Browsing Category

Ahmedabad

અમદાવાદના ફતેહવાડી કેનાલ પાસે બે રાઉન્ડ ફાયરિંગમાં એકનું મોત

અમદાવાદ ફતેહવાડી કેનાલ પાસે એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ ફતેહવાડી વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં નાસીર નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ફાયરિંગ બાદ તેને સારવાર અર્થે વી.એસ હોસ્પિટલમાં…

કાંકરિયાની મ્યુનિસિપલ શાળાનાં બાળકો પાસે રીતસર મજૂરી કરાવાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળામાં એક સમયે પ્રતિષ્ઠિત ઘરનાં બાળક ભણતા હતાં પરંતુ છેલ્લા દોઢ દાયકાથી વ્યાપક ભ્રષ્ટાચારના કારણે શિક્ષણનું સ્તર એટલે હદે કથળ્યું છે કે સ્કૂલ બોર્ડના ખુદના ચોથા વર્ગના કર્મચારીનાં બાળક પણ મ્યુનિસિપલ…

૧.૪૦ કરોડના ગોટાળામાં તિસ્તા સેતલવાડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર

અમદાવાદ: વર્ષ ર૦૦રમાં થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ઝાકિયા જાફરીને મદદ કરનાર અને સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધમાં ૧.૪ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હોવાના ચકચારી કિસ્સામાં આજે તિસ્તા નિવેદન આપવા ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થઇ છે. વર્ષ…

કેસર કેરી મોડી અને ઓછી આવશે: ભાવ પણ ઊંચા રહેવાની શક્યતા

અમદાવાદ: કેરી ખાવાના શોખીનો માટે સારા સમાચાર નથી, કારણ કે ગ્લોબલ વો‌િર્મંગની અસર આ વખતે કેરીના પાક પર પડી છે. ગીરમાં આંબા પર મોર મોડાે આવવાના કારણે કેસર કેરીનો પાક પણ મોડો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રભરમાં કેરીના પાકની આ હાલત છે. મોડા પાકના…

સાબરમતી જેલમાં કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળ્યો

અમદાવાદ: શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ફરી એકવાર મોબાઈલ ફોન મળી અાવવાની ઘટના સામે અાવી છે. નવી મધ્યસ્થ જેલમાં શાંતિનિકેતન યાર્ડમાં કાચા કામના કેદીઅે પહેરેલા લેંઘાના ડાબા પગના પાયજામામાં મોબાઈલ ફોન સંતાડ્યો હતો. અા અંગે રાણીપ પોલીસ…

ગોમતીપુરમાં સામાન્ય બાબતે બે ભાઈ પર છરી વડે હુમલો

અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં સામાન્ય બાબતે એક યુવકે બે ભાઇઓ પર છરી વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બે ભાઇઓને કબ્રસ્તાનમાં પઢેલું પાણી ચઢાવવા માટે જવાનું હોવાથી એક યુવકને ઘરે જઇને પાણી લઇ આવવાનું કહ્યું હતું. યુવક પાણી લઇને…

Ahmedabad: બી સફલ ગ્રૂપના માલિકો-મ્યુનિ. અધિકારીઅો વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં આવેલા લખુડી તળાવ આવાસ યોજનાનાં મકાનો ફાળવવાનાં કૌભાંડ મામલે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ નારણપુરા પોલીસે બી સફલ ગ્રૂપના માલિકો- કર્મચારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને લખુડી તળાવ આવાસ યોજનાના ચેરમેન અને…

VIDEO: ગુજરાત યુનિવર્સિટીમાં અસામાજીક તત્વોનો આતંક, કરાઇ છુટ્ટા હાથે મારામારી

અમદાવાદઃ અહીં જે વીડિયો આપ જોઇ રહ્યાં છે તેમાં કોઈ યુપી કે બિહારનાં નથી પરંતુ અમદાવાદનાં શિક્ષણધામ ગુજરાત યુનિવર્સિટીનાં છે કે જ્યાં છેલ્લાં કેટલાંય વર્ષોથી પોતાની ઘાક જમાવવા માટે ABVP અને NSUI બંને પક્ષો લડી રહ્યાં છે. જેમાં ABVPનાં કેતુલ…

અમૃતમ ‘મા’ યોજનામાં કેશલેસ સારવારમાં રૂ.૧ લાખનો વધારો

અમદાવાદ: ગરીબ ગર્દીઓ માટે અમલી બનેલી મુખ્યમંત્રી અમૃતમ ‘મા’ યોજના હેઠળ દર્દીઓને કેશલેસ સારવાર મળે છે. ગરીબીરેખા હેઠળ જીવતા લોકોને ‘મા વાત્સલ્ય’ અને ‘મા’ કાર્ડ આપવામાં આવ્યાં છે, જેમાં ગંભીર બીમારીઓ અને અકસ્માતના કેસમાં કાર્ડ માન્ય કરાયેલી…

NSUIના કાર્યકરો ચાલુ પરીક્ષામાં ABVPના કાર્યકરને મારવા અાવ્યા હતા

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં મંગળવારે બપોરે ઘાતક હથિયાર સાથે ભયનો અને દહેશતનો માહોલ ઊભો કરનાર ચાર યુવક વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નામજોગ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં અાવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં મંગળવારે…