Browsing Category

Ahmedabad

ગુજરાત કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલની જવાબદારી મોઢવાડિયાને સોંપાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આગામી લોકસભાની ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા મહિના બાકી રહ્યા હોવા છતાં ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસમાં ‘ઘર ફૂટે ઘર જાય’ જેવી સ્ફોટક સ્થિતિ સર્જાતાં આની ગંભીર નોંધ દિલ્હી હાઇકમાન્ડ દ્વારા લેવાઇ છે. ગુજરાતમાં…

એસવીપી હોસ્પિટલ પાછળનો ખર્ચ રૂપિયા ૧૦૦૦ કરોડને આંબી જશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત તા.૧૭ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેેલી સરદાર વલ્લભભાઇ પટેલ (એસવીપી) મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલને ખુલ્લી મુકાઇ હતી. આ હોસ્પિટલના નિર્માણ…

મ્યુનિ.ના કેટલાક વિભાગોના કર્મચારીઓની હડતાળ સ્થગિત કરાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કર્મચારીઓ દ્વારા ગઇ કાલ મધરાતથી તંત્રની ભરતી પ્રક્રિયામાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ મૂકીને હડતાળ આરંભાઇ હતી, પરંતુ શાસકોએ આ મામલે યોગ્ય નિરાકરણ લાવવાનું આશ્વાસન આપતાં સાંજના ચાર વાગ્યા…

શેરબજારમાં રોકાણના નામે કોલ સેન્ટરથી ઠગાઈઃ નવની ધરપકડ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઠગ ટોળકીઓએ હવે શોર્ટક્ટથી રૂપિયા કમાવવા માટે ઠેર ઠેર નાનાં મોટાં કોલ સેન્ટરો શરૂ કરી દીધાં છે. વિદેશમાં લોન આપવાના બહાને કે પછી, બેન્કના અધિકારી બનીને લોકો પાસેથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડના પિન નંબર અને ઓટીપી…

ડિફોલ્ટર્સ પર તવાઈઃ બે દિવસમાં બે હજાર જેટલી મિલકતો સીલ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્સ આવકમાં વધારો કરવા રૂ. ૫૦,૦૦૦થી વધુનો ટેક્સ તંત્રના ચોપડે બાકી બોલતો હોય તેવા ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરાઈ છે. તંત્ર દ્વારા ગયા શુક્રવારથી શહેરભરમાં બાકી…

કોંગ્રેસમાં પાછાં ફરવા અંગે આશાબહેન પટેલ અવઢવમાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલ ગયા શનિવારે પ્રદેશ હાઈકમાન્ડથી નારાજ થઈને ધારાસભ્યપદેથી રાજીનામું આપતાંં આ બાબતના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ આશાબહેનના ઘરવાપસી માટેના પ્રયાસો…

GST રિટર્નની ભૂલ સુધારી શકાશેઃ પેનલ્ટી નહીં લાગે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: જીએસટીઆર -૧અને ૩બી રિટર્નમાં ભૂલ થઈ હશે તો હવે વેપારીઓ સુધારા કરી શકાશે. જીએસટી લાગુ થયા બાદ દર મહિને ભરવાના થતા જીએસટીઆર -૧અને ૩બી રિટર્નમાંઅત્યાર સુધી સુધારો કરી શકાતો ન હતો પરંતુ આજથી આ બંને રિટર્નમાં સુધારો…

વાતાવરણ પલટાતાં કેસર સહિત કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાતભરમાં હાલ છેલ્લા ૧૫ દિવસ દરમિયાન વાતાવરણમાં અનેક વાર પલટો આવ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સાથે ખેડૂતો ચિંતામાં પડ્યા છે. આ વર્ષે ગીર અને કચ્છમાં કેસર કેરીની મબલખ આવક…

મીઠાખળી અંડરપાસ આજથી છ મહિના માટે બંધ કરી દેવાયો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: તંત્ર દ્વારા મીઠાખળી અંડરપાસને તેને અપ અને ડાઉન લાઇનમાં છ મીટર પહોળો કરવાની કામગીરીના કારણે આજથી છ મહિના માટે ટ્રાફિકની અવરજવર માટે બંધ કરી દેવાયો છે. અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં ફેરવવા માટેનું…

હવે BRTS બસમાં પેસેન્જરને મફત વાઇફાઇની સુવિધા મળશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી મિશન હેઠળ તંત્ર દ્વારા આવનારા દિવસોમાં બીઆરટીએસ બસમાં પ્રવાસ કરનાર પેસેન્જર્સને બસની અંદર મફત વાઈફાઈની સુવિધાનો લાભ અપાશે. શહેરીજનોને એએમટીએસ બાદ હાલમાં બીઆરટીએસ બસ સર્વિસ…