Category: Surat

VIDEO: સુરતનાં પુણા-સીમાડા સુએઝ પ્લાનનો વાલ્વ લીકેજ થ તાં વેડફાયું હજારો લીટર પાણી

સુરતઃ શહેરનાં મનપાની એક ગંભીર બેદરકારી સામે આવી છે. પુણા-સીમાડા સુએઝ પ્લાનનો વાલ્વ લીકેજ થ તાં હજારો લીટર પાણીનો વેડફાટ…

12 months ago

સુરતઃ કાર રેસિંગમાં દોડતી કાર અચાનક ઘૂસી ગઈ દરગાહમાં

સુરતમાં બેફામ રીતે દોડતી કારના કારણે એક દુર્ઘટના બની છે. સુરતની એક દરગાહમાં પૂર ઝડપે આવતી કાર ઘૂસી ગઈ હતી.…

12 months ago

સુરતમાં મોડી રાત્રે જૂથ અથડામણ, પોલીસ પર પણ પથ્થરમારો

સુરતના અમરોલી આવાસમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી. સુરતમાં બે જૂથ આમને સામને આવી જતાં પરિસ્થિતિ તંગ બની હતી.…

12 months ago

સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ, પોલીસે જાહેરમાં માર્યો માર

સુરતના ઉધના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે હવે મઠી ખમણી પાસે અસામાજીક તત્વોએ…

12 months ago

કાપડમંત્રી અજય ટામટા સુરતની મુલાકાતે, કાપડના વેપારીઓ કરશે રજૂઆત

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં GSTનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરના વ્યાપારીઓ અને…

12 months ago

સુરતમાં સિનેમામાં “પદ્માવત” ફિલ્મ રજૂ કરાતાં કરણીસેનાનાં કાર્યકર્તાઓએ કર્યો હોબાળો

સુરતઃ એક વાર ફરી ફિલ્મ "પદ્માવત"ને લઈ હોબાળો થયો હોવાંની ઘટના સામે આવી છે. સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલા મયુર સિનેમા…

12 months ago

સુરતની એક બિલ્ડિંગમાં સાતમા માળે લાગી આગ

સુરતના રિંગરોડ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. રિંગ રોડ વિસ્તારમાં મિલેનિયમ માર્કેટના સાતમાં માળે ભીષણ આગ લાગી હતી. આગ…

12 months ago

VIDEO: સુરતમાં કિમ નદીનાં પટમાં મળી આવી દેશી દારૂની ભઠ્ઠી, વીડિયો વાયરલ

સુરતઃ શહેરમાં દેશી દારૂની ભઠ્ઠીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સુરતમાં આવેલ કીમ વિસ્તારમાં નદીનાં પટમાં દારૂની ભઠ્ઠી હોવાની…

12 months ago

સુરતમાં ઝડપાઇ સરખા રજીસ્ટ્રેશન નંબર ધરાવતી ખાનગી 4 બસો

સુરતમાં એક સરખા રજિસ્ટ્રેશન નંબર પર ચાલતી બસો ઝડપાઈ હ તી. લિંબાયત વિસ્તારમાંથી કુલ 4 ખાનગી બસો કબ્જે કરાઈ છે.…

1 year ago

સુરત પોલીસે હોસ્પિટલમાંથી બાળક ચોરી જનાર મહિલાને ટૂંક જ સમયમાં ઝડપી કાઢી

સુરતમાં એકવાર ફરીથી હોસ્પિટલમાંથી બાળકની ચોરી થવાની ઘટના બની છે. જો કે આ ઘટનામાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરી બાળકને બચાવી…

1 year ago