Browsing Category

Vadodara

સીસીટીવીમાં ઝડપાયેલા વિદ્યાર્થી ભૂલ કબૂલશે તો ગાંધીનગર નહીં જવું પડે

અમદાવાદ સહિત જિલ્લા સ્તરે જિલ્લા કક્ષાએ સીસીટીવી ફૂટેજમાં પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનો હિયરિંગમાં બોલાવીને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓએ હિયરિંગ વખતે પોતે કોપી કરી હોવાની નિખાલસપણે કબૂલાત કરી લે તે પછી…

સોમવારથી ચાર દિવસ ગરમીમાં રાહતઃ તાપમાન 37 થી 41 વચ્ચે રહેશે

શહેરમાં માર્ચના અંતિમ દિવસોથી સૂર્યનારાયણ આકરા તાપે છે. ઉનાળાના પ્રારંભના આ દિવસોમાં ગરમીનો પારો ૪૩ થી ૪૪ ડિગ્રીની વચ્ચે રમવા લાગ્યો હોઇ મે મહિનાની ભીષણ ગરમીની કલ્પના માત્રથી લોકો ધ્રૂજી ઊઠે છે, જોકે આવા ગરમ માહોલમાં આગામી સોમવારથી…

ગરમીની સાથે સાથે શાકભાજીના ભાવ પણ 10 થી 25 ટકા વધ્યા

અમદાવાદ: કાળઝાળ ગરમીની શરૂઆતની સાથે સાથે જ બજારમાં મળતા ભીંડાથી લઈને ભાજી સુધીના વધેલા ભાવ ગૃહિણીઓને દઝાડી રહ્યા છે. નિયમિત પાક ગણાતા ભીંડા તુરિયાં કે ટીંડોળાના ભાવ પણ આસમાને છે તો ઉનાળાના સિઝન ગણાતાં તુરિયાં, ગલકાં અને ગવાર ઊંચા ભાવે વેચાઇ…

ભાજપમાં 3-કોંગ્રેસમાં 12 બેઠક માટે છેલ્લી ઘડી સુધી મથામણ

અમદાવાદ: ભાજપે ૨૬ લોકસભા બેઠકમાંથી ૨૩ બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ હજુય ત્રણ બેઠક પર ઉમેદવારોની પસંદગીને લઇને છેલ્લી ઘડીની મથામણ ચાલુ છે. અમદાવાદ પૂર્વ, મહેસાણા અને સુરતની બેઠકના ઉમેદવારોના મુદ્દે કોકડું ગૂંચવાયું છે. હવે…

કનેક્ટિંગ ટ્રેન છૂટી જશે તો પ્રવાસીને પૂરું રિફંડ મળશે

(અમદાવાદ બ્યૂરો) ખરાબ વાતાવરણ કે અન્ય કોઈપણ ટેક્નિકલ કારણસર ટ્રેન મોડી પડશે અને જો રેલ પ્રવાસીની ત્યાર પછીની કનેક્ટિંગ ટ્રેન છૂટી જશે તો રેલ પ્રવાસીને ટિકિટના પૂરી રકમ પરત આપવામાં આવશે. આ પહેલાં એક ટ્રેન મોડી પડે અને બીજી કનેક્ટિંગ ટ્રેન…

શહેરમાં શુક્રવારથી ગરમીનો પારો 41થી 42 ડિગ્રીની વચ્ચે રહેશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેર સહિત રાજ્યભરમાં ઉનાળાનો આકરો તાપ શરૂ થઇ ગયો છે. બપોરના સમયગાળામાં સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા છોડતા હોઇ મહત્તમ તાપમાનનો પારો રાજ્યના કેટલાંક શહેરોમાં ૪૦ ડિગ્રીની પાર પહોંચી રહ્યો છે. અમદાવાદ પણ ચામડીને…

ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા આતંકી હુમલામાં નવસારીના જુનૈદનુંં મોત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ન્યૂઝીલેન્ડના ગઈ કાલે ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં નવસારી નજીકના અડદા ગામના જુનૈદનું મૃત્યુ થયું છે. તેને પણ અંધાધૂંધ ગોળીબારમાં ઘણી ગોળી વાગી હતી અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. જ્યારે…

વાઘોડિયાના ફલોડ ગામનાં પાણીનાં સંપમાંથી દારૂની પોટલીઓ મળતાં ચકચાર

(એજન્સી) અમદાવાદ: વાઘોડિયા તાલુકાના ફ્લોડ ગામમાં પીવાના પાણીના સંપમાં દેશી દારૂ ભરેલી પોટલીઓ મળી આવતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ સંપમાંથી પીવાનું પાણી સમગ્ર ગામમાં પહોંચે છે. ફ્લોડ ગામના આશરે ૨૦૦૦ જેટલા લોકો પીવાના પાણીના સંપમાંથી…

વડોદરા રૂરલ LCBએ રૂ.7.68 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

વડોદરાના કરજણ ટોલનાકા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલસીબીએ બે શખ્સો ઝડપી પાડ્યા હતા. નેશનલ નંબર ૪૮ પર આવેલા કરજણ ટોલનાકા પાસે વડોદરા ગ્રામ્ય એલસીબીએ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી…

મોરબીના 17 કારખાનેદારો સાથે 2.96 કરોડની ઠગાઇ કરનાર વડોદરાનો રવિ પાઉ પકડાયો

(એજન્સી) અમદાવાદ: મોરબીની ૧૭ સિરામીક ફેકટરી સાથે કરોડોની ઠગાઇ કરનાર વડોદરાના શખ્સને મોરબી એલસીબીએ ઝડપી લીધો હતો. મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પરના રહેવાસી કનિદૈ લાકિઅ વિશાલ જીવરાજભાઈ અમૃતિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી…