ભાજપના સ્થાપના દિવસે અમિત શાહનો ભવ્ય રોડ શો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે ભાજપના સ્થાપના દિવસે અમિત શાહનો રોડ શો યોજાયો હતો. સવારે વણઝરથી શરૂ થયેલો રોડ શો સરખેજ, મકરબા, શ્રીનંદનગર, વેજલપુર, જીવરાજપાર્ક,…

શહેરમાં પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ ચીજો પર 1 મેથી પ્રતિબંધની શક્યતા

અમદાવાદ: મ્ય‌ુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગત તા.પ જૂન ર૦૧૮ના વિશ્વ પર્યાવરણ દિવસે પ૦ માઇક્રોનથી પાતળાં પ્લાસ્ટિકનાં વેચાણ, વપરાશ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકાયો હતો. જેના કારણે એક સમયે શહેરની ગલીએ ગલીએ આવેલાં પાન પાર્લર, ડેરી, એસટી…

સરકારી કચેરીઓમાં એક જ જવાબ ચૂંટણી પૂરી થાય પછી આવજો

અમદાવાદ: લોકસભા ઈલેક્શનની કામગીરી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. અત્યારે મોટા ભાગની સરકારી કચેરીઓના સરકારી કર્મચારીઓને ઇલેક્શનની કામગીરી સોંપવામાં આવી છે. સરકારી કર્મચારીઓ આ કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે સામાન્ય નાગરિકોના સામાન્ય કામકાજ હવે ટલ્લે…

આગામી અઠવાડિયે ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં ગરમીની તીવ્રતામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્વચાને દઝાડે તેવી ગરમીથી લોકો ત્રાસી ગયા છે. ભીષણ ગરમીના કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી થઇ છે. દરમિયાન આગામી અઠવાડિયે પણ સૂર્યનારાયણ આકરા તાપે રહેશે…

અમદાવાદનાં પરીક્ષા કેન્દ્રોની 350 જેટલી સીડીની ફરીથી ચકાસણી

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં રેકોર્ડ કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજની સીડીને જોવાની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. કેટલીક સીડીઓ ખૂલી જ નથી તેવી ડિફેક્ટિવ સીડી…

જાહેરમાં ઝઘડી રહેલા બે નેપાળીને સમજાવવા જતાં યુવાને જીવ ખોયો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત્ છે. ગઇ કાલે મોડી રાતે નિકોલ વિસ્તારમાં બબાલ કરતા બે નેપાળી યુવકોને થપકો આપવા માટે ગયેલા ત્રણ યુવકો પૈકી બે યુવકો પર છરી વડે જીવલેણ હુમલો કરાતાં એક યુવકનું સારવાર…

પ્રિયંકા ગાંધી સોમનાથ, દ્વારકા અને અંબાજીની મુલાકાત લે તેવી શક્યતા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: લોકસભાની ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. આગામી તા.૮ એપ્રિલે બપોરે ચૂંટણી જંગમાં ઊતરનાર ‌ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે આયોજન ઘડવાની…

હીટ વેવથી સાવધાનઃ ૨૦૧૦માં કાળઝાળ ગરમીએ શહેરમાં ૬૫નો ભોગ લીધો હતો

અમદાવાદ: શહેરના આકાશમાંથી સૂર્યનારાયણ દરરોજ અગનગોળા વરસાવી રહ્યા છે. ગઇ કાલે તો મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી નોંધાતા લોકો તોબા પોકારી ઊઠ્યા હતા. છેલ્લાં વીસ વર્ષમાં પહેલીવાર એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ભીષણ ગરમી પડી છે. બપોરના સમયગાળામાં તો…

એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાનો આજથી પ્રારંભ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦નો પ્રોપર્ટી ટેક્સ એડ્વાન્સમાં ભરપાઇ કરનાર કરદાતાઓને ટેક્સબિલમાં દશ ટકાની રાહત આપનારી એડ્વાન્સ ટેક્સ રિબેટ યોજનાનો આજથી પ્રારંભ કરાયો છે. આ યોજનાનો લાભ આગામી તા.૩૦…

પીએસઆઈનો પુત્ર ૨૮ લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બુટલેગરોને પકડવા માટે પોલીસ તેમજ એજન્સીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલે નાના ચિલોડા સર્કલથી મોટા ચિલોડા તરફ જતા રોડ પરથી દારૂના જથ્થા ભરેલી ટ્રકને ઝડપી…