Browsing Category

Rajkot

ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાંથી પાર્સલ બોમ્બ મળી આવતા ખળભળાટ

રાજકોટઃ શહેરની ઉપલેટાની કિષ્ના સ્કૂલમાંથી પાર્સલ બોમ્બ મળી આવતા આસપાસનાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ સ્કૂલમાં ચાર દિવસ પહેલા એક પાર્સલ આવ્યું હતું. આ પાર્સલ સ્કૂલનાં સંચાલક વલ્લભ ડોબરીયાનાં નામે આવ્યું હતું. જેનાં પર…

BSNLના સરકારી ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ઝડપાયુંઃ પાંચની ધરપકડ

રાજ્યમાં અનેક જગ્યાએ હોટલ-ગેસ્ટ હાઉસમાં અથવા તો ઘરમાં કૂટણખાનાં ચાલતાં હોય છે, પરંતુ રાજકોટમાં સરકારી કચેરીના ગેસ્ટ હાઉસમાં સરકારી અધિકારી દ્વારા ચાવવામાં આવતા કૂટણખાનાનો પર્દાફાશ પ્રદ્યુમ્નનગર પોલીસે કર્યો છે. પોલીસે રાજકોટના જ્યુબિલી…

રાજકોટઃ આરોગ્યની ટીમે મિઠાઇની દુકાનો પર કર્યા દરોડાં, 1665 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

રાજકોટઃ તહેવારોની ઋતુને લઈને રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ઠેર-ઠેર મિઠાઇની દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત તહેવારોની આ ઋતુમાં મીઠાઇની દુકાનો અને ઉત્પાદક કેન્દ્રો પર તપાસ હાથ…

રાજકોટમાં એક યુવક બન્યો હનીટ્રેપનો શિકાર, યુવતીએ ફસાવીને કરી 12 લાખની ખંડણીની માંગ

રાજકોટઃ એક તરફ દેશભરમાં #MeToo અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે બીજી બાજુ રાજકોટમાં એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયા મારફતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી ચાર શખ્સોએ સાથે મળી એક યુવાનને માર મારીને તેનો મોબાઇલ…

સ્વાઇન ફ્લુનો કાળો કહેરઃ રાજકોટમાં આજે ફરી વાર લેવાયો 2નો ભોગ

રાજકોટઃ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ સતત કહેર વરસાવી રહ્યું છે ત્યારે તેને ડામવાના પ્રયાસો પણ નિષ્ફળ નિવડ્યા છે. વકરતો જતો સ્વાઈન ફ્લૂ એક મોટો ખતરો બન્યો છે અને રાજ્યમાં અનેક લોકોનો ભોગ લઈ રહ્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વધુ 2 દર્દીના મોત થયા…

રાજકોટની 6 નામાંકિત હોટલોમાં આરોગ્ય વિભાગનો સપાટો, વેપારીઓને ફટકારી નોટિસ

રાજકોટઃ શહેરમાં તહેવારને પગલે આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરની હોટલો અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને વધુ તપાસ હાથ ધરાઇ છે. જેમાં રાજકોટની નામાંકિત 6 હોટલો અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને 758 કિલો અખાદ્ય સામગ્રીનો પણ નાશ…

રાજકોટઃ ઉપલેટામાં રોષે ભરાયેલાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં કાઢી રેલી, જુઓ VIDEO

રાજકોટઃ શહેરનાં ઉપલેટામાં પાક વિમા મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં રેલી નીકાળી હતી. ખાનગી વીમા કંપની દ્વારા કરાતા અન્યાય સામે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. કોંગ્રેસનાં…

CM રૂપાણીની અધ્યક્ષતા હેઠળ ચોટીલા ખાતે યોજાયો ભાજપનો પ્રશિક્ષણ વર્ગ

સુરેન્દ્રનગર: જિલ્લાનાં ચોટીલા ખાતે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજે ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં ભાજપનાં સુધરાઇ સભ્યોને માર્ગદર્શન આપવા માટે અને પક્ષની જે વિચારધારા છે તે ઉપર લોકોને માહિતગાર કરવામાં આવ્યાં…

શાપર-વેરાવળ નજીક હુમલાખોરોનાં ત્રણ રાઉન્ડ ફાયરિંગઃ છરીના ઘા પણ માર્યા

અમદાવાદ: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ નજીક ઢોલરાની સીમમાં આવેલી વાડીમાં સૂતેલા આધેડ પર બે અજાણ્યા શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયર કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા આધેડને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો…

ઉત્તરાખંડમાં મૃત્યુ પામેલા રાજકોટનાં પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી રૂ.5 લાખની સહાય

રાજકોટઃ ઉત્તરાખંડનાં ગંગોત્રીમાં સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલાં રાજકોટનાં 8 નાગરિકોનાં મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યાં છે. ત્યારે સ્પેશિયલ પ્લેન મારફતે મૃતદેહોને રાજકોટ લાવવામાં આવ્યાં છે. બસ ખીણમાં ખાબકતા રાજકોટનાં 8 નાગરિકો સહિત 10…