કમુરતાં પૂરાંઃ આજથી હવે લગ્નની સિઝન પુરબહારમાં

અમદાવાદ: હિંદુ સમુદાયમાં લગ્ન સહિતનાં શુભ કાર્ય માટે વર્જિત ગણવામાં આવતાં કમુરતાં ગઇ કાલે ૧૪ જાન્યુઆરીએ હવે પૂરાં થયાં છે. ગત સાંજે ૭.૫૩ કલાકે સૂર્યના ધનમાંથી મકર રાશિમાં પ્રવેશની સાથે જ ધનારક કમુરતાં પૂરાં થતાં આજથી લગ્નસરા સહિતનાં શુભ…

રસ્તે જતાં સાવધાનઃ તમારા હાથમાં પર્સ અને મોબાઇલ પણ સલામત નથી

અમદાવાદ: શહેરમાં ચેઇન સ્નેચિંગના બનાવોની સાથે-સાથે બેગ અને મોબાઇલ સ્નેચિંગના બનાવો પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. વધતી જતી ગુનાખોરીના કારણે હાથમાં બેગ, મોબાઇલ કે પર્સ લઇને જાહેરમાં ફરવું પણ હવે સુર‌િક્ષત નથી રહ્યું. શહેરમાં છેલ્લા બે…

મોદી ખરીદી કરીને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા

અમદાવાદ: ગુજરાત અને દેશભરમાં સૌપ્રથમ વાર અમદાવાદમાં વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ૧૭ જાન્યુઆરીએ યોજાઈ રહ્યો છે. ઓર્ગેનાઈ‌િઝંગ ફેડરેશન દ્વારા ગુજરાત સરકાર ઇન્ડેક્સ્ટ-બી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આયોજિત આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન વડા…

ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા ઠૂમકા તો મારવા પડશે

અમદાવાદ: છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદીઓને બેઠી ઠંડી કરતાં તેજ ગતિ ધરાવતા શીતાગાર પગન ધ્રુજાવી રહ્યા છે. આવા માહોલને કારણે પતંગરસિયાઓમાં આ ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે અનુકૂળ એવો પવન ફુંકાશે તેવી આશા જાગી છે, પરંતુુ આ ઉત્તરાયણમાં પણ ગત…

ચાંગોદરમાં બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતઃ ૧પ પેસેન્જર ઘાયલ

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા નજીક ગત મોડી રાત્રે પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧પ મુસાફરોને નાની-મોટી ઈજા થઇ હતી. ડમ્પર સાથે બસ અથડાયા બાદ વેર હાઉસની દીવાલ સાથે અથડાયું હતું. મોડી રાતે…

CBSE ધો-૧૦-૧૨ની પરીક્ષાના ટાઈમટેબલમાં ફેરફાર

અમદાવાદ: ધોરણ-૧૦ અને ૧રની સીબીએસઇ બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થઇ ચૂક્યું છે, જેેના કારણે વિદ્યાર્થીઓ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત થઇ ચૂક્યા છે ત્યારે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરીક્ષામાં થોડો ફેરફાર કરાયો છે તે મુજબ ર૮ માર્ચના રોજ…

મ્યુનિ.ની ઈ-સ્માર્ટ લાઇબ્રેરીઃ 50 હજાર પુસ્તકો મોબાઇલ પર વાંચવા મળશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટસિટી મિશન હેઠળ શહેરીજનોને વધુમાં વધુ ક્ષેત્રમાં સ્માર્ટ સેવા પૂરી પાડવા વિભિન્ન પ્રોજેકટનું અમલીકરણ કરાયું છે અને કેટલાક પ્રોજેકટ અમલીકરણની દિશામાં આગળ ધપી રહ્યા છે, જેમાં ઇ-સ્માર્ટ…

શો‌પિંગ ફે‌સ્ટિવલ માટે સરકારે ચાર અધિકારી મ્યુનિ. તંત્રને ફાળવ્યા

અમદાવાદ: આગામી તા.૧૭ જાન્યુઆરીથી તા.ર૮ જાન્યુઆરી, ર૦૧૯ દરમ્યાન સાબરમતી રિવરફ્રન્ટના વલ્લભસદન ખાતે દેશના સૌથી મોટા શો‌પિંગ ફે‌સ્ટિવલનો આરંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. આ શોપિંગ ફે‌સ્ટિવલના આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા ઔડાના સીઇઓ…

ઉત્તરાયણમાં મ્યુનિ. શાળાનાં ધાબાં પર પતંગ નહીં ચગાવવા દેવા આદેશ

અમદાવાદ: ઉત્તરાયણની ઉજવણી તો જોરશોરથી થાય જ છે, પરંતુ તેની સાથે અકસ્માતોની ગંભીર સમસ્યા પણ જોડાયેલી છે. ઉત્તરાયણે અકસ્માતના સંખ્યાબંધ કિસ્સા ધ્યાનમાં આવે છે. ધારદાર દોરીના કારણે સર્જાતા અકસ્માત અને ધાબા તેમજ રસ્તા પર પતંગ ઉડાડતી વખતે…

આનંદો..!આનંદો..! AMTSનાં ભાડાંમાં વધારાની શક્યતા નથી

અમદાવાદ: લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી હોવાથી આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ દરમ્યાન એએમટીએસના પેસેન્જર્સ માટે હાલના ભાડાના દર યથાવત્ રહેશે. આજે તંત્ર દ્વારા ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ આગામી નાણાકીય વર્ષનું ડ્રાફટ બજેટ મુકાનાર હોઇ…