Browsing Category

Ahmedabad

‘પાસ’ અગ્રણી દિનેશ બાંભણિયા સામે રૂ.73 કરોડની વેટ ચોરીની ફરિયાદ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પાટીદાર આંદોલન દરમિયાન અગ્રેસર ભૂમિકા ભજવનાર પાસ અગ્રણી દિનેશ બાંભણિયા એ રૂ ૭૩.૨૫ કરોડનો વેટ નહીં ભરવાના મામલે વેટ અધિકારી એ પોલિસ ફરિયાદ નોંધાવી છે જેના કારણે પોલીસ વિભાગ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.…

કોંગ્રેસના હજુ પણ આઠ બેઠકના ઉમેદવારની સત્તાવાર જાહેરાત બાકી

અમદાવાદ: કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગઇ કાલે સાંજે અમદાવાદ (પૂર્વ)માંથી પાસનાં અગ્રણી ગીતા પટેલ, ગાંધીનગરમાં સી.જે. ચાવડા, સુરેન્દ્રનગરમાં સોમા ગાંડા પટેલ અને જામનગરમાં મૂળુ કંડોરિયા એમ વધુ ચાર બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરાઇ હતી.…

મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં તે ત્રણ રીતે ચકાસી શકો છો

અમદાવાદ: આગામી તા. ૨૩ એપ્રિલે ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકની ચૂંટણી યોજાશે. દેશભરમાં લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાનાર હોઈ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે.  અમદાવાદ (પૂર્વ) અને અમદાવાદ (પશ્ચિમ) બેઠકના મતદારોમાં પણ…

મ્યુનિ. કચેરીઓમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકાશે

અમદાવાદ: આમ તો શહેરમાં ૪૦ માઇક્રોનથી પાતળા પ્લા‌િસ્ટકના વપરાશ પર મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા પૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લા‌િસ્ટકના વપરાશકર્તાઓ અને ઉત્પાદકો સામે અગાઉ ઉગ્ર ઝુંબેશ હાથ ધરાઇ હતી, જોકે આરંભે શૂરાની જેમ…

FIR V/s અરજીઃ શહેર પોલીસનાં બે સેક્ટરમાં મનસ્વી વહીવટ

અમદાવાદ: રાજ્યના દરેક શહેરમાં પોલીસની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે, પરંતુ એક જ શહેરનાં બે અલગ અલગ સેક્ટરનાં પોલીસ સ્ટેશનમાં પણ કામ કરવાની પદ્ધતિ અલગ અલગ જોવા મળી છે, જેમાં સેક્ટર-૧માં આવતાં પોલીસ સ્ટેશનમાં હવે અરજી લેવાના બદલે સીધો ગુનો…

ઉજાલા બલ્બની લાંબી વોરન્ટી ગુલઃ વોરન્ટી હવે માત્ર વર્ષની

અમદાવાદ: રાજ્યભરના એલઈડી બલ્બ, ટ્યૂબલાઈટ અને પંખા ખરીદનારા ગ્રાહકોને હવે સરકારે ઉજાલા યોજનામાં વોરંટી પિરિયડ ઘટાડીને એક વર્ષનો કરી નાખતાં ગ્રાહકો નારાજ છે. ત્રણ વર્ષની વોરંટીવાળા બલ્બ ખરાબ થતાં સરકારે આ વોરંટી મર્યાદા એક વર્ષની કરી હોવાનું…

પોલીસની બીટ ચોકીઓમાં ગેરકાયદે કનેક્શનથી ખુલ્લેઆમ વીજચોરી!

અમદાવાદ: શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે દરેક જંકશન પર ખડે પગ ડ્યૂટી કરતા ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના જવાનોને કામગીરી કરવા માટે મૂકવામાં આવેલી બીટ ચોકી (પોટા હાઉસ)માં પોલીસે ખુદ કાયદાનો ભંગ કરીને મ્યુનિસિપલ…

પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓને 6 એપ્રિલથી એડવાન્સ ટેકસ રિબેટનો લાભ મળશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પાછલા કેટલાક વર્ષથી નવા નાણાકીય વર્ષમાં એડ્વાન્સ પ્રોપર્ટી ટેકસ ભરનાર કરદાતાને ટેક્સ બિલમાં દસ ટકાનું રિબેટ અપાયું છે. આજથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માટે…

રાજકોટ-અમદાવાદ-મુંબઈની ર૬ ટ્રેન આજથી પુનઃ શરૂ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પશ્ચિમ રેલવેના રાજકોટ વિભાગમાં રાજકોટ-હાપા સેક્શન તેમજ અમદાવાદ વિભાગમાં સાણંદ-આંબલી રોડ સ્ટેશન વચ્ચે વીજળીકરણનું કામ ચાલી રહ્યું હોવાના કારણે ૩૧ માર્ચ સુધી બંધ રહેલી ૨૬ ટ્રેન આજથી શરૂ થતાં પ્રવાસીઓને હાશકારો થયો…

ચોકીદાર સૂતો રહ્યો અને તસ્કર મોબાઈલ ચોરી ગયો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખસે બંગલાની કમ્પાઉન્ડ દીવાલ કૂદીને મોબાઈલ ચોરી કરી હતી.જયારે આ ઈસમ કમ્પાઉન્ડની દીવાલ કૂદીને મોબાઈલ લઇ જઈ રહ્યો હતો ત્યારે તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.…