Browsing Category

Vadodara

VIDEO: સુજલામ સુફલામની વરવી વાસ્તવિકતા, CMને ખુશ કરવા તળાવમાં ઉતારાયા 35 JCB

વડોદરાઃ કહેવત છે ને કે "આરંભે સુરા વચનોમાં અધુરા." આવો જ કંઈક ઘાટ રાજ્યનાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાં ઊભો થયો છે. જેને રાજ્ય સરકાર અને વહિવટીતંત્રની કાર્યક્ષમતા સામે સવાલોની વણઝાર ઊભી કરી દીધી છે. JCBનાં મસ મોટા કાફલાને એક-બે નહીં…

લકઝરી બસ અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ર૦ મજૂરોને ગંભીર ઇજા

અમદાવાદ: હાલોલ-વડોદરા રોડ પર બાસ્કા ગામ પાસે મધ્યપ્રદેશના શ્રમજીવીઓને લઇને પસાર થતી લકઝરી બસ અને ઓક્સિજનનાં બાટલા ભરેલા ટેમ્પો વચ્ચે મધરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા ર૦ મજૂરોને ગંભીર ઇજા પહોંચી હતી જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થવા…

VIDEO: વડોદરામાં સુજલામ સુફલામ યોજનાને લઇ કોંગ્રેસ અને સ્થાનિકોનો વિરોધ

વડોદરાઃ રાજ્યભરમાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવોને ઊંડા કરવાની કામગીરી સતત ચાલી રહી છે. વડોદરામાં આ યોજનાનું શનિવારે લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી કરવાના છે. જો કે આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવે તે પહેલાં જ કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા…

ચાણોદમાં નર્મદા કિનારે ગંગા દશેરાની ભવ્ય ઉજવણી, ઉમટયું માનવ મહેરામણ

વડોદરાઃ જિલ્લાનાં ડભોઈ તાલુકાનાં ચાંદોદ નર્મદા કિનારે ગંગા દશેરાની નવમા દિવસની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઇ હતી. 10 હજારથી વધુ શ્રદ્વાળુઓએ ભાગ લઇને માં નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. જેને લઇને નર્મદા નદીને દૂધથી અભિષેક કરાયો હતો. બ્રાહ્મણો…

વડોદરાઃ ફાયર વિભાગમાં સ્ટાફનો અભાવ, RTIમાં થયો ખુલાસો

વડોદરાઃ શહેરનાં વિકાસની હરણફાળનાં કારણે શહેરની વસ્તી 20 લાખ પાર પહોંચી છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં જીએસએફસી, ગુજરાત રિફાયનરી અને અન્ય પેટ્રોલિયમ એકમો આવેલાં છે ત્યારે અહીં ફાયરની સર્વિસ ખુબ જ અગત્યની બની જાય છે. જો કે વડોદરા…

VIDEO: વડોદરામાં RTE અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા હલ્લાબોલ

વડોદરાઃ શહેરમાં RTE અંતર્ગત બે હજાર જેટલાં વિધાર્થીઓને પ્રવેશ ન અપાતા DEO કચેરી પર હલ્લાબોલ મચાવવામાં આવ્યો હતો. વાલીઓ અને કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓએ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવ કર્યો હતો. આ હોબાળામાં…

કલ્કિ અવતાર ગણાવી રહેલ રમેશચંદ્રએ કહ્યું,”2019માં બનશે ભાજપની સરકાર”

વડોદરા: શહેરમાં સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીમાં ફરજ બજાવી રહેલ એક અધિકારીએ પોતાની ફરજમાં અનિયમિત રહેતાં તેઓને કારણ દર્શક નોટીસ આપવામાં આવી હતી. મહત્વનું છે કે 22મી સપ્ટેમ્બર 2017નાં રોજ ફરજ પર અધિકારી હાજર થયા બાદ એજન્સીનાં અધિકારી…

VIDEO: વડોદરાની પારૂલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, દર્દીની રોટલીમાંથી નીકળી સ્ટેપ્લર પીન

વડોદરાઃ શહેરમાં પારૂલ યુનિવર્સિટીની હોસ્પિટલની કેન્ટિનની એક ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં દર્દીને આપવામાં આવેલી રોટલીમાંથી સ્ટેપ્લર પીન મળી આવતા દર્દીનાં પરિવારજનોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. દર્દીએ રોટલી ખાતા તે પીન અચાનક જ ગળામાં…

VIDEO: વિદેશમાં નોકરી આપવાની લાલચે યુવકો સાથે કરાઇ છેતરપિંડી

વડોદરાઃ વિદેશની નોકરીની જો કોઇ લાલચ આપે તો ચેતી જજો. કારણ કે વડોદરામાંથી આવો જ સૌને ચેતવતો એક કિસ્સો સામે આવ્યો છે. આજ કાલ વિદેશમાં જવાનો ને ત્યાં નોકરી કરીને ત્યાં ને ત્યાં જ સ્થાયી થઇ જવાનો સૌ કોઇને મોહ હોય છે. પરંતુ જો હવે વિદેશમાં નોકરી…

વડોદરામાં મહિલા PSI પર હુમલો, આરોપીઓનું જાહેરમાં નીકાળાયું સરઘસ

વડોદરાઃ શહેરની મહિલા પીએસઆઇ પર હુમલાનાં કેસનાં પડઘા રાજ્યનાં ગૃહ મંત્રાલય સુધી પડ્યાં છે. આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાનાં દૂધવાળા મહોલ્લાની મુલાકાત લીધી હતી અને અસામાજીક તત્વોને ચેતવણી પણ આપી હતી કે આવા તત્વોને સરકાર ક્યારેય…