Browsing Category

Ahmedabad

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ પરિણીતાને લઈ ફરાર

(અમદાવાદ બ્યૂરો અમદાવાદ: અમદાવાદના કાલુપુર ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદોમાં આવ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઇને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવતાં સાધુ…

જેવા ભક્ત તેવા ભગવાન, એ આપણી વિશેષતાઃ PM મોદી

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસના કાર્યક્રમની શરૂઆત અડાલજ ખાતેના મા અન્નપૂર્ણાધામથી કરી હતી. નવનિર્મિત માતાજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ ઉપરાંત છાત્રાલય અને તાલીમકેન્દ્ર સહિતના…

તારી પત્ની સાથે પ્રેમસંબંધ છે, આડો આવીશ તો જાનથી મારી નાખીશ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં ગઇ કાલે પતિ-પત્ની અને વોનો કિસ્સો સામે આવતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પત્નીના ત્રણ વર્ષના પ્રેમ સંબધનો ભાંડો ફૂટતા પ્રેમીએ પતિને ઘરમાં ઘૂસીને ઢોર માર માર્યો હતો. બોપલમાં રહેતા…

આતંક સામે એલર્ટઃ શહેરનાં પાંચ હજારથી વધુ મકાનો પર ‘વોચ’

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ સર્જાયેલી સ્થિતિમાં કોઇ આતંકી હુમલો ના થાય તે માટે સેન્ટ્રલ આઇબીએ ગુજરાત સહિત પાંચ રાજ્યમાં હાઇ એલર્ટ આપ્યું છે તો બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદના કેટલાક…

PM મોદી ગુજરાતમાં: અમદાવાદમાં મેટ્રો રેલ-સિવિલ હોસ્પિટલનું ઉધ્ધાટન, ઉમિયાધાનું ભૂમિપૂજન

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: વડા પ્રધાન મોદી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. દોઢ દિવસના તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન જામનગર અને અમદાવાદ સહિત સંખ્યાબંધ કાર્યક્રમોમાં હાજર રહીને તેઓ અનેક યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ જામનગર…

અમદાવાદના બજારમાં કેરીનું આગમનઃ પ્રતિકિલો રૂ.400 સુધીનો ભાવ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: રાજ્યભરમાં આંબા ઉપર અત્યારે આમ્રમંજરીનું સામ્રાજ્ય છવાયું છે ત્યારે અમદાવાદનાં બજારમાં હાલમાં વિવિધ જાતની કેરીનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતની કેરીની આવક બજારમાં જોવા મળતાં કેરીના સ્વાદરસિયાઓ ખુશ છે. હાલમાં…

શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો ફરી ધૂમ વપરાશ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં છાશવારે નવી નવી ઝુંબેશ શરૂ કરાય છે. પરંતુ થોડા દિવસમાં સમગ્ર ઝુંબેશને વિસરી જઇને કોઇ નવી ઝુંબેશના ઢોલ-નગારાં વગાડાય છે. આનું ઉત્તમ ઉદાહરણ પ્લાસ્ટિક ઝુંબેશનું છે.…

અમદાવાદના જમાલપુરમાં નજીવી બાબતે જૂથ અથડામણઃ પાંચ લોકોને ઈજા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ નવગજાપીરના ટેકરામાં શનિવારે મોડીરાત્રે એકજ કોમના બે જુથ વચ્ચે સામસામે પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં તગંદીલીનો માહોલ સર્જાયો હતો. સમુહલગ્નમાં હાજરી આપવા માટે લોકો ભેગા થયા હતા ત્યારે…

મેટ્રો રેલના પેસેન્જર્સ માટે AMTS બે ફીડર બસ દોડાવશેઃ ભાડું માત્ર પાંચ રૂપિયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી સોમવાર તા.૪ માર્ચે શહેરની પ્રથમ મેટ્રો રેલ વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરેલ પાર્ક સુધી દોડતી થઇ જશે. આશરે ૬.પ કિ.મી. લાંબા રૂટ પરની પહેલી ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી ફરકાવશે. દરમ્યાન તે જ દિવસથી…

PM નરેન્દ્ર મોદી સોમવારથી બે દિવસ ગુજરાતમાં

(અમદાવાદ બ્યૂરો અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૪-પ માર્ચ એમ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના રોકાણ દરમિયાન તેઓ કેટલીક યોજનાઓનાં લોકાર્પણ અને કેટલીક યોજનાઓનાં ખાતમુહૂર્ત કરશે. તાજેતરમાં પાકિસ્તાન સાથે યુદ્ધનો માહોલ…