RTE પ્રથમ પ્રવેશયાદી તા.6 મેએ જાહેર કરાશે

રાજ્યભરમાં ગરીબ અને વંચિત જૂથનાં બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેનાં ફોર્મ ભરાવવાની ઓનલાઇન પ્રક્રિયા રપ એપ્રિલે પૂરી થયા બાદ હવે ૬ મેના રોજ પ્રવેશની પ્રથમ યાદી બહાર પડાશે. ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટે અરજી કરનારાં બાળકોની કેટેગરીવાઇઝ…

23મીએ લોકશાહીનું મહાપર્વઃ 26 બેઠકો માટે મતદાન

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આવતી કાલે સવારે ૭ થી સાંજના ૬ કલાક સુધી મતદાન યોજાશે. ચૂંટણી પંચે મતદાન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજ્યનાં તમામ ૫૧,૭૦૯…

સરકારી વકીલે માતા-પિતા અને બહેન સાથે મળી પત્ની-સાળા પર હુમલો કર્યો

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ સરકારી વસાહતમાં સરકારી વકીલે તેની પત્ની અને સાળા પર હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પરિણીતાએ પતિ તેમજ જજ તરીકે ફરજ બજાવતા સસરા સહિત ચાર લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. વસ્ત્રાપુર…

મારૂતિ કુરિયર દ્વારા મતદાતા જાગરૂકતા અભિયાન

અમદાવાદઃ રાજ્યમાં આવતી કાલે યોજાનારા લોકસભા ચૂંટણીને લઇને મતદાતાઓમાં જાગરૂકતા અભિયાન વિવિધ સંગઠનો દ્વારા ચલાવામાં આવી રહ્યું છે. જેમાં મારૂતિ કુરિયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઇને મતદાતાઓમાં જાગરૂકતા અભિયાન…

IPL પર રમાતો 80 ટકા સટ્ટો ઓનલાઈનઃ પોલીસ ઓફલાઈન

આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને રોકવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવતી હોય છે પરંતુ ઓનલાઇન સટ્ટો રમાતો હોવાથી પોલીસ પણ લાચાર બની જાય છે. બુકીઓ મન…

આવતી કાલ સાંજથી લોકસભા ચૂંટણીના પ્રચાર પડધમ થશે શાંત

તા. ર૩ એપ્રિલે યોજાનાર લોકસભા ચૂંટણી આડે હવે માત્ર ૭ર કલાક જેટલો સમયગાળો બાકી છે. ત્યારે શહેર અને જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામતો ન હોય તેવી પરિિસ્થતિ જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા વર્ષ ર૦૧૪ની ચૂંટણીમાં જેટલા ચૂંટણી કાર્યાલયો…

પત્ની માટે સ્કૂટર ખરીદવા BRTSમાં જતા એન્જિનિયરનું ખિસ્સું કપાયું

બીઆરટીએસ બસ સર્વિસમાં તેના દરરોજના ૧.૫૦ લાખ ઉતારુઓ માટે ખાસ કરીને પિકઅવર્સ દરમિયાન પોતાના મોબાઈલ, પર્સ વગેરે કીમતી વસ્તુઓને સાચવવાનું પડકારજનક બનતું જાય છે, કેમ કે બીઆરટીએસ બસમાં ખિસ્સાકાતરુનો આતંક વધ્યો છે. ખિસ્સાકાતરુની ગેંગ…

પ્રથમ વખત મતદાન કરનારા યુવાઓ માટે આજે યોજાશે ‘ફર્સ્ટ વોટર પાર્ટી’

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ તેમજ ગાંધીનગર સહિત રાજ્યની કુલ ર૬ બેઠક માટે આગામી મંગળવાર તા.ર૩ એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. દેશમાં ત્રીજા તબક્કાનાં મતદાન હેઠળ ગુજરાતમાં ચૂંટણી સંપન્ન થનાર હોઇ તે માટે હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસ…

શહેરમાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધ્યો મ્યુનિ. તંત્ર કુંભકર્ણની નિદ્રામાં

શહેરમાં રખડતાં ઢોરની જેમ રખડતાં કૂતરાંના ત્રાસથી નાગરિકો રોજ તોબા પોકારે છે. હાઇકોર્ટ દ્વારા રખડતાં ઢોરના મામલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાન આમળવામાં આવતા ન હોઇ જે રીતે રખડતાં ઢોરની સમસ્યામાં પાછી વૃદ્ધિ થઇ છે તે જ પ્રમાણે રખડતાં…

વધુ એક હત્યાઃ વટવાના યુવકને મોતને ઘાટ ઉતારી લાશ ફાટક પાસે ફેંકી દીધી

દર એકાદ-બે દિવસે હત્યાની ઘટના શહેરના અલગ અલગ વિસ્તારમાં બનતાં પોલીસ માટે ચિંતાનો વિષય બની છે. વાસણા તેમજ ઘાટલો‌િડયામાં થયેલી હત્યાને હજુ ૪૮ કલાક પૂરા પણ નથી થયા ત્યારે બે દિવસ પહેલાં વટવા રેલવે સ્ટેશન નજીક આવેલ વિંઝોલ ફાટક પાસે ‌િબનવારસી…