Browsing Category

Tv Masala

હિના ખાને સોશિયલ મીડિયા પર શેર કર્યા માલદીવ ટ્રીપનાં Sexy ફોટા

જો આપ કોઇ એવી એક્ટ્રેસને વિશે વાત કરીએ કે જે પોતાનાં કામ પર ખૂબ ફોકસ કરતી હોય તો તેમાં ટીવી ક્વીન હિના ખાનનું પણ નામ લેવામાં આવશે. હિના ખાને ખૂબ વધારે કામ તો નથી કર્યું પરંતુ તે ટેલિવિઝનની સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાંની એક છે. હિના ખાન કામની…

બિગ બોસ-12: સપના ચૌધરીનું થશે આગમન, દિવાળીમાં થશે ધમાલ!

બીગબોસમાં દિવાળી વીક શાનદાર જોવા મળશે. શોમાં ગત સીઝનના દિગ્ગજ કલાકારો જોવા મળશે. શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તાનો ઘરમાં પ્રવેશ થઇ ચૂક્યો છે. અર્શી ખાનનું નામ સામે આવી રહ્યો છે. આ યાદીમાં હવે હરિયાણાની સ્ટાર ડાન્સર સપના ચૌધરીનું જોડાયું છે.…

ભારતમાં દરેક મહિલા પાસે #MeTooની કહાણી છેઃ રેણુકા શહાણે

નવી દિલ્હી: હોલિવૂડથી શરૂ થયેલ #MeToo અભિયાન ભારતમાં સનસનીખેજ રીતે ફેલાઇ રહ્યું છે અને તેમાં અત્યાર સુધીમાં કેટલાંય મોટાં માથાંઓનાં નામ જાહેર થઇ ચૂક્યાં છે. આ અભિયાન વચ્ચે જાણીતી અભિનેત્રી રેણુકા શહાણેએ કહ્યુું છે કે ભાગ્યે જ કોઇ એવી મહિલા…

#MeToo ‘તારક મહેતા’ની અભિનેત્રીએ કહ્યું, ‘દરેક ઉંમરમાં થવું પડે છે શિકાર’

મુંબઇ: છત્તીસગઢના બિલાસપુરમાં નવરાત્રિ ઉત્સવમાં સામેલ થવા પહોંચેલી સબ ટીવી પર આવતી સિરિયલ તારક મહેતા કા ઊલટા ચશ્માં ફેમ મુનમુન દત્તા (બબીતાજી)એ MeToo કેમ્પેનનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે દરેક મહિલાએ ઉંમરના કોઇ ને કોઇ પડાવ પર જાતીય…

Bigg Boss 12: વર્લ્ડકપની ઘટનાને યાદ કરી રડી પડ્યો શ્રીસંત, સચિન માટે કહી આ વાત….

બિગબોસમાં ક્રિકેટર શ્રીસંતની અનૂપ જલોટા સાથે મુખ્ય ઘર એટલે કે 'બિગ બોસ'ના મેન હાઉસમાં એન્ટ્રી થઇ ચુકી છે. આ પ્રવેશ પહેલા શ્રીસંત અનૂપ જલોટા સામે રડી પડ્યો હતો. જ્યારે એકવાર ફરી ક્રિકેટ ન રમવાનું દર્દ તેની આંખોમાં છલકાયું હતું. …

Bigg Bossમાં થશે વધુ એક વાઇલ્ડ કાર્ડની એન્ટ્રી, જાણો કોણ-કોણ હશે લિસ્ટમાં?

બિગ બોસ 12ને એક મહીનો થવા જઇ રહેલ છે અને શોનાં ત્રણ કન્ટેસ્ટંટની છુટ્ટી પણ કરી દેવાઇ છે અને બે કન્ટેસ્ટંટ સીક્રેટ રૂમમાં બેસેલા ઘરવાળાઓની એક-એક વાત અને હરકત પર નજર રાખેલ છે. આજ રાત્રીએ 14 ઓક્ટોમ્બરનાં શોમાં ઘરમાંથી એક કન્ટેસ્ટંટ બેઘર થઇ જશે…

આલોકનાથને “વહુ”ની ભૂમિકા ભજવનાર આ એક્ટ્રેસનું સમર્થન, કહ્યું,”આ બધું બકવાસ…

આલોકનાથે ન તો માત્ર બોલીવુડ પરંતુ ટીવીની દુનિયામાં પણ પોતાનાં કેરેક્ટરથી લોકોનાં દિલમાં એક સંસ્કારી બાબુની જગ્યા બનાવી છે. આલોકનાથની આ છબિ ત્યારથી ધૂમિલ થવા લાગી હતી કે જ્યારથી તેઓની સાથે કામ કરી રહેલ પ્રોડ્યુસર વિંતા નંદાએ યૌન શોષણને આરોપ…

KBC 10: માતાનો અવાજ સાંભળતા જ બિગ બી થયા ભાવુક, વહેવા લાગી અશ્રુધારા

"કૌન બનેગા કરોડપતિ"માં લગભગ દરેક કન્ટેસ્ટંટની કેટલીક એવી વાર્તાઓ જોવા અને સાંભળવા મળશે કે જે દરેકને ભાવુક કરી દે છે. એવામાં શોનાં હોસ્ટ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જ તેઓનો જુસ્સો વધારે છે પરંતુ તાજેતરનાં જ એક શોમાં કંઇક એવું જોવાં મળ્યું કે…

KBCમાં આપનું બાળક પણ જીતી શકશે કરોડો રૂપિયા, હોટ સીટ પર બેસવા આ રીતે કરો રજિસ્ટ્રેશન

અમિતાભ બચ્ચનનો રિયાલિટી શો "કૌન બનેગા કરોડપતિ સીઝન 10" હિટ થઇ ગયો છે. આ સાથે જ શોમાં પ્રથમ કરોડપતિ પણ મળી ચૂકેલ છે. મંગળવારનાં રોજ ટેલીકાસ્ટ થયેલાં શોમાં ડિબ્રુગઢ-અસમથી આવેલી બિનીતા જૈને 15 સવાલોનાં સાચા જવાબ આપીને એક કરોડ રૂપિયા…

‘યે હે મોહબ્બતે’ની અભિનેત્રીનું થયું નિધન, ભાવુક થયાં સિરિયલના અન્ય કલાકારો..

ટીવી શો 'યે હે મોહબ્બતે'માં નીલૂનો કિરદારમાં નજર આવતી અભિનેત્રી નીરૂ અગ્રવાલનું નિધન થયું છે. શો સાથે જોડાયેલ નજીકના સૂત્રો દ્વારા મળતા એક અહેવાલ પ્રમાણે નીરૂ છેલ્લા 4 દિવસથી તાવથી પિડીત હતી. મંગળવારે સવારે બાથરૂમમાં લપસી પડી હતી. હોસ્પિટલ…