Browsing Category

Others

ખેડૂતો માટે રાહતના સમાચાર : આજથી નર્મદા કેનાલમાં 12000 ક્યુસેક પાણી છોડાશે

છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા નર્મદાનુ પાણી છોડવાની માગ કરવામાં આવી રહી હતી. ત્યારે હવે ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યાં છે. આજથી નર્મદા કેનાલમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે .જો કે કોંગ્રેસ દ્વારા નર્મદા ડેમમાંથી પાણી છોડવાના…

રાજ્યમાં ત્રણ અકસ્માતમાં બે મહિલાઓ સહિત ચારનાં મોત

રાજ્યમાં જુદા જુદા વાહન અકસ્માતનાં બનેલા ત્રણ બનાવમાં બે મહિલા સહિત ચાર વ્યકિતનાં મોત નીપજ્યાં હતાં. સાબરકાંઠા જિલ્લાના વડાલી તથા અરવલ્લી જિલ્લાનાં મોડાસા ગ્રામ્ય અને માલપુર વિસ્તારમાં આ અકસ્માતો બનતાં પોલીસે જીવલેણ અકસ્માત સર્જનાર વાહનોના…

આદિવાસી પરિવાર માટે કરંટ આશીર્વાદરૂપ, વર્ષોથી માનસિક અસ્થિર યુવાન એકાએક થઇ ગયો સ્વસ્થ

સામાન્ય રીતે પોતાનાં સંતાનને કરંટ લાગે અને તે 40 ટકા દાઝી જાય તો તેનાં માવતરનો જીવ કપાઈ જતો હોય છે. જો કે સાબરકાંઠા જીલ્લામાં એક પુત્રને કરંટ લાગતા માતા-પિતાને દુઃખ તો થયું પણ સાથે સાથે તેનાંથી અનેક ઘણી ખુશી પણ થઇ. પરંતુ તમને શું છે આ…

સાબરકાંઠા: કચ્છ-મહુવા બાદ વડાલીમાં કોમી રમખાણ: પાંચને ઈજા

અમદાવાદ:  રાજ્યમાં ફરી એક વાર બે કોમ વચ્ચે મારામારી અને હત્યા જેવી ઘટનાઓનો સિલસિલો શરૂ થયો છે. કચ્છ અને મહુવા બાદ સાબરકાંઠાના વડાલીમાં પણ બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. આઠ માસ અગાઉ મહિલાને ફોન કરવા અંગે થયેલા ઝઘડાની અદાવતમાં બે કોમના…

અમદાવાદ-મહેસાણા હાઈવે પર બાઈક ‌સ્લિપ થતાં બે યુવાનનાં મોત નીપજ્યાં

અમદાવાદ: અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ નજીક મિની ટ્રક પલટી ખાઈ જતાં તેનું એ‌ન્જિન ઓઈલ રોડ પર ઢોળાયું હતું. બે બાઈકસવાર યુવાનો ત્યાંથી પસાર થતાં ઢોળાયેલા ઓઈલના લીધે બાઈક સ્લિપ થઈ જતાં બંને યુવાનો ડિવાઈડર સાથે ટકરાયા અને શરીરે ગંભીર ઈજાઓના…

રાજ્યમાં પ્રથમ વખત પેટ્રોલ-ડિઝલ વચ્ચે ભાવનો તફાવત થયો દૂર….

રાજ્યમાં પ્રથમ વખત પેટ્રોલ અને ડીઝલ વચ્ચે ભાવનો તફાવત દુર થયો છે.. ત્યારે હવે પેટ્રોલનો ભાવ ઘટીને ડીઝલનો ભાવ વધ્યો છે. પેટ્રોલ કરતા હવે ડીઝલ મોંઘુ થયુ છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઘટીને 78 રૂપિયા17 પૈસા અને ડીઝલનો ભાવ 78 રૂપિયા 23 પૈસા થયો…

મહુવામાં VHPનાં પ્રમુખની કરાઇ હત્યા, બાદમાં લોકોએ કરી તોડફોડ

ભાવનગરઃ મહુવાનાં ગાંધીબાગ વિસ્તારમાં ગત રાતે વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખની હત્યા કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. બાઈક પર આવેલા કેટલાક શખ્સો મૃતક જયેશ ગુજારિયા અને તેમના મિત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી…

કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યાં, APMCના ખરીદ કેન્દ્રો જ કરશે ખરીદી

કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યાં છે. જેમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4890 ભાવ જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ભાવમાં રાજ્ય સરકારે બોનસ જાહેર…

ઈન્દ્રોડાપાર્કમાં ગીરના સિંહનું આગમનઃ સિંહણને અઠવાડિયા બાદ લવાશે

અમદાવાદ: અમદાવાદીઓને હવે સિંહદર્શન માટે હવે કાંકરિયા ઝુ સિવાયનું નવું ઠેકાણું મળી રહ્યું છે. અમદાવાદથી માત્ર રપ કિલોમીટર દૂર હવે અમદાવાદીઓને ગાંધીનગરના પ્રકૃતિ ઉદ્યાનમાં એશિયા‌િટક સિંહ પણ જોવા મળવાના છે. ગીરના સક્કરબાગ ઝૂ ખાતેથી એક સિંહનું…

સરકાર દ્વારા 4 કરોડ કીલો ઘાસ ખરીદાશે, અછતગ્રસ્ત વિસ્તારોમાં 1 ડિસે.થી અપાશે સહાયઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ ડે.સીએમ નીતિન પટેલે અછત મુદ્દે પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી છે. જેમાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, ગુજરાતમાં સિઝનનાં પ્રમાણમાં ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતોનાં પાકને ઓછા વરસાદનાં કારણે નુકશાન થયું છે. પાક ઉગ્યા બાદ પાકનાં ઉત્પાદનમાં…