કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના બ્રિજ પર ધાર્મિકવિ‌િધમાં વપરાયેલી પૂજા સામગ્રીના નિકાલ માટે મુકાયેલા કળશનો વિવાદ ઊઠ્યો છે. તંત્ર…

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે આયોજિત દેશભરમાં સૌથી મોટા વાઈબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીકરશે.આવતી કાલે…

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની પરીક્ષા વચ્ચે અવરોધ થતો હતો ત્યારે સીબીએસઈ દ્વારા કેન્દ્ર સરકારની ગેમ્સ અને ખેલાડીઓને પ્રમોટ કરવા…

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં પાથરણાંવાળાથી લકઝુરિયસ મોલ ધરાવતા વેપારીઓ હોઈ શહેરમાં રાતના બાર વાગ્યા સુધી…

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મુકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્ણ માલિકી ધરાવતી આ હોસ્પિટલ તેના ઉદ્ઘાટન બાદ સમગ્ર દેશમાં…

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો ક્યાંક હત્યાની કોશિશના ગુના દાખલ કર્યા છે. નારોલ વિસ્તારમાં વાહન અથડાવવા બાબતે બે જૂથ…

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે. આ ૧૯ અગ્રણીઓનાં લિસ્ટમાંથી રિલાયન્સ એડીએ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીનું નામ ન હોઇને તેની ચર્ચા જાગી છે તો…

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ સહિત પાંચ લોકો વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ થઇ છે. મરનાર યુવકની પત્ની સાબરમતી સેન્ટ્રલ જેલમાં…

CM વિજય રૂપાણીના હસ્તે રિવરફ્રન્ટ પર ફલાવર શોનો પ્રારંભ

અમદાવાદ: હોંગકોંગમાં થતા ફ્લાવર શો કરતાં પણ મોટા એવા સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડનથી છેક ઈવેન્ટ સેન્ટર સુધીના ૧.૨૮ લાખ ચોરસ મીટર એરિયામાં ફેલાયેલા ફ્લાવર શોનું આજે સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.…

લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઃ શાળા-કોલેજોમાં પરીક્ષાઓની વિગતો મગાવાઈ

અમદાવાદ: ફરી યોજવામાં આવે તેવી શક્યતાને પગલે વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક તાકીદનો પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે, તે મુજબ તેમને રાજ્યભરની…