Browsing Category

Entertainment

હું મારી દીકરીઓની બહેનપણી છુંઃ હેમા માલિની  

'કોઈ પોતાની માતાને ભૂલી શકે નહીં, મને આજે પણ મારી મા સાથેની દરેક ક્ષણ યાદ છે. સ્વભાવે કડક હોવાથી પોતાનું ધાર્યું કરાવતી, પરંતુ અમારા ઘડતરમાં એનું જીવન હોમી દીધું. આજે હું જે કંઈ છું એ મારી માતાના પ્રયાસોથી જ છું.'  અભિનેત્રી હેમા માલિની…

એક્ટિંગમાં દર્દ અને રિયાલિટીના અભાવે બ્રેક લીધો

'રંગ દે બસંતી', 'તનુ વેડ્સ મનુ' અને 'થ્રી ઈડિયટ્સ'ની માધવનની ભૂમિકા આજે પણ લોકો યાદ કરે છે. હવે ત્રણ વર્ષના બ્રેક બાદ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'થી રિટર્ન થઈ રહેલા માધવન સાથે વાતચીત... મનુની ભૂમિકામાં માધવન એકદમ ફિટ છે? મારા વજન અંગે ટીકા…

ડાન્સ વગર હું પાણી વગરની માછલી જેવી છુંઃ માધુરી

બોલીવૂડ ડાન્સ ક્વીન માધુરી દીક્ષિત અને ડાન્સ આઈકોન ટેરેન્સ લેવીસે વર્લ્ડ ડાન્સ ડે અંતર્ગત 'જુગની ફેસ્ટિવલ' યોજ્યો જેને સારો આવકાર મળ્યો. માધુરીએ કહ્યું કે, 'ડાન્સ સાથે મારો દિલથી લગાવ રહ્યો છે. ટેરેન્સે 'જુગની' અંગે વિચાર્યું અને હું તેમાં…

દિલ્હીની અદિતી આર્ય બની 'મિસ ઈન્ડિયા ૨૦૧૫'

મુંબઈ: દિલ્હી યુનિવર્સિટીની અદિતી આર્યા આ વર્ષની મિસ ઇન્ડિયા બની છે. મુંબઇ સ્થિત યશરાજ સ્ટુડિયોમાં આયોજિત આ સ્પર્ધામાં પહેલી રનર અપ મુંબઇની આફ્રીન રાચેલ વાઝ અને બીજી રનર અપ લખનૌની વર્તિકા સિંહ રહી હતી. રિસર્ચ એનાલિસ્ટ અને ગુડગાંવની યુનતી…

મારી નીતિ મુજબ જીવવા ઇચ્છું છું

કોઈ પણ ભૂમિકાને લઈને તું ગંભીર હોય છે, ત્યારે આ ભૂમિકા કરવા પાછળનું ખાસ કારણ?આ ભૂમિકા મારા માટે ખાસ છે. આ પ્રકારનો સખત વ્યક્તિત્વ ધરાવતો રોલ પહેલાં ક્યારેય કર્યો નથી, એટલે મારા માટે આ એક નવો અનુભવ રહ્યો. હું ઘણા સમયથી આ પ્રકારની પડકારરૃપ…

વડોદરામાં બનેલી ગુજરાતી ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મો એક સપ્તાહથી વધારે ચાલતી નથી. ગુજરાતી ફિલ્મો વાહિયાત હોય છે તેવી ટીકા વચ્ચે વડોદરાના નિર્માતા જીતુ વાઘવાણીની ફિલ્મ જાનુ કેવી રીતે રહેશે મારા વિનાને ૨૦૧૪ ની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા મળતા ગુજરાતી…

બેસ્ટ એક્ટર શાહિદ, બેસ્ટ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા

મુંબઈ, ગુરુવાર મુંબઈમાં બુધવારે લાઈફ ઓકે સ્ક્રીન એવોર્ડ ૨૦૧૫ની જાહેરાત કરવામાં આવી હતી. આમા બેસ્ટ એક્ટરનો એવોર્ડ શાહિદ કપૂરને અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પ્રિયંકા ચોપરાને મળ્યો હતો. શાહિદને આ એવોર્ડ ફિલ્મ 'હૈદર' માટે અને પ્રિયંકાને ફિલ્મ…

આમિરના જીવનનું ગુજરાતી થીયેટર કનેક્શન 

બોલીવુડની ખાન ત્રીપુટીના આમીર ખાનને કોણ નહિ જાણતું હોય? બધાને એ પણ ખબર હશે કે આમીરે બોલીવુડમાં હોમ પ્રોડક્શન ફિલ્મ 'કયામત સે કયામત તક'થી પર્દાપણ કર્યું હતું. પરંતુ કેટલાને ખબર હશે કે આમીરે પોતાની કેરિયરની શરૂઆત ગુજરાતી થીયેટરની દુનિયાથી કરી…

'બાહુબલિ' જેવી ફિલ્મ ગુજરાતમાં બની શકે?

'બાહુબલિ'ની ચર્ચા ચારે કોર થઈ રહી છે. કોઈ ફિલ્મના દિગ્દર્શક એસ. રાજામૌલિના વિઝનને વખાણી રહ્યું છે, તો કોઈ ફિલ્મમાં વપરાયેલ વિઝ્યુઅલ ઇફેક્ટને. જે હોય તે, પરંતુ પડદા પર રાજામૌલિની અથાગ મહેનત ચોક્કસ દેખાઈ આવે છે. ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલી…

સુપરસ્ટાર બનવું છે હર્ષાલીને

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બજરંગી ભાઈજાન'માં લીડ રોલમાં તો સલમાન ખાન અને કરીના કપૂર હતાં, પરંતુ સાત વર્ષની બાળ અભિનેત્રી હર્ષાલી મલ્હોત્રાએ પોતાના અભિનયથી દર્શકોને દીવાના બનાવી દીધા. હર્ષાલીનું લક્ષ્ય હવે સલમાન ખાન અને કરીના કપૂર જેવા…