મ્યુનિ. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓનાં સંતાન ડિવિઝનલ ઓફિસર બનવા હવે સ્વિમિંગ કરશે!

અમદાવાદ: મ્યુનિસિપલ ફાયર બ્રિગેડમાં ચાર ડિવિઝનલ ફાયર ઓફિસરની જગ્યા માટે તંત્ર દ્વારા ઉમેદવારોની ટ્રેડ ટેસ્ટ લેવાઇ રહી છે, જોકે આ ઉમેદવારોમાં ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓનાં સંતાન પણ દોડમાં ઊતર્યાં હોઇ હવે તેઓ સ્વિમિંગ કરવાના છે.…

BRTS બસની કાર-એક્ટિવાને જોરદાર ટક્કરથી એકનું મોત

અમદાવાદ: શહેરમાં બેફામ ગતિએ ચાલતી બીઆરટીએસ બસના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગઇ કાલે મોડી રાતે શાસ્ત્રીનગરના પલ્લવ સર્કલ પાસે બીઆરટીએસ બસ, કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલી બીઆરટીએસ બસના ચાલકે…

હોલસેલમાં રૂ.બેમાં વેચાતી ડુંગળી પર વેપારીઓનો તોતિંગ નફો

અમદાવાદ: પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતી ડુંગળી શાકભાજી બજારમાં આવતા સુધીમાં દસ ગણા વધારાના ભાવથી આવતાં સરવાળે ખોટ ખેડૂતો અને ગૃહિણીઓને પડી રહી છે. શાકભાજી માર્કેટમાં ઉઘાડી લૂંટ અને તગડી નફાખોરીને લઇ એક બાજુ ગૃહિણીઓ…

મ્યુનિ. સ્કૂલબોર્ડ દ્વારા વધુ પાંચ અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડના સત્તાવાળાઓ દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં જુનિયર-સિનિયર કેજીથી ધો.૮ સુધીના વર્ગ ધરાવતી અંગ્રેજી માધ્યમની નવી પાંચ શાળા શરૂ કરાશે. લાંબા સમયથી અંગ્રેજી માધ્યમ તરફ વાલીઓનું આકર્ષણ…

કાલે ‘સ્ટ્રાઈક ડે’: બેંકો-દવાની દુકાન, ફેકટરી-આંગણવાડી બંધ

અમદાવાદ: કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિના વિરોધમાં ૩પ જેટલાં ટ્રેડ યુનિયન કાઉન્સિલ હેઠળ આવતી કાલે બેન્કો, કેમિસ્ટો, પોસ્ટ, આંગણવાડી સહિતના કર્મચારીઓ હડતાળ પાડશે. સ્ટેટ બેન્કને બાદ કરતાં શહેરની તમામ સરકારી બેન્કો, પોસ્ટ ઓફિસ, વીમા ઓફિસ…

પ્રદેશ કોંગ્રેસના નારાજ નેતાઓના હજુ પણ નવી દિલ્હીમાં ધામા

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી રહ્યા હોવા છતાં ચાલતી જૂથબંધીને ડામવા માટે હાઇકમાન્ડ દ્વારા નારાજ નેતાઓને દિલ્હી બોલાવાયા હતા. ચૂંટણીલક્ષી આયોજનમાં સિનિયર નેતાઓની થતી કથિત અવગણનાના મુદ્દે પક્ષમાં કકળાટ…

વિદ્યાર્થી સંગઠનોની વર્ચસ્વની લડાઈ હિંસક બનીઃ કોલેજ બહાર જ છૂરાબાજી

અમદાવાદ: વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇ‌િન્ડયા) અને એબીવીપી (અ‌િખલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)ના વિદ્યાર્થી નેતા અને કાર્યકર્તાઓ વચ્ચે અનેક વખત યુનિવ‌િર્સટી અને કોલેજ કેમ્પસમાં બબાલો થઇ હોવાની અનેક ઘટનાઓ ઘટી છે ત્યારે…

ખોખરાબ્રિજના કારણે દક્ષિણી અંડરપાસના રિનોવેશનનું કામ વિલંબમાં મુકાઈ ગયું

અમદાવાદ: રેલવેતંત્ર દ્વારા ખોખરા રેલવે ઓવરબ્રિજના નવીનીકરણનું કામ હાથ પર લેવાયું છે. આના કારણે ટ્રાફિકની અવરજવર માટે બ્રિજને બંધ કરી દેવાયો છે. આ કામગીરી દોઢ વર્ષ સુધી ચાલશે, જોકે બ્રિજના નવીનીકરણના પ્રોજેક્ટથી સમગ્ર કાંકરિયા અને મણિનગર…

રાજીવ સાતવનું આગમન પણ મોઢવાડિયા મળવાના મૂડમાં નથી

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં એક તરક લોકસભાની તમામે તમામ ૨૬ બેઠકને જીતવાના દાવા થઈ રહ્યા છે તો બીજી તરફ જૂથવાદ શાંત પડતો નથી. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની કાર્યશૈલીથી નારાજ પક્ષના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવા‌િડયા પ્રદેશ પ્રભારી રાજીવ…

દાણાપીઠ ફાયર બ્રિગેડ મુખ્યાલયની 17 દુકાનને ખાલી કરવાની નોટિસ ફટકારાઈ

અમદાવાદ: દાણાપીઠ ખાતે આવેલા ફાયર બ્રિગેડના મુખ્યાલયને તોડીને ત્યાં કરોડો રૂપિયાના ખર્ચે નવું ફાયર સ્ટેશન તેમજ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે. આ માટેના ટેન્ડર પણ નીકળી ચૂકયા હોઇ તંત્ર દ્વારા મુખ્યાલયમાં વર્ષો પહેલાં ભાડે આપેલી ૧૭ દુકાનને સાત…