Browsing Category

Others

આવતી કાલ સાંજથી લોકસભા ચૂંટણીના પ્રચાર પડધમ થશે શાંત

તા. ર૩ એપ્રિલે યોજાનાર લોકસભા ચૂંટણી આડે હવે માત્ર ૭ર કલાક જેટલો સમયગાળો બાકી છે. ત્યારે શહેર અને જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામતો ન હોય તેવી પરિિસ્થતિ જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા વર્ષ ર૦૧૪ની ચૂંટણીમાં જેટલા ચૂંટણી કાર્યાલયો…

ચૂંટણી સભા સંબોધતા હાર્દિક પટેલને યુવકે લાફો માર્યો

સુરેન્દ્રનગરના બલદાણામાં જન આક્રોશ સભામાં ભાષણ કરી રહેલા કોંગેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક યુવકે સ્ટેજ પર ચઢીને તું ૧૪ લોકોને ભરખી ગયો છે તેમ કહીને લાફો ઝીંકી દેતાં ચકચાર મચી ગઇ છે. જ્યારે જૂનાગઢના વંથલી ગામમાં આજે વિધાનસભાની…

પાંચ વર્ષમાં દેશના એક પણ ખૂણે બોમ્બબ્લાસ્ટ થયો નથી:PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. મોદીએ સૌરાષ્ટ્રના અમરેલી ખાતે જાહેર સભાને ગજવી હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની આઠ બેઠકના રાજકીય સંઘર્ષમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે છે ત્યારે તેમણે કહ્યું હતું કે આ મારી ચૂંટણી સભા…

મોસમના બદલાયેલા મિજાજે કરેલા નુકસાનથી કેસર કેરી મોંઘી બનશે

ગીરની ખુશબોદાર કેસર કેરીનો સ્વાદ કેરીના શોખીનો માટે તૈયાર થવા લાગ્યો છે પરંતુ મોસમે છેલ્લા બે દિવસમાં બદલેલા મિજાજના કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરીના સારા પાકની આશા પર પાણી ફરી વળતાં સ્વાદરસિયાઓને પણ કેરી આ…

રાજ્યનું હવામાન પલટાયુંઃ વલસાડમાં કમોસમી વરસાદ

અરબી સમુદ્રમાં લો-પ્રેશરની સિસ્ટમ સર્જાતાં અચાનક હવામાન પલટાયું છે. અમદાવાદમાં સવારથી આંશિક વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાતા લોકોએ આકરી ગરમીમાં રાહત મેળવી હતી. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે સવારે કમોસમી વરસાદ પડવાથી કેરીના પાકને…

અમદાવાદ-બોટાદ લાઇન પર ડિસેમ્બરથી શરૂ થશે ટ્રેન

અમદાવાદ: અમદાવાદ-ભાવનગર વચ્ચેનો રેલવે બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ પૂરો થવાની તૈયારીમાં છે, જેના કારણે ડિસેમ્બર સુધીમાં અમદાવાદ-ભાવનગર વચ્ચે મુસાફરી કરવા ઈચ્છતા પ્રવાસીઓને આધુનિક સુવિધાવાળી ટ્રેનો મળશે. અમદાવાદથી ભાવનગર માત્ર સાડા…

મતદાન અવશ્ય કરોઃ ચૂંટણી તંત્ર દ્વારા વાહનો પર સ્ટીકર લગાવાયાં

અમદાવાદ શહેર-જિલ્લામાં અંતિમ મતદાર યાદી મુજબ કુલ પ૪,૯પ,૮પ૯ મતદાર નોંધાયેલા છે. જેમાં ૧૮-૧૯ વર્ષના કુલ ૧,૦૧,રર૭ મતદારો આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. જેમાં ઘાટલોડિયામાં સૌથી વધુ ૩,૭૬,૧પ૯ મતદાર તો બાપુનગરમાં સાૈથી ઓછા ૧,૯૪,૭ર૩…

કબૂતરબાજીમાં સંડોવાયેલા બાબુ કટારાને કોંગ્રેસે દાહોદની ટિકિટ આપી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા લોકસભાની ચૂંટણીની રાજ્યની ર૬ બેઠક પૈકી બાકી બચેલી દાહોદ અને ભરૂચની બેઠક પૈકી દાહોદ માટે વિવાદાસ્પદ બાબુ કટારાને ટિકિટ આપી છે. આમ તો બાબુ કટારા અન્ય બે મહિલા ઉમેદવાર પૈકી છેલ્લી ચૂંટણી…

ચૂંટણી લડવા માગતા હાર્દિકને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝટકો

લોકસભાની ચૂંટણી લડવા માગતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. રાયોટિંગના કેસમાં થયેલી બે વર્ષની સજામાં દોષમુક્ત કરવાની માગણી સાથે હાર્દિક પટેલે કરેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરીને ૪…

પોરબંદરના દરિયામાં 500 કરોડનું ડ્રગ્સ લઈ જતા નવ ઈરાની ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ગુજરાત સહિત દેશની ચારેબાજુની સરહદો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યાં આજે પોરબંદરમાં મધદરિયે ગુજરાત એટીએસ તેમજ કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્કફોર્સની ટીમે…