ચૂંટણી સભા સંબોધતા હાર્દિક પટેલને યુવકે લાફો માર્યો

સુરેન્દ્રનગરના બલદાણામાં જન આક્રોશ સભામાં ભાષણ કરી રહેલા કોંગેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક યુવકે સ્ટેજ પર ચઢીને તું ૧૪ લોકોને ભરખી ગયો છે તેમ કહીને લાફો ઝીંકી દેતાં ચકચાર મચી ગઇ છે. જ્યારે જૂનાગઢના વંથલી ગામમાં આજે વિધાનસભાની…

મતદાનના આગલા દિવસથી શહેરમાં હીટવેવ શરૂ થશે

લોકસભા ચૂંટણી માટે ગઇ કાલે બીજા તબક્કાનું મતદાન યોજાયા બાદ હવે ગુજરાતની તમામ ર૬ બેઠકને આવરી લેતા ત્રીજા તબક્કાનું મતદાન આગામી મંગળવાર તા.ર૩ એપ્રિલે થશે. ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્ર, બિહાર, કેરળ સહિતનાં ૧૩ રાજ્ય અને દીવ-દમણ દાદરા-નગરહવેલી…

ફાયર સેફટીઃ વધુ આઠ કોમર્શિયલ હાઇરાઈઝ બિલ્ડિંગને નોટિસ

તાજેતરમાં પ્રહલાદનગર ખાતે આવેલા દેવઓરમ હાઇરાઈઝ બિલ્ડિંગમાં લાગેલી આગની દુર્ઘટનામાં ફાયર સેફટીનો અભાવ જણાઈ આવતાં શહેરના કોમર્શિયલ હાઇરાઈઝ બિલ્ડિંગની ફાયર સેફટીની ચકાસણી હાથ ધરાઇ છે. જેમાં જે તે બિલ્ડિંગમાં ફાયર સેેફટી સિસ્ટમમાં ખામી નજરે ચઢે…

ઢોર પકડવાની કામગીરીમાં સુસ્તીઃ રસ્તા પર ફરી ત્રાસ

મ્યુનિસિપલ સત્તાવાળાઓના બિસમાર રસ્તા, ટ્રાફિક નિયમન ઉપરાંત રખડતાં ઢોરના મામલે હાઇકોર્ટે કાન આમળ્યા હતા, જેના કારણે તંત્રને હાઇકોર્ટ સમક્ષ શહેરને રખડતાં ઢોરના ત્રાસથી મુક્ત કરવાની બાંયધરી આપવી પડી હતી, પરંતુ અન્ય મામલાઓની જેમ આમાં પણ સમય…

પાંચ વર્ષમાં દેશના એક પણ ખૂણે બોમ્બબ્લાસ્ટ થયો નથી:PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. મોદીએ સૌરાષ્ટ્રના અમરેલી ખાતે જાહેર સભાને ગજવી હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની આઠ બેઠકના રાજકીય સંઘર્ષમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે છે ત્યારે તેમણે કહ્યું હતું કે આ મારી ચૂંટણી સભા…

પ્રહ્લાદનગરનો પે એન્ડ પાર્ક બંધઃ ગાર્ડનના મુલાકાતી વાહન ક્યાં પાર્ક કરે?

મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા ટ્રાફિક નિયમન માટેના નવા અભિગમ હેઠળ શહેરમાં નવા મલ્ટિલેવલ પાર્કિંગ પ્રોજેક્ટને અમલમાં મુકાઇ રહ્યા છે. જેમાં પ્રહ્લાદનગર ગાર્ડન સામેના મલ્ટિલેવલ પાર્કિંગનો પણ સમાવેશ થાય છે. પ્રહ્લાદનગર ગાર્ડન સામેના…

ન્યૂ કોટન મિલ પાસેનાં મેટ્રો રેલના સ્ટેશનમાંથી ચાર કમ્પ્યૂટર ચોરાયાં

શહેર સહિત રાજ્યભરમાં ચોરીના બનાવના કિસ્સા તો સાંભળ્યા હશે તેવી રીતે ટ્રેનમાં પણ ચોરી થયાના કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ અમદાવાદમાં જેની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તેવી મેટ્રો રેલનું થોડા દિવસ પહેલાં વસ્ત્રાલમાં વડા પ્રધાને ઉદ્ઘાટન…

હવે એસટી નિગમના અધિકારીઓ માટે પણ ડ્રેસ કોડ ફરજિયાત

એસટી નિગમના ડ્રાઇવર અને કન્ડક્ટર યુનિફોર્મમાં હંમેશાં જોવા મળે છે. પ્રવાસીઓ પણ તુરત જ તેમને યુનિફૉર્મના કારણે ઓળખી લે છે, પરંતુ હવે ડ્રાઇવર-કન્ડક્ટરની જેમ જ એસટી નિગમના તમામ અધિકારીઓ પણ યુનિફોર્મમાં જોવા મળશે. એસટી નિગમના અધિકારીઓએ પણ…

તળાવે નિકોલ વિસ્તારને ખૂબસૂરતના બદલે બદસૂરત બનાવ્યો

હાલની સ્થિતિ જોતાં સ્વચ્છ શહેર-સ્વસ્થ શહેરની વાતો પોકળ સાબિત થતી હોય તેવું શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. શહેરમાં ગંદાં પાણીનાં તળાવ નજરે પડી રહ્યાં છે તો કચરા અને ગંદકીના ઢગ પણ ખડકાયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે નિકોલ ગામમાં આવેલા…

કોન્ટ્રાક્ટર પાન પાર્લરમાં ગયા અને કારમાંથી કોઈ એક લાખ ચોરી ગયું

શહેરમાં કારના કાચ તોડી કીમતી માલસામાન અને રોકડની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. ગઇ કાલે આનંદનગર વિસ્તારમાં તસ્કરો પાર્ક કરેલી કારનાે કાચ તોડી એક લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા છે. નવાઇની વાત એ છે કે બિલ્ડિંગ કોન્ટ્રાકટર સીમા…