Browsing Category

Others

ચૂંટણી લડવા માગતા હાર્દિકને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝટકો

લોકસભાની ચૂંટણી લડવા માગતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. રાયોટિંગના કેસમાં થયેલી બે વર્ષની સજામાં દોષમુક્ત કરવાની માગણી સાથે હાર્દિક પટેલે કરેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરીને ૪…

પોરબંદરના દરિયામાં 500 કરોડનું ડ્રગ્સ લઈ જતા નવ ઈરાની ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ગુજરાત સહિત દેશની ચારેબાજુની સરહદો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યાં આજે પોરબંદરમાં મધદરિયે ગુજરાત એટીએસ તેમજ કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્કફોર્સની ટીમે…

ગાંધીનગર : અમિત શાહ ઈન, લાલકૃષ્ણ અડવાણી આઉટ

ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહને ચૂંટણી જંગમાં ઉતારીને ભાજપે એક કાંકરે અનેક પક્ષી મારવાનો નિર્ણય કર્યો છે. અડવાણીને હટાવીને તેમના સ્થાને કોઈ નબળા ઉમેદવારને સ્થાન આપવાના બદલે ખુદ રાષ્ટ્રીય પ્રમુખને જ…

કોંગ્રેસના ૧૦ ઉમેદવાર જાહેર થવાની શક્યતા, અમિત ચાવડા-પરેશ ધાનાણી દિલ્હી દરબારમાં

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ર૬ બેઠકનો ચૂંટણીજંગ આગામી તા.ર૩ એપ્રિલે થનાર હોઇ રાજ્યના બંને મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી બાબતે ભારે કશ્મકશ જોવા મળી છે, તેમાં પણ કોંગ્રેસ તો પહેલે ધડાકે પક્ષના પૂર્વ પ્રદેશ પ્રમુખ…

શંકરસિંહ વાઘેલાના બંગલામાંથી 12 તોલા સોનું, બે લાખની ચોરી

અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાન વસંત વગડામાં ઘરઘાટી તરીકે કામ કરતું નેપાળી દંપતી ૧ર તોલા સોનું અને રોકડા રૂ.બે લાખ લઈ ફરાર થઈ ગયું છે. ગત ઓક્ટોબરમાં ચોરી કર્યા બાદ…

ધોરણ-12 કમ્પ્યૂટરના પેપરમાં ભૂલના કારણે વિદ્યાર્થીને ત્રણ માર્ક્સનો ફાયદો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રોમાં પેપર સેન્ટર દ્વારા કરાયેલા છબરડા બાદ હવે બોર્ડને વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લેવાની ફરજ પડી છે. કમ્પ્યૂટર વિષયના પેપરમાં અપાયેલા બંને જવાબોને બોર્ડ દ્વારા…

કોંગ્રેસમાં 22 બેઠકના ઉમેદવારની પસંદગી માટે ભારે કશ્મકશ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: કોંગ્રેસ હાઇકમાંડ દ્વારા પહેલા જ ધડાકે રાજ્યની ર૬ લોકસભાની બેઠક પૈકી ચાર બેઠકના ઉમેદવાર જાહેર કરાયાથી પક્ષમાં ભારે ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. બાકીના બાવીસ બેઠકના ઉમેદવારની પસંદગી પણ ઝડપભેર થશે તેવી ગુજરાત…

હોળી-ધુળેટીનાં પર્વે ડાકોર મંદિરમાં રણછોડજીનાં દર્શનની વિશેષ વ્યવસ્થા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: રંગોના પર્વ હોળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભગવાન રણછોડરાયજીના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ફાગણ મહિનાની પૂનમે ઊભરાતા ભાવિકોના મહેરામણનાં પગલે હોળીનાં…

ભાજપમાં જોડાવાની અટકળો અંગે અલ્પેશ ઠાકોર કાલે પત્તા ખોલશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: લોકસભા ચૂંટણી જાહેર થવા આડે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્યએ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી તેમની ભાજપમાં જોડાવવાની અટકળોને ર૪ કલાકનો વિરામ આપ્યો છે. કોગ્રેસના ધારાસભ્ય…

ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા

(અમદાવાદ બ્યૂરો અમદાવાદ: તાજેતરમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડવાની ખેડૂતોના જીરું, એરંડા સહિતના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. હવે ફરીથી હવામાન વિભાગ દ્વારા આવતી કાલથી ૪૮ કલાક સુધી ઉત્તર ગુજરાત અને…