Browsing Category

Others

ગઢડા સ્વા‌મિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીનો હરિભક્તને લાતો મારતો વીડિયો વાઈરલ

અમદાવાદ: ગઢડા સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હરિભક્તને લાત મારતો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં મંદિરની ચૂંટણીમાં મતદારને લઈ થતી ચર્ચા દરમિયાન સંતો અને હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એસ.પી. સ્વામીએ હરિભક્તને લાત મારી હતી.…

ગાંધીના ગુજરાતમાં બે દિવસની અંદર ઝડપાયો 60 લાખનો વિદેશી દારૂ

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દરરોજ લાખો રૂપિયાનો દારૂ ઠલવાઇ રહ્યો છે. રાજ્યની વિવિધ પોલીસ અને એજન્સીઓએ રૂ. ૬૦ લાખથી વધુનો દારૂ બે દિવસમાં ઝડપી પાડ્યો છે. મહેસાણા એલસીબીએ…

રાજયભરના આજરોજના છે આ મુખ્ય સમાચાર, જેના પર રહેશે નજર….

આજે વડોદરામાં ભાજપ મહિલા મોરચાની કારોબારી બેઠક વર્ષ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ મહિલા મોરચાએ કમાન સંભાડી લીધી છે. વડોદરામાં આજે મહિલા મોરચાની કારોબારીની એક બેઠક યોજાશે. જેમાં રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ વિજ્યા રાહતકર…

બોટાદ : નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું CM રૂપાણી, જસ્ટિસ સુભાસ રેડ્ડીના હસ્તે લોકાર્પણ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી બોટાદની મુલાકાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજરોજ બોટાદ ખાતે નવિન કોર્ટ બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે હાઇકોર્ટના જસ્ટિસ સુભાષ રેડ્ડી તેમજ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ…

નશામાં ધૂત છોટાઉદેપુર તાલુકા પંચાયતના કર્મચારીનો Video આવ્યો સામે …

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂ બંધીના લીરેલીરા ઉડાવતો એક સરકારી કર્મચારીનો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં નશામાં ધૂત એક કર્મચારી મહિલાકર્મીની હાજરીમાં જ કચેરીની અંદર અપશબ્દો અને મારમારી કરતો જોવા મળ્યો. સામે આવેલ આ વીડિયો…

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, મહેન્દ્રસિંહ વાઘેલાનું ભાજપમાંથી રાજીનામું

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને એક મોટો ફટકો પડ્યો છે. શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. વ્યક્તિગત કારણોને આગળ ધરીને પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મોકલ્યું છે. ગત અષાઢી…

ઉપલેટાની સ્કૂલમાં બોમ્બ મોકલનારે પત્રમાં લખ્યુંઃ મારા જન્મદિવસે આ પાર્સલ તમારા પુત્રના હાથે ખોલાવજો’

ઉપલેટાના પોરબંદર રોડ પર આવેલ ક્રિષ્ના શૈક્ષણિક સંકુલ નામની સ્કૂલમાં બોમ્બ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સ્કૂલના સંચાલક વલ્લભભાઈ રત્નાભાઈ ડોબ‌િરયાને એક પાર્સલ આવ્યું હતું, જેમાંથી બોમ્બ મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસ તેમજ…

નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને લઇને તડામાર તૈયારી, CM રૂપાણી લેશે મુલાકાત

નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આજે CM રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. સવારે 10 વાગ્યે કેવડિયા હેલિપેડ પર ઉતરાણ કરશે. પ્રેઝન્ટેશન, સ્ટેચ્યુ વિઝીટ અને ટેન્ટ સીટીની વિઝીટ કરશે. આ સમયે…

સાસુ-દિયરના ત્રાસથી પુત્ર સાથે માતાનું અગ્નિસ્નાન: બંનેનાં મોત

અમદાવાદ: નડિયાદ જિલ્લાના ઠાસરા તાલુકાના સૈંયાત ગામે માતાએ દોઢ વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સાસુ અને દિયરના ત્રાસથી કંટાળી મહિલાએ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. સાસુ અને દિયર સામે ઠાસરા…

આજથી રાજ્યમાં ડાંગર, મકાઇ, બાજરી ટેકાના ભાવે ખરીદશે સરકાર

આજથી રાજ્યમાં ટેકાના ભાવે અનાજની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ડાંગર, મકાઈ અને બાજરી ટેકાના ભાવે ખરીદી કરશે.રાજ્યના 142 APMC કેન્દ્રો પરથી ખરીદી શરૂ કરવામાં આવશે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી કરાશે. 1 લાખ મેટ્રિક…