Browsing Category

Vadodara

CBI અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ FIR, 2 કરોડની લાંચ લેવાનો ગંભીર આરોપ

વડોદરાઃ શહેરમાં પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં CBIનાં સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ બે કરોડનાં લાંચ કેસમાં ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે હવે CBIએ રાકેશ અસ્થાના સાથે સંકળાયેલા લોકોની પૂછપરછની કાર્યવાહી તેજ કરી છે.…

વડોદરાઃ ફાફાડા-જલેબી વેચનાર દુકાનો પર આરોગ્ય વિભાગનાં દરોડાં

વડોદરાઃ શહેરમાં તહેવારને પગલે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યાં છે. આરોગ્ય વિભાગે ફાફડા, જલેબીની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું છે. શહેરનાં હરિનગર વિસ્તારમાં દુકાનોમાં દરોડા પાડ્યાં છે. મહત્વનું છે કે દશેરાનો તહેવાર આવતો હોવાંથી આરોગ્ય વિભાગે દરોડા…

વડોદરા: PM આવાસ યોજના કૌભાંડ મામલો, જિલ્લા કલેક્ટરે સ્થળની લીધી મુલાકાત

વડોદરાઃ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ મામલે કલેક્ટર શાલીની અગ્રવાલ આજે સ્થળ પર પહોંચ્યાં હતાં. સ્થળ વિઝીટ બાદ ઉકેલ લાવવા અંગેની દિશામાં આ કવાયત થાય છે. વિવાદમાં ધારાસભ્ય યોગેશ પટેલ અને તત્કાલિન કમિશ્નર સંઘર્ષમાં આવ્યાં હતાં. મહત્વનું…

વડોદરાઃ સ્ટર્લિંગ તેમજ ડાયમંડ ગ્રુપના કૌભાંડની તપાસ અર્થે દિલ્હી CBIનાં ધામા

વડોદરાઃ દિલ્હી CBIનાં અધિકારીઓએ સ્ટર્લિંગ ગ્રુપ ઓફ કંપનીઝ અને ડાયમંડ પાવર ગ્રુપ ઓફ કંપનીની વધુ તપાસ માટે છેલ્લાં 2 દિવસથી શહેરમાં સતત દરોડા પાડ્યાં છે. સ્ટર્લિંગ અને ડાયમંડ ગ્રુપનાં કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે. બેંક અધિકારીઓ અને…

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બિનગુજરાતી મામલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

નવરાત્રીના ત્રીજા નોરતે ભાજપ પ્રદેશ પ્રમુખ વડોદરા શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બિનગુજરાતીઓ વિરૂદ્ધ થઈ રહેલી રાજનીતિ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભડકેલી હિંસા અને ગરમાયેલા રાજકારણ સામે પ્રહારો…

વડોદરા ખાતે ફરસાણ-મીઠાઇની દુકાનો પર દરોડા, વેપારીઓમાં ફફડાટ

વડોદરાઃ નવરાત્રી અને દશેરાનાં તહેવારોને પગલે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડીને ચેકીંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગની વિવિધ પાંચ ટીમોએ શહેરનાં ગોત્રી, આજવા રોડ, અલ્કાપુરી,…

ખેડામાં અકસ્માતોની વણજાર: પાંચનાં મોત, છને ઈજા

અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે સ‌િહત ખેડા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. ખેડાના ડભાણ-ચકલાસી અને મહેમદાવાદ પાસે અકસ્માતો થયા હતા. અકસ્માતોમાં છ લોકોને ઈજા થઇ હતી. આ અંગેની વિગત એવી છે…

વડોદરામાં પરપ્રાંતીયો અને સ્થાનિકો વચ્ચે પથ્થરમારો-તોડફોડ: ચાર વ્યક્તિને ઈજા

અમદાવાદ: રાજ્ય સરકાર અને પોલીસતંત્ર એક તરફ પરપ્રાંતીયો પર થતા હુમલાઓ બંધ થઇ ગયા હોવાની અને કોઈ ભયનો માહોલ ન હોવાની વાત કરે છે, પરંતુ હજુ રાજ્યમાં છૂટાછવાયા બનાવો સતત બની રહ્યા છે. ગઈ કાલે રાતે વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ પર આવેલ…

સાવલી નજીક કેનાલમાં નાહવા પડેલા બે કિશોરનાં ડૂબતાં મોત

અમદાવાદ: વડોદરાના સાવલી નજીકના કૂનપાડ ગામે કેનાલમાં ડૂબી જવાથી બે સગીરોનાં કરુણ મોત નીપજ્યાં છે. બંને સગીર બપોરે કેનાલમાં નાહવા પડ્યા હતા. ફાયરની ટીમે બંનેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડતાં તેઓને મૃત જાહેર કરાયા હતા. મળતી માહિતી મુજબ વડોદરા…

વડોદરાઃ M.S યુનિવર્સિટી ફરી વાર વિવાદમાં, IIT આશ્રમની પરીક્ષામાં અવ્યવસ્થાથી 6 હજાર વિદ્યાર્થીઓ…

વડોદરાઃ શહેરની M.S યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોનાં ઘેરામાં સંપડાઈ છે. યુનિવર્સિટીમાં વાલીઓએ ચાલુ પરીક્ષામાં વ્યવસ્થાની ઉણપને કારણે ફરી એક વાર હોબાળો મચાવ્યો છે. યુનિવર્સિટીમાં IIT આશ્રમ દ્વારા જનરલ નોલેજની પરીક્ષા યોજાઈ હતી. જેમાં…