ઉત્તર ઝોનનાં સિવિક સેન્ટરોમાં હડતાળ

અમદાવાદઃ મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તર ઝોનમાં આજે સવારથી સિવિક સેન્ટરોના કર્મચારીઓ હડતાળ પર ઊતરતા નાગરિકો હાલાકીમાં મુકાયા છે. ખાનગી કોન્ટ્રેક્ટર દ્વારા હંગામી કર્મચારીઓને સમયસર પગાર ન ચુકવાતા સિવિક સેન્ટરોની કામગીરી ઠપ થઈ છે. દરમિયાન આજે…

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં છવાયો પાટીદાર અનામત અાંદોલનનો મુદ્દો

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના નિવાસસ્થાને સમયસર શરૂ થયેલી ભાજપની બે દિવસીય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગઈકાલે સૌરાષ્ટ્ર અને કચ્છની ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખોની પસંદગીના મુદ્દે ભલે વન ટુ વન બેઠક યોજાઈ ગઈ પરંતુ આજે અત્યારે…

વિધવાને જીવનસાથી બનાવવાની લાલચ આપી જાતીય શોષણ કર્યું

અમદાવાદઃ બાળકોની જવાબદારી ઉપાડવાનું કહી અને લગ્નનું આશ્વાસન સરદારનગરમાં રહેતી વિધવાનું જાતીય શોષણ કરીને તેને તરછોડી દેનાર સહકર્મી સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. સરદારનગર વિસ્તારમાં રહેતી માયા (નામ બદલેલ છે)નાં લગ્ન 15 વર્ષ અગાઉ…

કર્ણાવતીનો ચૂંટણી જંગઃ ગિરીશ દાણી પ્રોગ્રેસિવ પેનલ મેદાનમાં ઉતારશે

અમદાવાદઃ કર્ણાવતી ક્લબની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારોઅે ફોર્મ ભરવાનાં પણ શરૂ કરી દીધાં છે ત્યારે ગિરીશ દાણીની પેનલે પ્રોગ્રેસિવ પેનલ તરીકે ચૂંટણીજંગમાં ઝુકાવાનું નક્કી કર્યુ છે. પ્રોગ્રેસિવ પેનલ તેના કાર્યાલયનું અાવતી કાલે…

શ્રાવણિયા જુગારીઓમાં હવે ઓનલાઈન તીનપત્તીનો ક્રેઝ

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ માસ બેસતાંની સાથે શ્રદ્ધાળુઓ બમ બમ ભોલેના નાદ સાથે ભક્તિ કરવામાં તલ્લીન થઇ ગયા છે. મહિનામાં જુગાર રમવાનું પણ શરૂ થઇ ગયું છે. પોલીસની ધરપકડથી બચવા માટે હવે ખેલીઓએ ઓનલાઇન જુગાર રમવાની પદ્ધતિ શોધી લીધી છે.  શ્રાવણ…

જોધપુરની એક જ સોસાયટીમાં ડેન્ગ્યુ અને મલેરિયાના ચાર કેસ

અમદાવાદઃ રાજ્યમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. શહેરની પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ મલેરિયા અને ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં જ મલેરિયા અને ડેન્ગ્યુના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદની મધ્યે…

લાલ દરવાજા બસ ટર્મિનસ પર લુખ્ખાં તત્ત્વોનો ત્રાસ

અમદાવાદઃ એએમટીએસનું લાલ દરવાજા ટર્મિનસ હરહંમેશ ઉતારુઓથી ધમધમતું રહે છે. તંત્ર દ્વારા ટૂંકા અંતરની બસ રૂટને વધારે મહત્ત્વ અપાતાં મનેકમને ઉતારુઓને લાલ દરવાજા જેવા ટર્મિનસ પર આવીને ત્યાંથી આગળ જવા માટેની બસ પકડવી પડે છે પરંતુ છેલ્લા કેટલાય…

કુલપતિને પાટીદાર અનામતના સમર્થક બતાવતા મેસેજ વાયરલ

અમદાવાદઃ પાટીદાર અનામતની અમદાવાદમાં ૨૫ ઓગસ્ટના રોજ યોજાનારી રેલીના પગલે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ એમ.એન. પટેલ અનામતના સમર્થક તરફેણમાં હોય તેમ હોવાના તથા તમામ કોલેજોનું શૈક્ષણિક કાર્ય ૨૫મીઅે બંધ રાખવાનો નિર્ણય કરાયો હોવાની બોગસ મેસેજ…

ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી જતાં એકનું મોતઃ એક ઈજાગ્રસ્ત  

અમદાવાદઃ ચાંગોદરના વડાસર ગામે ગત રાત્રે રસ્તામાં ઊભેલા ટ્રેક્ટર પાછળ બાઈકચાલક ઘૂસી જતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થતાં સારવાર અર્થે વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં અાવ્યો હતો. ચાંગોદર પોલીસે અા અંગે ગુનો નોંધી…

રાણીપ, અમરાઈવાડી પોલીસ લાઈનના કાંગરા ખરી રહ્યા છે  

અમદાવાદઃ પોલીસ  દિન રાત ખડે પગે ઊભી રહીને શહેરની સુરક્ષા કરે છે. પોલીસ કર્મીઓને રહેવા માટે આપતા મકાનો પોલીસ લાઈન તરીકે ઓળખાય  છે તે હવે પોલીસ કર્મીના પરિવારજનો માટે ભયજનક બની ગયાં છે. રાણીપ પોલીસ લાઈન અને અમરાઈવાડી પોલીસ લાઈનમાં દરેક…