Browsing Category

Ahmedabad

અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ, આખરે આતુરતાનો આવ્યો અંત

અમદાવાદઃ શહેરીવાસીઓ ઘણાં લાંબા સમયથી વરસાદની ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે આજે બપોર બાદ શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસતાં લોકોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. શહેરનાં કેટલાંક વિસ્તારો જેવાં કે જજીસ બંગલો, એસ.જી…

ટ્રાફિક પોલીસ એક્શનમાં, આડેધડ પાર્કિંગ કરેલાં વાહનોને ડિટેઇન કર્યાની કાર્યવાહી

અમદાવાદઃ શહેરીકરણની આંધળી દોટે મોકળાશ સ્વપ્ન સમાન બનાવી દીધી છે. શહેરોમાં પાર્કિંગની સુવિધા વિનાનાં આડેધડ બાંધકામોનાં કારણે રોડ પર વાહનોનો ભારે ચક્કાજામ જોવાં મળે છે. ત્યારે શહેરનું પ્લાનિંગ કરનારૂ તંત્ર અને બિલ્ડરો પોતાનાં લાભ માટે…

દર વર્ષે શહેરમાં વવાતા રોપા પૈકી માત્ર 40 ટકા જ બચે છે

અમદાવાદ: શહેરમાં દર ચોમાસાની જેમ આ ચોમાસામાં પણ રાબેતા મુજબ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાશે. આ વખતે અમદાવાદમાં અંદાજે ૨.૫૦ લાખ રોપા વવાશે. ગત ચોમાસામાં ૧.૦૩ લાખ રોપા વવાયા હતા, જોકે તંત્ર દ્વારા…

2019માં ધોરણ-10 અને 12ની પરીક્ષામાં OMR સિસ્ટમ નાબૂદ થશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાંથી હવે ઓએમઆર સિસ્ટમ નીકળી જવાની શક્યતા છે. વર્ષ ૨૦૧૯થી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પણ એનસીઇઆરટીનો અભ્યાસક્રમ લાગુ કરી દેવાશે. તેથી વર્ષ…

કરોડોના ખર્ચ પછી પણ ટાગોર હોલનાં લીકેજને રોકી શકાતું નથી!

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડનાં ઉદાહરણ સતત પ્રકાશમાં આવતાં રહે છે. શહેરની રોનક સમાન ટાઉન હોલ અને ટાગોર હોલ પૈકી ટાગોર હોલના રિનોવેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છતાં પણ તેની છતનું લીકેજ અટકાવી શકાતું નથી.…

કારચાલકની લાપરવાહીથી પુત્રીની સારવાર માટે આવેલા પિતાને પણ દાખલ થવું પડ્યું

અમદાવાદ: શહેરના શાહીબાગ ખાતે આવેલી યુએન મહેતા હોસ્પિટલની પાછળ આવેલા બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં મોડી રાતે સૂઇ રહેલા ધંધૂકાના ચેલાભાઇ ભરવાડ પર કાર ફરી વળતાં અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં ચેલાભાઇ પર કાર ચઢાવી…

યુવતીના વોટ્સએપ પર વિદેશના નંબરથી બીભત્સ મેસેજનો મારો

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી એક યુવતીના વોટ્સએપ પર છેલ્લા ઘણા દિવસોથી વિદેશના નંબર પરથી બીભસ્ત અને ધમકી ભર્યા મેસેજ આવતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સિક્યોરિટીના બિઝનેસ સાથે સંકળાયેલી યુવતી અને તેના પાર્ટનરને અલગ…

રાજ્યમાં ટ્રકોની સાથે લક્ઝરી બસોને બ્રેક વાગીઃ પ્રવાસીઓ હાલાકીમાં મુકાયા

અમદાવાદ: આજથી દેશભરના ટ્રાન્સપોર્ટર્સની બેમુદતી હડતાળ શરૂ થઇ ચૂકી છે. ટ્રાન્સપોર્ટ એસોસિયેશનને એક દિવસ માટે સહકાર આપવાના મુદ્દે આજે રાજ્યભરની ખાનગી લક્ઝરી બસ સેવા બંધ રહેતાં હજારો મુસાફરો અટવાયા હતા. જેમને પ્રવાસ કરવો જ પડે તેવી પરિસ્થિતિ…

Ahmedabad: વટવામાં બે ઈંચ, મણિનગર-ઓઢવમાં એક ઈંચ વરસાદ

અમદાવાદ: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને છેલ્લા કેટલાક દિવસથી ધમરોળનાર મેઘરાજાએ અમદાવાદને કોરું ધાકોર રાખતાં શહેરીજનો કંઇક અંશે નિરાશ થયા હતા. શહેરના આકાશમાં સતત સવારથી જ વરસાદીથી પાણીથી ભરાયેલા કાળાં વાદળોનું સામ્રાજ્ય છવાતું હોવા છતાં ઝરમર…

ખુદ પોલીસના જ આ આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી ક્યારે?

અમદાવાદ: શહેરના રસ્તાઓ પર આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ જાગેલી શહેર પોલીસે જાહેર રોડ પર આડેધડ વાહન પાર્ક કરતા વાહનચાલકો અને દુકાન-મોલના માલિકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. રોડ પર વાહન પાર્ક કરતા…