Browsing Category

Surat

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ કરાયેલો આ બ્રિજ આશરે 143 કરોડનાં ખર્ચે તૈયાર કરાયો છે. PM મોદીને પણ ગુજરાત મુલાકાતને લઈને આમંત્રણ અપાયુ હતું. જો કે હવે…

PSIનાં ભાભીએ દિયરની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો

સુરતની રાંદેર પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈનાં ભાભીએ રિવોલ્વરથી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી આપઘાતના કારણ અંગે તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ રાંદેર પોલીસ લાઈનમાં આવેલી…

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયાં હતાં. આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી અને મહિલાઓની સાથે સાથે પુરૂષો પણ…

સુરતઃ ગણેશ વિસર્જન દરમ્યાન ચાલુ બોટે મૂર્તિએ ખાધી પલ્ટી, બોટસવારો કુદ્યાં નદીમાં

સુરતઃ શહેરમાં ગણેશ વિસર્જન દરમ્યાન બોટમાં રાખેલી ગણપતિની એક વિશાળ મૂર્તિ અચાનક ઢળી પડી હતી. મગદલ્લા ઓવારા પર વિસર્જન દરમ્યાન મોટી દુર્ઘટના ટળી હતી. જો કે સદનસીબે કોઇ જાનહાનિ ન હોતી થઇ. સદનસીબે બોટમાં અચાનક જ મૂર્તિ પડતા બોટસવારો નદીમાં…

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો પાટીદારો વરાછાનાં મીની બજારમાં એકઠાં થયાં છે. અલ્પેશનાં માસ્ક લગાવીને યુવકોએ એક રેલી યોજી હતી અને ગણેશજીની…

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં સીતાનગર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે…

કપડાં ખરીદતા પહેલાં સાવધાન!, લોગોનાં દુરઉપયોગ સાથે મળી આવી 375 નકલી લેગીન્સ

સુરતઃ જો તમે કપડાની ખરીદી કરતા હોવ તો તમારે હવે સાવધાન થવાની જરૂર છે. કારણ કે આજ કાલ માર્કેટમાં બ્રાન્ડેડ કંપનીનાં લોગોનો દૂરઉપયોગ કરી ડુપ્લીકેટ માલ બનાવીને વહેચવામાં આવી રહ્યો છે. આજનાં સમયમાં દરેક વસ્તુનું ડુપ્લીકેશન કરવું ઘણું સરળ થઇ…

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ધૃણાસ્પદ કિસ્સો સુરત શહેરમાં બન્યો છે. શહેરનાં ઉધના વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાંની એક ઘટના…

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે નાના વેપારીઓમાં ભારે રોષ જોવાં મળ્યો હતો. તંત્ર દ્વારા નાના વેપારીઓને હોરાન કરવામાં…

સુરતમાંથી સાગી લાકડાનો જથ્થો ઝડપાયો, 2.38 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

સુરતઃ પીપલવાડા-ફેડરિયા રોડ પરથી સાગી લાકડાનો મોટો જથ્થો ઝડપાયો છે. માંડવી ફોરેસ્ટ વિભાગે સાગી લાકડાથી ભરેલ ટેમ્પો ઝડપ્યો છે. રૂ.1.86 લાખની કિંમતનાં 31 નંગ સાગી લાકડાંઓ મળી આવ્યાં છે અને ત્યાંથી ટેમ્પો ચાલક પણ ફરાર થઇ ગયો છે. ફોરેસ્ટ વિભાગે…