Browsing Category

Entertainment

હવે હું ફિલ્મ નિર્દેશન કરીશઃ જોન અબ્રાહમ  

મોડલમાંથી અભિનેતા અને અભિનેતામાંથી સફળ પ્રોડ્યૂસર બનેલો જોન અબ્રાહમ હવે ડિરેક્ટરની ખુરશી પર પણ બેસવા ઈચ્છે છે. તે કહે છે કે મારી અંદર એક્ટર-પ્રોડ્યૂસરની સાથેસાથે એક ફિલ્મ ડિરેક્ટર પણ છુપાઈને બેઠો છે. જ્યારે મને લાગશે કે હું ફિલ્મનું…

મને ઈમોશનલ રોલ પસંદ છેઃ સ્નેહા ઉલ્લાલ

લાંબા સમય બાદ બોલિવૂડની ફિલ્મોમાં કમબેક કરનાર સ્નેહા ઉલ્લાલ બોલિવૂડની અન્ય અભિનેત્રીઓ કરતાં અલગ છે. તેણે તેની પહેલી ફિલ્મ ‘લકી’માં કોલેજિયન છોકરી રુમઝુમનો રોલ ભજવ્યો હતો. ત્યારબાદ તેને કેટલાક એવા જ રોલ મળ્યા. પોતાને કેવા રોલ અને કેવી ફિલ્મો…

દીપિકા અને રણબીર ફરી સાથે જોવા મળશે 

બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં સામેલ દીપિકા પદુકોણ ફરી એક વાર રણબીર કપૂર સાથે ફિલ્મ ‘તમાશા’માં જોવા મળશે. આ બંને અગાઉ બે વાર એકસાથે કામ કરી ચૂક્યાં છે. તેમની કેમિસ્ટ્રી પણ અદભુત હોય છે. દર્શકો પણ આ જોડીને સ્ક્રીન પર વારંવાર જોવાનું પસંદ કરે…

૩ વર્ષ મને કોઇએ કામ નહોતું આપ્યુંઃ રીતેશ

રીતેશ દેશમુખે ફિલ્મ ‘એક વિલન’થી સાબિત કરી દીધું કે તે ગંભીર રોલ પણ કરી શકે છે, પરંતુ તેમાં કોઈ શક નથી કે કોમેડી તેનો કમ્ફર્ટ ઝોન રહ્યો છે. તાજેતરમાં તેની ‘બેંગિસ્તાન’ ફિલ્મ ફ્લોપ રહી. થોડા સમય પહેલાં રીતેશ પિતા બન્યો. અા પળને યાદ કરતાં તે…

સ્ટાર બનવાનાં તમામ લક્ષણ છે કૃતિમાં

ગયા વર્ષે જે અભિનેત્રીઓએ બોલિવૂડમાં એન્ટ્રી મારી તેમાંથી સ્ટાર બનવાની સૌથી વધુ શક્યતાઓ હીરોપંતીની હીરોઈન કૃતિ સેનનમાં જોવા મળે છે, કેમ કે તેની ડેબ્યુ ફિલ્મ હિટ રહી અને સારા અભિનય માટે તેને પુરસ્કાર પણ મળ્યા. કૃતિ અાજકાલ ફિલ્મોની પહેલી…

‘વોરિયર’ની કંગાળ રિમેકઃ એક્શન અને ઇમોશનનો ‘અોવરડોઝ’

કરણ મલ્હોત્રા દિગ્દર્શિત એક્શન ડ્રામા ફિલ્મ ‘બ્રધર્સ’ હોલિવૂડ હિટ ‘વોરિયર’ની રિમેક છે. અક્ષયકુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા, જેકી શ્રોફ જેવા ટોચના કલાકારોવાળી અા ફિલ્મમાં એક્શન અને ઇમોશન્સના અોવરડોઝથી દર્શકો કંટાળી જાય છે. બે ભાઈઅોની સંબંધોની…

અરબાઝ મારા જીવનની તાકાત છેઃ મલાઈકા

બોલિવૂડની લોકપ્રિય અાઈટમ ગર્લ અને નિર્માત્રી મલાઈકા અરોરાખાન તેના પતિ અરબાઝખાનને તેની જિંદગીની સૌથી તાકાતવાર વ્યક્તિ ગણાવતાં કહે છે કે અરબાઝ મારા માટે માર્ગદર્શક તેમજ જિંદગી જીવવાની પ્રેરણા અને મારી જિંદગીની સૌથી મોટી તાકાત છે. જિંદગીમાં…

‘બાહુબલિ’ની સફળતાથી તમન્ના સાતમા અાસમાને

તમન્ના ભાટિયા ૨૦૧૩માં અજય દેવગણની સામે ‘હિમ્મતવાલા’ના માધ્યમથી બોલિવૂડમાં અાવી, પરંતુ અા ફિલ્મ સાથે તમન્ના પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ બની, જોકે અક્ષયકુમાર સાથેની ફિલ્મ ‘એન્ટરટેઈન્મેન્ટ’ સફળ રહી, પરંતુ તેનો ફાયદો તેને ઓછો થયો. તાજેતરમાં તે તામિલ…

અાલિયા મારી ગર્લફ્રેન્ડ નથીઃ સિદ્ધાર્થ

કરણ જોહરની સુપરહિટ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં કારકિર્દી શરૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં ઘણો બિઝી છે. લાસ્ટ વીકમાં તેની ‘બ્રધર્સ’ ફિલ્મ પણ રિલીઝ થઈ. અા ફિલ્મમાં તેના અભિનયની પ્રશંસા પણ થઈ. તેની અગાઉની ફિલ્મ ‘એક વિલન’એ ૧૦૦…