બોડકદેવ પોલીસ સ્ટેશન માટે મ્યુનિ. ‘ખાલી પ્લોટ’ શોધશે
અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેર પોલીસતંત્રને તેમની આવશ્યકતા મુજબ જે તે સ્થળે પોલીસ સ્ટેશન કે પોલીસચોકી બનાવવા માટે મ્યુનિ. પ્લોટ આપતું આવ્યું છે. હવે તંત્ર સમક્ષ બોડકદેવ પોલીસ સ્ટેશન માટે 'ખાલી પ્લોટ' શોધવાની જવાબદારી…