વેકેશનમાં હિલ સ્ટેશન તરફ જવા ધસારો: ટ્રેનોમાં 300 સુધીનું વેઈટિંગ

ઉનાળુ વેકેશન શરૂ થઇ ગયું છે ત્યારે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં ઊંચાં વેઇટિંગ લિસ્ટ જોઇને ચક્કર આવી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. ગરમીમાં લોકો ઠંડા પ્રદેશોમાં ફરવા જઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ…

JEE એડ્વાન્સ માટે 3 થી 9મી મે સુધી ઓન લાઇન રજિસ્ટ્રેશન

આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટેની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એડ્વાન્સ -જેઈઈ એડ્વાન્સ પરીક્ષા ૨૭ મે રોજ લેવાશે. તેના માટે વિદેશના વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં શરૂ કરી દેવાઈ છે. જયારે ભારતીય વિદ્યાર્થીઓ માટે જેઈઈ એડ્વાન્સ માટે…

પોલીસે બળજબરીથી ઘસડતાં 80 વર્ષીય વૃદ્ધાના હાથમાં ફ્રેક્ચર થયું

શહેરમાં એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીજનની સુરક્ષાના પોકળ દાવાને ખુલ્લો પાડતો એક કિસ્સાે અખબારનગર સર્કલ ખાતેની એક સોસાયટીમાં બન્યો છે. જ્યાં પોલીસે ખુદ એક વૃદ્ધા સાથે અમાનવીય વર્તન કરીને ઇજાગ્રસ્ત કરી છે. મહિલા પોલીસ કર્મચારીએ ૮૫ વર્ષિય…

જૂના વાડજમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે બે શખ્સોનો હુમલો

શહેરમાં સામાન્ય બાબતે જીવલેણ હુમલા થવાના કિસ્સા વધી રહ્યા છે. જૂના વાડજ વિસ્તારમાં રહેતા યુવક પર અગાઉની અદાવતના મામલે બે શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરવાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં યુવકની…

પોલીસ કસ્ટડીમાં ટોર્ચરઃ બિલ્ડર અને તેના મિત્રને ઊંધા લટકાવી ફટકાર્યા

શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક બિલ્ડર અને તેના મિત્રને દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓએ ડી-સ્ટાફની ઓફિસમાં ઊંધા લટકાવીને દંડા તેમજ પટ્ટા વડે માર માર્યો હોવાની ફરિયાદ મેટ્રોપો‌િલટન મે‌િજસ્ટ્રેટ…

રાજ્યમાં હજુ ત્રણ દિવસ હીટવેવ જારી રહેશે

ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રકોપથી શહેરમાં લૂ લાગવાના કિસ્સામાં વધારો થયો છે. જોકે શહેરમાં હજુ બે દિવસ ૪૪ ડિગ્રી ગરમી રહેવાની શક્યતા હોઇ વીકએન્ડના દિવસો કમસેકમ ગરમીના મામલે આકરા બનવાના છે. ગઇકાલે ગાંધીનગરમાં ૪૩.પ, સુરેન્દ્રનગર ૪૪.૪, ભૂજ…

‘પે એન્ડ યુઝ’ ટોઈલેટ અંગે હવે બટન દબાવીને અભિપ્રાય આપો

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા જે તે વિસ્તારમાં નાગરિકોની સુવિધા માટે પે એન્ડ યુઝ ટોઇલેટ બનાવાય છે. આ પે એન્ડ યુઝનું સંચાલન ખાનગી સંસ્થાઓ કરતી હોઇ પે એન્ડ યુઝને લગતી અનેક ફરિયાદો ઊઠે છે. પે એન્ડ યુઝની ગંદકી, વધારે લેવાતો ચાર્જ…

યુવતી પર ગેંગ રેપમાં અન્ય યુવકો પણ સંડોવાયા હોવાની આશંકા

શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ અમરાઈવાડીની ર૦ વર્ષની કોલેજ ગર્લ પીડિતાના ગેંગ રેપની ઘટનામાં પોલીસ બે આરોપીઓની ધરપકડ કરીને આજે તેમને કોર્ટમાં રજૂ કરશે. આ ચકચારી ઘટનામાં ચાર યુવકો સહિત અન્ય યુવકો પણ સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા હોવાથી તપાસનો…

ઈંતેજાર ઓર અભીઃ શહેરમાં તા.5 મેથી કેસર કેરીનું વિધિવત્ આગમન

તાલાળા ગીરની અમૃત ફળ ગણાતી કેસર કેરીની સિઝનનો તલાલા માર્કેટિંગ યાર્ડમાં પમી મે રવિવારથી શુભારંભ થશે. આ વર્ષે તાલાળા યાર્ડમાં ૩મેથી સિઝનનો શુભારંભ થયો હોઈ આ વર્ષે અમદાવાદીઓને બે દિવસ મોડી કેરી ખાવા મળશે. કેરીના રસિયાઓને હવે મન ભરીને કેરીનો…

CBSEમાં નવા સત્રની શરૂઆત છતાં RTE હેઠળ પ્રવેશ નહીં

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યભરમાં ખાનગી શાળાઓમાં કુલ બેઠક ક્ષમતાના ૨૫ ટકા બેઠક પર ધો.૧માં ગરીબ અને તક વંચિત બાળકોને વિના મૂલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયામાં આ વખતે પણ જ્યારે સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં તા.૧ એપ્રિલથી વર્ગ શિક્ષણનો આરંભ થઇ ગયો…