Browsing Category

Surat

મતદાનના આગલા દિવસથી શહેરમાં હીટવેવ શરૂ થશે

લોકસભા ચૂંટણી માટે ગઇ કાલે બીજા તબક્કાનું મતદાન યોજાયા બાદ હવે ગુજરાતની તમામ ર૬ બેઠકને આવરી લેતા ત્રીજા તબક્કાનું મતદાન આગામી મંગળવાર તા.ર૩ એપ્રિલે થશે. ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્ર, બિહાર, કેરળ સહિતનાં ૧૩ રાજ્ય અને દીવ-દમણ દાદરા-નગરહવેલી…

23 એપ્રિલ સુધી હીરાની હેરફેર નહીં કરવાના નિર્ણય પર આંગડિયા અડગ

આચારસંહિતના કારણે ૨ લાખથી વધુની રકમ કે તેનાથી વધુની કિંમતનો માલની હેરફેરના નિયમનો કડક અમલ શરૂ થઈ ચૂક્યો છે. જેની સૌથી મોટી અસર આંગડિયા પેઢીઓને થઈ છે. રોકડ કે હીરા જવેરાતની હેરફેર કરતાં આંગડિયાઓ પર એક અઠવાડિયામાં થયેલી કાર્યવાહીઓના કારણે ૨૩…

ડાયમંડના સર્ટિફિકેટમાં સિન્થેટિક કે રિયલ નહીં લખાતાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં

આ હીરો સિન્થેટિક છેકે રિયલ-નેચરલ તેનો ઉલ્લેખ નહીં કરીને ફક્ત ડાયમંડ શબ્દનો જ પ્રયોગ કરવો તેવું યુએસ ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી) દ્વારા સૂચન કરાયું હતું. જેનો અમલ હવે ઇન્ટરનેશનલ ડાયમંડ ગ્રેડિંગ કરતી કંપનીઓએ શરૂ કરી દેતાં સુરતના હીરા…

હિટવેવઃ ગુરુવાર સુધી શહેરમાં ગરમી 44 ડિગ્રી થવાની શક્યતા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ, સોમવાર: શહેર સહિત રાજ્યભરમાં ઉનાળાના ધોળધખતા તાપથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે. ગઇ કાલથી રવિવારની રજાના દિવસે પણ બપોરના સમયગાળામાં શહેરમાં સ્વભંયુ જનતા કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. આજના એપ્રિલના નવા અઠવાડિયાના…

સુરતની બેઠક માટે કોંગ્રેસમાં બે દાવેદારોના કારણે કોકડું ગૂંચવાયું

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: કોંગ્રેસ માટે મહત્ત્વપૂર્ણ ગણાતી સુરત બેઠક માટે ઉમેદવારની પસંદગીમાં ગૂંચવાયેલું કોકડું સહેલાઈથી ઉકેલાય તેમ લાગતું નથી. ગઈ લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવાર નૈષધ દેસાઈને કોંગ્રેસે ટિકિટ આપી હતી, જોકે કોંગ્રેસમાં આ…

ટ્રેનના ડબા પર ચડી સેલ્ફી લેવા જતાં બે કિશોરને હાઈટેન્શન લાઈનનો કરંટ

(અમદાવાદ બ્યૂરો) સુરત: લિંબાયત વિસ્તારમાં મન્સૂરી હોલ નજીક ટ્રેનના ડબ્બા પર ચઢી સેલ્ફી લેવા જતા બે કિશોર હાયટેન્શન લાઈનના વીજ કરંટથી દાઝી ગયા હતા. ઘટનાની જાણ બાદ લોકોના ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. ૧૦૮ની મદદથી બન્ને બાળકોને તાત્કાલિક સારવાર…

સુરતમાં સોના-ચાંદીના વેપારીની ગોળી મારી હત્યા કરાઇ

(એજન્સી) અમદાવાદ: સુરતના નવસારી બજાર ખાતે આવેલી પોલીસ ચોકીની સામે આવેલી સોના-ચાંદીની દુકાનમાં વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વેપારીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર…

Suratમાં કોર્પોરેટરનો પુત્ર 15000ની લાંચ લેતા ઝડપાયો

(એજન્સી) અમદાવાદ: સુરતના એક જાગૃત નાગરિક દ્વારા લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોમાં એવા મતલબની ફરિયાદ આપેલ કે વોર્ડ નં.૧૮ ના કોર્પોરેટરના પુત્ર કૃણાલ સોનવાણી પોતાના માતા કે જેઓ કોર્પોરેટર છે તેઓની બીક બતાવી તેઓનુ મકાનનું બાંધકામ તોડી પાડવા ધમકી…

હવે સાડી પર પણ આવી ગઈ સર્જિકલ સ્ટ્રાઈકની ડિઝાઈન

(અમદાવાદ બ્યૂરો) સુરત: નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધીને દર્શાવતી સાડીઓ સુરતના ટેક્સટાઇલના મેન્યુફેક્ચર્સે બનાવ્યા પછી હવે સર્જિકલ સ્ટ્રાઇક પણ સુરતની સાડીની ડિઝાઇનમાં આવી ગઇ છે. ગયા અઠવાડિયે લોન્ચ કરવામાં આવેલી આ સાડીના ઓર્ડર મળવાના પણ…

રાંદેરનાં કુખ્યાત અસ્ત્રાનાં ભાઈ નીતેશની ગેંગવોરમાં કરાઈ હત્યા

સુરતઃ શહેરનાં રાંદેર-પાલનપુર જકાતનાકા પાસે ગઇ કાલે મોડી રાતે રપ વર્ષીય યુવકની ગેંગ વોરમાં હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. યુવકને તેની હરીફ ગેંગના સાગરીતો ચપ્પાના ઘા ઝીંકી નાસી ગયા હતા. એક રાહદારી દ્વારા ૧૦૮ ઇમર્જન્સી…