝ…

IPLએ ખેલાડીઓનાં તો ઠીક, કોચ- મેન્ટરનાં ખિસ્સાં પણ છલકાવી દીધાં

નવી દિલ્હીઃ આઇપીએલની ૧૧મી સિઝન પૂરી થઈ ચૂકી છે. આ વખતે ચર્ચા ફક્ત દિગ્ગજ ખેલાડીઓની જ નથી થઈ રહી, પરંતુ પોતાના સમયના એ સ્ટાર ખેલાડીઓની પણ ચર્ચા થઈ રહી છે, જેઓ હવે કોચ અથવા તો મેન્ટર બની ચૂક્યા છે. આઇપીએલને કારણે ઘણા ખેલાડીઓ માલામાલ બની ગયા…

IPL-11માં ઝડપનો બાદશાદ બન્યો રાજસ્થાન રોયલ્સનો જોફ્રા આર્ચર

નવી દિલ્હીઃ આઇપીએલની ૧૧મી સિઝનમાં બોલિંગની વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલર્સની બોલબાલા રહી. ઘણી ટીમના ફાસ્ટ બોલર્સે પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. વિકેટ ઝડપવાની બાબતમાં પણ એક ફાસ્ટ બોલર જ ટોચના સ્થાને રહ્યો, પરંતુ આ બધા ફાસ્ટ બોલરમાં…

IPL: આ સિઝનમાં કઈ ટીમના કોચને મળી સૌથી વધુ રકમ…

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ સિઝન 11માં સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજિત કરીને ત્રીજી વખત ટાઇટલ જીતી લીધું છે. ચીફ કોચ સ્ટીફન ફ્લેમિંગે ચેન્નઈ સુપર કિંગ્સની આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચાલો આપણે જાણીએ કે ફ્લેમિંગ અને અન્ય ટીમના કોચને આ…

IPL: ચેન્નઈ પહોંચેલા સુપર કિંગ્સનું અભૂતપૂર્વ સ્વાગત

ચેન્નઈઃ આઇપીએલની ટ્રોફી જીતી ચેન્નઈ પહોંચેલી સીએસકેની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જોકે તૂતીકોરીન ઘટનાના કારણે જશ્ન મોટા પાયે નહોતો મનાવાયો. બે વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરનારી સીએસકેની ટીમે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ…

“મારી પાસે ઘણી કાર-બાઇક છે, પરંતુ એક સમયે બધા પર સવારી ના કરી શકું”

મુંબઈઃ આઇપીએલની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ દરમિયાન ધોનીને પોતાની ટીમના સ્ટાર ઓફ સ્પિનર હરભજનસિંહનો ઓછો ઉપયોગ કરવા અંગે પૂછવામાં આવેલા સવારનો પણ રોચક જવાબ આપ્યો હતો. ધોનીએ કહ્યું, ''મારી પાસે ઘરમાં ઘણી બધી કાર અને બાઇક છે,…

વોટ્સને ૧૦ બોલ બાદ ખાતું ખોલ્યું, પછી ૪૧ બોલમાં સદી ફટકારી દીધી

મુંબઈઃ આઇપીએલની ફાઇનલમાં ચેન્નઈની ટીમ તરફથી વોટ્સન ચમક્યો. વોટ્સનની વિસ્ફોટક બેટિંગનો અંદાજ એ જ વાત પરથી લગાવી શકાય છે કે તે પોતાનું ખાતું ખોલવા માટે ૧૦ બોલ રમ્યો. બાદમાં તેનું બેટ એવું ગર્જ્યું કે હૈદરાબાદના બોલર્સ વારંવાર મેદાનમાં પાણી…

અમારી ઉંમર ના પૂછો, અમારી ફિટનેસ જુઓઃ ધોની

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં ઘણા મોટી ઉંમરના ખેલાડીઓ હતા પણ આવું હોવા છતાં તેઓ આઈપીએલ -11 ચેમ્પિયન બનવામાં સફળ રહ્યા હતા. તેમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પણ કહ્યું હતું કે ઉંમરની જગ્યા ફિટનેસ જુઓ. ચેન્નઈએ સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી…

IPLના સમાપન સમારંભમાં કેટરિનાએ કર્યો ‘Swag’ થી ડાન્સ, Video થયો Viral

IPLના સમાપન સમારંભમાં, સલમાન ખાન, કેટરિના કૈફ, કાર્તિક આર્યન, ક્રિતિ સેનન જેવા કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. કેટરિનાએ 'ટાઇગર જિંદા હૈ' નું 'સ્વગ થી સ્વાગત' અને 'ધૂમ 3' નું 'કમલી' ગીત પર ડાન્સ કર્યો હતો. તેના વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ…

IPL 2018ની ફાઈનલ છે Fixed, Video આવ્યો બહાર

IPL 2018ની ફાઇનલ રવિવારે યોજાશે. શુક્રવારે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં, સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકતા નાઈટ રાઈડર્સને હરાવીને અંતિમ મેચમાં એન્ટ્રી મારી હતી. હવે તે 11મી સિઝનની ટાઇટલ મેચમાં, MS ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સના ટાઇટલ…