Browsing Category

Entertainment

શ્રદ્ધાને ભજવવા છે ગ્રે શેડ રોલ 

શ્રદ્ધા કપૂરની બોલિવૂડમાં એક પછી એક ફિલ્મો સફળ રહી. તાજેતરમાં એક મેગેઝિને કવર પેજ પર તેની તસવીર છાપી અને તેને બ્લોકબસ્ટર પ્રિન્સેસ કહ્યું. બોલિવૂડમાં શ્રદ્ધાની એક પછી એક ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે. તેની લાસ્ટ ફિલ્મ ‘એબીસીડી-2’ બ્લોકબસ્ટર રહી…

ખાન સાથે કામ કરીશ તો મને કોણ જોશેઃ ટાઈગર

જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રાેફને બોલિવૂડની ખાન ત્રિપુટી સાથે કામ કરવામાં બિલકુલ રસ નથી. અા ઉપરાંત તે મ‌િલ્ટસ્ટારર ફિલ્મોમાં કામ કરવામાં પણ ઈચ્છતો નથી. તે કહે છે કે હું શાહરુખ, સલમાન અને અામિરખાન જેવા સુપરસ્ટાર સાથે કામ કરીશ તો મને કોણ…

ફિલ્મની સરખામણીથી ડર લાગે છેઃ અજય દેવગણ

'દૃશ્યમ્' રિમેકની તેની ઓરિજિનલ ફિલ્મ સાથે કેટલી સામ્યતા છે?ઘણી ફિલ્મો એવી હોય છે જે કમાલની બની જાય છે. ઓરિજિનલ 'દૃશ્યમ્' હાલ માત્ર સાઉથના લોકોએ જ જોઈ છે, પરંતુ મારું માનવું છે કે આખી દુનિયાએ તે જોવી જોઈએ. ફિલ્મ જોયા બાદ લોકો તે ફિલ્મની કસમ…

…ત્યારે અમેરિકા છોડીને ભારત પાછી આવી ગઈ હતી

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'દિલ ધડકને દો'માં પોતાની અનોખી અદાથી દર્શકોના દિલ ધડકાવનાર પ્રિયંકા દરેક વખતે કંઈક અલગ કરતી રહે છે. હવે હોલીવૂડ ધારાવાહિક 'ક્વાન્ટિકો'માં મુખ્ય રોલ નિભાવનાર પ્રિયંકા ચોપરા સાથે પ્રથમ વાર વાતચીત... હંમેશાં કંઈક…

પરિણીતી ચોપરા પોતાનું ઘર સજાવવામાં વ્યસ્ત 

પરિણીતિ ચોપરા હાલમાં પોતાનું નવું ઘર સજાવવામાં વ્યસ્ત છે. છેલ્લા થોડા સમયથી તે આ જ મિશન પાછળ પડી છે. પરિણીતિ કહે છે, ''મુંબઈમાં ઘર બનાવવું સૌથી મુશ્કેલ કામ છે. તે માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તમારી મનપસંદ જગ્યાએ ફ્લેટ શોધવો ખૂબ જ કષ્ટદાયક…

અાજ સુધી કોઈ છોકરીએ પ્રપોઝ કર્યું નથીઃ સલમાન  

ફિલ્મમાં સલમાનખાન હોય એટલે એ ફિલ્મ સુપરહિટ થવાની ગેરંટી મળી જતી હોય છે. બોલિવૂડના બે ખાન શાહરુખ અને અામિર કરતાં પણ સલમાન એ રીતે સુપરહિટ ગણાય છે. ‘બજરંગી ભાઈજાન’એ જબરદસ્ત કમાણી કર્યા બાદ હવે સલમાનખાનની ‘પ્રેમ રતન ધન પાયો’ પણ રેકોર્ડ તોડે…

'ઓલ ઇઝ વેલ' અપાવી શકે છે અસિનની રોકાયેલી કરિયરને દિશા     

બોલિવૂડમાં ‘ગજની’ ફિલ્મથી ધમાકેદાર એન્ટ્રી કરવા છતાં સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી આસિન બોલિવૂડમાં સારી કરિયર બનાવવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મે બોલિવૂડને વધુ એક સુંદર ચહેરાની ભેટ આપી. ‘ગજની’ ફિલ્મમાં આસિનને જોયા બાદ દર્શકોએ વિચારી લીધું હતું…

‘બ્રધર્સ’ અંગેની આ વાતોથી તમે ચોક્ક્સ હશો અજાણ…

• ‘બ્રધર્સ’માં અક્ષય જેવા સુપરસ્ટાર સાથે એક્શન કરતાં પહેલાં સિદ્ધાર્થ ખૂબ જ નર્વસ હતો. અક્ષય પંજાબીમાં જોક્સ સંભળાવતો, જેથી માહોલ હળવો થાય. • ‘બ્રધર્સ’માં કોમેડી બિલકુલ નથી, તેથી શૂટિંગ દરમિયાન તમામ કલાકારો ગંભીર રહેતા હતા, પરંતુ અક્ષય…

ફિલ્મ રિવ્યુઃ બ્રધર્સ 

ધર્મા પ્રોડક્શન, લોયસંગેટ એન્ટરટેઇન્મેન્ટ, એન્ડેમોલ ઇન્ડિયા અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી નિર્માતા કરણ જોહર અને હીરુ યશ જોહર નિર્મિત તેમજ કરણ મલ્હોત્રા નિર્દે‌િશત ‘બ્રધર્સ’ ફિલ્મમાં સંગીત અજય-અતુલે આપ્યું છે. ફિલ્મમાં…

ફિલ્મફેર એવોર્ડ : શાહિદ કપૂર શ્રેષ્ઠ અભિનેતા, કંગના શ્રેષ્ઠ અભિનેત્રી

મુંબઇ,  દેશના ઓસ્કાર એવોર્ડ તરીકે ગણાયેલા ફિલ્મફેર એવોર્ડની જાહેરાત થઇ ગઇ છે અને આ વખતે પ્રયોગશીલ અભિનેત્રી કંગના રાણાવતની ફિલ્મ ક્વનને ૨૦૧૪ના વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને કંગના રાણાવતને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળી ગયો છે. એ…