સોશ્યિલ મીડિયા પર ફેમસ થયેલી પ્રિયા પ્રકાશ જોવા મળશે હવે IPLમાં…

નેસ્લે ફોરમ ભારતની સૌથી મોટી ચોકલેટ કોટેડ વેફર બ્રાન્ડ્સમાંની એક છે અને હવે તેઓ ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) માં ત્રણ સૌથી લોકપ્રિય ટીમો સાથે હાથ મિલાવ્યા છે. વર્તમાન IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ…

IPL Diary: ક્રિસ ગેલને હિન્દી શીખવાડી રહ્યા છે યુવરાજ અને અશ્વિન

નવી દિલ્હીઃ કિંગ્સ ઈલેવન પંજાબ IPLની પોતાની પ્રથમ મેચ રમી ચૂકી છે, જેમાં ચેન્નઈ સુપરકિંગ્સ સામે પરાજય થયો હતો, જોકે આ તો શરૂઆત છે. આગામી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સારું પ્રદર્શન કરી શકે છે. ભલે મેદાન પર ટીમે કોઈ ખાસ પ્રદર્શન ન કર્યું…

IPL 2018: ચેન્નઈને લાગ્યો એક વધુ ઝટકો, ઈજાગ્રસ્ત રૈના થયો બહાર

IPLમાં 2 વર્ષથી બેન થયેલી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ આ સિઝનમાં પરત ફરી છે પણ તેમની સમસ્યાઓ વધતી રહે છે. પ્રથમ કાવેરી વિવાદ, ગૃહ ભૂમિથી ટીમ મેચોને તબદીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે હવે પુણેમાં રમાશે. હવે ટીમના વિસ્ફોટક બેટ્સમેન સુરેશ…

IPL: વરસાદથી પ્રભાવિત મેચમાં રાજસ્થાને 10 રને દિલ્હીને આપ્યો પરાજય

જયપુર : વરસાદથી પ્રભાવિત મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી ડેયરડેવિલ્સની ટીમે 10 રનથી હરાવી ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત મેળવી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં દિલ્હી ડેયરડેવિલ્સની ટીમને 6 ઓવરમાં 71 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. દિલ્હીની ટીમે 6…

આ છે ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીનો હમશકલ, જીવે છે તેના જેવી Luxurious Life

IPL 2018ની શરૂઆત થઇ ચૂકી છે. જ્યાં એક તરફ પ્લેયર્સ IPLની જીત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે તેવામાં બીજી બાજુ ફેન્સ પણ આ વખતે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે આ વખતે ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સની બે વર્ષ બાદ એન્ટ્રી થઇ છે. તમામ…

IPLમાં વિરાટને ચિયર કરવા પહોંચી અનુષ્કા શર્મા

આ દિવસો અનુષ્કા શર્મા તેની ફિલ્મ 'સુઈ થાગા' ની શૂટિંગમાં વ્યસ્ત છે. એવું નોંધવામાં આવ્યું છે કે ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક લઈને તે બેંગલોર આવી છે. તે તેના પતિ વિરાટ કોહલીને ચિયર કરવા આવી છે. આ સમય દરમિયાન, તે મેચમાં વિરાટની ટીમ રોયલ ચેલેન્જર…

વિરાટ કોહલીની વિકેટ લેવા બદલ RCBના કેપ્ટને ઈનામમાં આપ્યું બેટ

વિરાટ કોહલી યુવાન ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે જાણીતા છે. ફરી એકવાર, તેમણે પોતાના વિરાટ હૃદયથી નીતિશ રાણાને ભેટમાં પોતાનું બેટ આપ્યું છે. રોયલ ચૈલેંજર્સ બેંગલોર અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં સતત રાણા 2 બોલમાં રોયલ ચેલેન્જર્સ…

PHOTOS: મેચ જોવા માટે પહોંચેલી ઝિવાએ બોલિવુડના ‘બાહશાહ’ સાથે કરી મસ્તી

ચેન્નાઇમાં રમાયેલી IPL-11ની પાંચમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચ વિકિટે હરાવી હતી. IPLની આ સીઝનમાં CSKની સતત બીજી જીત છે. મેચમાં પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા શાહરુખ ખાન પણ ચેન્નાઈ પહોંચ્યો હતો, જ્યારે ધોનીની ટીમને…

CSK vs KKR: રોમાંચક મેચમાં ચેન્નાઇએ 5 વિકેટે કોલકાતાને આપ્યો પરાજય

ચેન્નાઇ: આઇપીએલના 5મી મેચમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 5 વિકેટે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજ્ય આપ્યો હતો. આઇપીએલની આ સીઝનની ચેન્નાઇની આ સતત બીજી જીત હતી. આ રોમાંચક મેચમાં એક-એક મીનીટે મેચનુ પલડુ બદલાતું જોવા…