Browsing Category

Ahmedabad

મધ્ય ગુજરાતની 11 બેઠક માટે ભાજપમાં શરૂ થયું મનોમંથન

અમદાવાદ: લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ભાજપે લોકસભાની ચૂંટણીમાં જીતી શકે તેવા મુરતિયાઓની પસંદગી માટેનાં પ્રયાસો શરૂ કરી દીધા છે. ગઈ કાલથી ૧૯ માર્ચ સુધી ભાજપ પ્રદેશ સમિતિથી બેઠક મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના બંગલે શરૂ થઇ ગઇ છે.…

મ્યુનિ.ની જાળમાં મોટા ડિફોલ્ટર્સ પકડાતા નથીઃ ત્રણ દિવસમાં 3421 મિલકત સીલ

અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશનો શહેરભરમાં સપાટો બોલાવ્યો છે. માત્ર ત્રણ દિવસમાં તંત્રે કુલ ૩૪ર૧ મિલકતને સીલ કરી છે. આજે સવારથી પણ સત્તાધીશોની સીલિંગ ઝુંબેશથી ડિફોલ્ટર્સ…

બોડકદેવ પોલીસ સ્ટેશનનો વિવાદઃ બંને પક્ષે કાચું કપાયું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ વચ્ચે આપસી સંકલનના અભાવે કહો કે ઉતાવળ ગણો પરંતુ બોડકદેવ પોલીસ સ્ટેશનના નિર્માણના મામલે બન્ને પક્ષે કાચું કપાયું છે. જેના કારણે હવે અંદાજે રૂ.૬૦ લાખના ખર્ચ બનેલા બોડકદેવ…

BRTSના 350 જેટલા સિક્યોરીટી ગાર્ડને સમયસર પગાર ચૂકવાતો નથી

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ બીઆરટીએસ પ્રોજેક્ટમાં ઇ-બસ અને ઇ-રિક્ષા પ્રાયોગિક ધોરણે દોડાવાઇ રહી છે. બીઆરટીએસ કોરિડોરમાં વધુને વધુ ઇ-બસ અને ઇ-રિક્ષા દોડાવવા માટે તંત્ર…

Ahmedabad: ઓઢવમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,: ઓઢવમાં આવેલ ભુવાલડી પાસે મોડી રાતે કોઇ ઇસમ યુવકની કરપીણ હત્યા કરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કોઈ કારણસર યુવકની માથામાં બોથડ પદાર્થ મારી તેમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો…

મતદાનની તારીખનું વિઘ્નઃ અનેક પરિવારોના માંગલિક પ્રસંગ રઝળ્યા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ચૂંટણી પંચ દ્વારા ગયા રવિવારે ૧૭મી લોકસભાની ચૂંટણીના કાર્યક્રમ જાહેરાત કરાયા બાદથી ગુજરાત સહિત દેશનું રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં જે તે બેઠક પરના ઉમેદવારની પસંદગી માટેની કવાયત…

ચૂંટણીને લઈ પોલીસતંત્ર એલર્ટઃ શહેરમાં ઠેરઠેર ગાડીઓનું ચે‌કિંગ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: લોકસભા ચૂંટણીને લઈ રાજ્યમાં કડક આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આવા સમયે દારૂ અને રૂપિયાની મોટા પ્રમાણમાં હેરફેર થતી હોય છે. આવી સ્થિતિમાં પોલીસે ઠેરઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. રિવરફ્રન્ટ પરથી પસાર થતાં…

નારાજ રેશમા પટેલે આખરે ભાજપ સાથે છેડો ફાડ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજ્યના તમામ નાના-મોટા પક્ષ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે રાજ્યમાં પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ભાજપ અને કોંગ્રેસમાં ચાલી રહેલી આયારામ-ગયારામ પરિસ્થિતિ વચ્ચે પૂર્વ પાસ કન્વીનર…

બેવડી ઋતુથી રોગચાળો વકર્યો ઘેર ઘેર શરદી, તાવ, ઉધરસના દર્દી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: છેલ્લા એક સપ્તાહથી શહેરમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુને કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. શહેરની સિવિલ સહિતની ખાનગી હોસ્પિટલ શરદી, ઉધરસ, તાવના દર્દીઓથી ઊભરાઇ રહી છે. ગત એક સપ્તાહમાં સિવિલ…

ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી કરાઇ ધરપકડ

અબડાસાનાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ભૂજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસમાં રાજકીય અદાવતમાં ગોળી મારી હત્યા કરી દેવાના ચકચારી કિસ્સામાં સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય…