ICC World Cup: ક્રિસ ગેલને બનાવાયો વિન્ડીઝ ટીમનો વાઇસ કેપ્ટન

બાર્બાડોસઃ આ મહિનાની આખરમાં શરૂ થઈ રહેલા આઇસીસી વર્લ્ડકપ માટે બધા દેશોની ટીમ જાહેર થઈ ચૂકી છે. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે પણ પોતાની ટીમ જાહેર કરી હતી. આ ટીમમાં એક મોટું નામ ક્રિસ ગેલનું છે, જેને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમનું…

સુનીલ ગાવસ્કર જેટલી સદી તેટલાં બાળકોની હાર્ટસર્જરીનો ઉઠાવશે ખર્ચ

મુંબઈ: ભારતનાં ભૂતપૂર્વ મહાન ઓપનર અને કેપ્ટન સુનીલ ગાવસ્કરે સામાજિક અને આર્થિક રીતે નબળાં ૩૪ બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. સનીના આ નિર્ણયની ચોમેર પ્રશંસા થઈ રહી છે. પોતાની ૧૨૫ ટેસ્ટ મેચની કરિયરમાં ૩૪ સદીની મદદથી…

ઈંગ્લેન્ડે ટી-૨૦માં પાકિસ્તાનને સાત વિકેટે રગદોળી નાખ્યું

કાર્ડિફઃ કેપ્ટન ઇયોન મોર્ગન (અણનમ ૫૭), જો રૂટ (૪૭) અને જેમ્સ વિન્સે (૩૬)ની શાનદાર બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે અહીં રમાયેલી એકમાત્ર ટી-૨૦ મેચમાં ગઈ કાલે પાકિસ્તાનને સાત વિકેટે કચડી નાખ્યું હતું. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાબર આઝમ…

IPLમાં અનોખો રેકોર્ડઃ ફક્ત ૧૨ પોઇન્ટ સાથે SRH પ્લેઓફમાં પ્રવેશી

મુંબઈઃ ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સે આઇપીએલ-૨૦૧૯ની અંતિમ લીગ મેચમાં કેકેઆરને હરાવી દીધું. ગઈ કાલની મેચમાં મુંબઈ જીત્યું, કોલકાતા હાર્યું, પરંતુ આ પરિણામને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદનું નામ અનોખા રેકોર્ડ સાથે જોડાઈ ગયું. સનરાઇઝર્સ માટે જે ચમત્કાર…

IPLનો પ્રથમ પડાવ સમાપ્તઃ સિઝનમાં રમાયેલી મેચમાં આ ખેલાડીઓએ મારી બાજી

નવી દિલ્હીઃ IPL-૨૦૧૯ની ગત ૨૩ માર્ચથી શરૂઆતથી શરૂઆત થઈ હતી અને ગઈ કાલે આ સિઝનની લિગ મેચોનું સમાપન થયું. આ સિઝનમાં કુલ ૫૬ લીગ મેચ રમાઈ, જેમાં ઘણા ખેલાડીઓએ બાજી મારી તો ઘણા ખેલાડીઓએ પોતાના કંગાળ પ્રદર્શનથી ચાહકોને નિરાશ કર્યા. લીગ મેચો પૂરી…

જાણો કોણ છે IPL-2019ના એવેન્જર્સ સુપર હીરો

ભારતમાં હાલ IPLની ધૂમ મચેલી છે. જેમ જેમ લીગ પ્લે ઓફ તરફ નજીક પહોંચી રહી છે તેમ તેમ ચાહકોમાં IPLનો રોમાંચ વધી રહ્યો છે. આ બધા વચ્ચે હોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'એવેન્જર્સઃ એન્ડગેમ' ગત શુક્રવારે ભારતભરમાં રિલીઝ થઈ. માર્વલ કોમિક્સ પર આધારિત ફિલ્મ…

આ 16 ખેલાડી IPLને અધવચ્ચે અલવિદા કહી સ્વદેશ પાછા ફરશે

IPL-૨૦૧૯ હવે લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. અત્યાર સુધીમાં ૪૨ મેચ રમાઈ ચૂકી છે. બધી જ આઠ ટીમ પ્લેઓફમાં પહોંચવા મરણિયો પ્રયાસ કરી રહી છે. પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની આઠ મેચ જીતી છે, જ્યારે ચાર મેચમાં…

IPLમાં ધોની બન્યો બ્રેડમેનઃ 100થી વધુની સરેરાશથી રન બનાવી રહ્યો છે

મહેન્દ્રસિંહ ધોનીએ ભલે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ ઘણા સમય પહેલાં છોડી દીધી હોય, પરંતુ તે આજે પણ ભારતીય ક્રિકેટરોમાં સૌથી મોટો સ્ટાર છે. આની પાછળ ફક્ત એમ. એસ. ધોનીનું સ્ટારડમ નહીં, બલકે શાનદાર પ્રદર્શન છે. ક્રિકેટની દુનિયામાં હાલ IPLનો જાદુ…

મહેન્દ્રસિંહ IPLમાં છગ્ગાની ‘બેવડી સદી’ ફટકારનારો પ્રથમ ભારતીય

મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટની દુનિયામાં અશક્યને શક્યમાં પરિવર્તિત કરવા માટે જાણીતો છે, જોકે ગઈ કાલે બેંગલુરુ સામેની મેચમાં ધોની માત્ર એક રનથી ચૂકી ગયો. આમ છતાં ધોનીએ ગઈ કાલે અનેક રેકોર્ડ બનાવવાની સાથે ક્રિકેટ ચાહકોનાં દિલ જીતી લીધાં, કારણ કે…

‘અમ્પાયરોને પણ દંડ ફટકારવાનો નિયમ બનાવવો જોઈએ’

(એજન્સી) નવી દિલ્હી: IPLની એક મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ડગઆઉટમાંથી મેદાન પર ધસી જઈને અમ્પાયરો સાથે ઉગ્ર ચર્ચા કરી. આ કારણે તેના પર ૫૦ ટકા મેચ ફીનો દંડ ફટકારાયો. IPLની આ િસઝનમાં અમ્પાયરોના…