Browsing Category

Rajkot

વેકેશનમાં હિલ સ્ટેશન તરફ જવા ધસારો: ટ્રેનોમાં 300 સુધીનું વેઈટિંગ

ઉનાળુ વેકેશન શરૂ થઇ ગયું છે ત્યારે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં ઊંચાં વેઇટિંગ લિસ્ટ જોઇને ચક્કર આવી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. ગરમીમાં લોકો ઠંડા પ્રદેશોમાં ફરવા જઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ…

કમુરતા પૂરાંઃ હવે ૧૭ એપ્રિલથી લગ્નના ઢોલ ધબૂકતા થઈ જશે

૧૪ માર્ચના રોજ સૂર્યના મીન રાશિમાં પ્રવેશની સાથે શરૂ થયેલા કમુરતાં ૧૪મી એપ્રિલે સૂર્યના મેષ રાશિમાં પ્રવેશની સાથે સમાપન થશે. એ સાથે ફરી શરૂ થઇ રહેલી લગ્નની મોસમનું પહેલું મુહૂર્ત ૧૭ એપ્રિલના રોજ છે. ત્યારબાદ જુલાઇના ૧૧ તારીખ સુધીમાં ૩૭ લગ્ન…

કર્ણાટક પછી હવે મધ્યપ્રદેશ પણ કોંગ્રેસનું ATM બન્યું છે: PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢમાં જાહેરસભા સંબોધીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું હતું. વડા પ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કર્ણાટક બાદ હવે મધ્યપ્રદેશ કોંગ્રેસ માટે એટીએમ બન્યું છે. કોંગ્રેસના નેતાઓ…

રાહુલ 15મીએ અને પ્રિયંકા 18 એપ્રિલે ગુજરાત આવશે

અમદાવાદ: આગામી તા.ર૩ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઇ ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાતને ધમરોળશે. બીજી તરફ કોંગ્રેસ આ વખતે ‘સૌને સમાન ન્યાય’નાં સૂત્ર સાથે…

પ્રિયંકા ગાંધી સોમનાથ, દ્વારકા અને અંબાજીની મુલાકાત લે તેવી શક્યતા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: લોકસભાની ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. આગામી તા.૮ એપ્રિલે બપોરે ચૂંટણી જંગમાં ઊતરનાર ‌ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે આયોજન ઘડવાની…

રાદડિયા સરકાર સિવાય બીજાને ટિકિટ મળશે તો ભાજપનો વિરોધ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: લોકસભા માટે સૌરાષ્ટ્રમાં ઉમેદવારોની પસંદગી ભાજપ માટે માથાનો દુખાવો બન્યો છે અને સૌરાષ્ટ્રની ૩ બેઠકોમાં ઉમેદવાર નક્કી કરવા ભાજપ મથામણ કરી રહ્યું છે ત્યારે રાદડિયા પરિવાર તરફી ધોરાજી રાજકોટ સહિત નાં સ્થળોએ લાગેલાં…

મોરબી હની ટ્રેપમાં પોલીસ કર્મચારી સહિત પાંચ પકડાયા

(અમદાવાદ બ્યૂરો) રાજકોટ: મોરબીના જીકિયારી ગામના કાકા-ભત્રીજા સહિત ૩ શખ્સોને હની ટ્રેપમાં ફસાવી દોઢ લાખની માંગણી કરનાર ચરાડવાના પોલીસ કર્મચારી સહિત પાંચને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા…

શહીદ જવાનોના પરિવારને મારૂતિ કુરિયર દ્વારા સહાય, રાજકોટ કલેકટરને આપ્યો ચેક….

જમ્મૂ-કાશ્મીરમાં પુલવામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ શહીદ જવાનોના પરિવારજનોને દેશભરમાંથી સહાય મળી રહી છે. જેને લઇને રાજકોટ શહેરમાંથી શહીદ જવાનોનાના પરિવારને મદદ કરવા મારૂતિ કુરિયરના માલિક આગળ આવ્યાં છે.…

1200 પેટી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું , ચાલકની કરાઇ અટકાયત

(એજન્સી) અમદાવાદ: રાજકોટ રેન્જ આઇજીની ટીમે બાતમીના આધારે હળવદ નજીક કન્ટેનરમાં છાપો મારતાં કન્ટેનરમાં અંદાજે ૧ર૦૦થી વધુ પેટી ઇંગ્લિશ દારૂ સહિત ૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કન્ટેનરચાલકની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. હળવદ-મા‌િળયા હાઈવે…

મિત્રની હત્યા કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢી માફી મંગાવી

(એજન્સી) અમદાવાદ: રાજકોટમાં બે દિવસ પહેલા રવીરત્ન પાર્કમાં થયેલી હત્યા મામલે પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું અને સરાજાહેરમાં માફી મંગાવી હતી. બે દિવસ પહેલા ફિરોઝ નામના આરોપીએ હરેશ મકવાણા નામના આધેડની હત્યા કરી હતી. જે મામલે પોલીસે આરોપીને…