Browsing Category

Entertainment

રણબીર છે સુપર ‌બિઝી સ્ટાર

રણબીર કપૂરની છેલ્લી બે ફિલ્મ ‘રોય’ અને ‘બોમ્બે વેલવેટ’ ફ્લોપ રહી. અા ફિલ્મો બોક્સઓફિસ પર જરાય સારો બિઝનેસ ન કરી શકી, છતાં પણ રણબીર કપૂરની ઝોળી અત્યારે ફિલ્મોથી ભરેલી છે. તે ડિસેમ્બર-૨૦૧૬ સુધી ખૂબ જ ‌બિઝી છે. સૌથી પહેલાં તો ૨૭ નવેમ્બરે…

સુનીલ શેટ્ટીની પુત્રી આથિયાનું હીરો ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ 

સુનીલ શેટ્ટીની પુત્રી અાથિયા શેટ્ટી ફિલ્મ ‘હીરો’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. અા ફિલ્મનું નિર્માણ સલમાનખાને કર્યું છે અને નિર્દેશક નિખિલ અડવાણી છે. અા ફિલ્મ સુભાષ ઘાઈની સુપરહિટ ફિલ્મ ‘હીરો’ની રિમેક છે. સુભાષ ઘાઈએ જેકી શ્રોફને લોન્ચ…

બોલિવૂડમાં મારે ઘણું શીખવાનું છેઃ આલિયા ભટ્ટ

જ્યારથી આલિયા ભટ્ટે વર્ષ 2012માં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં પગ મૂક્યો ત્યારથી તે રોકાયા વગર કામ કરી રહી છે. શરૂઆતથી અત્યાર સુધી રિલીઝ તેની બધી ફિલ્મો હિટ રહી છે. હાલમાં પણ તે ત્રણ ફિલ્મોમાં કામ કરી રહી છે. તે કહે છે કે તેને કામ…

એક વ્યક્તિ સિનેમા બદલી શકે નહીં

બોલીવૂડની રમૂજી ફિલ્મોમાં અસાધારણ પર્ફોમન્સ બતાવી ચૂકેલા અભિનેતા રિતેશ દેશમુખે 'એક વિલન'માં સિરિયસ અને નેગેટિવ ભૂમિકા પણ બખૂબી નિભાવી હતી. હિન્દી ઉપરાંત અનેક મરાઠી સિનેમામાં સુંદર પર્ફોમન્સ રજૂ કરનાર રિતેશની આગામી ફિલ્મ 'બંગિસ્તાન' સંદર્ભે…

અહીં લોકો તમને ફોલો કરે છેઃ અક્ષયકુમાર

અક્ષયકુમારની 'હોલિડે' ફિલ્મ સુપરહિટ ગયા બાદ 'એન્ટરટેઇનમેન્ટ'એ માત્ર ચાર દિવસમાં ૫૦ કરોડથી વધુની કમાણી કરી લીધી હતી. અક્ષય કહે છે કે આ બંને ફિલ્મ અલગ હતી, પરંતુ જ્યારે આ ફિલ્મ પસંદ થઇ રહી છે ત્યારે મને લાગે છે કે મારી દરેક પ્રકારના…

લ્યો હવે નરગિસે ભાવ વધારી દીધા

નરગિસ ફકરીના ભાવ રાતોરાત વધી ગયા છે. 'કિક'માં  સલમાન સાથે સરળ આઈટમ સોંગ કર્યા બાદ નરગિસે તેના ભાવ આસમાને પહોંચાડી દીધા છે. તાજેતરમાં તેણે સાઉથના એક નામી બેનરની ફિલ્મમાં આઈટમ નંબરની ઓફર ઠુકરાવી દીધી છે. નરગિસે આ આઈટમ નંબર માટે પ્રોડ્યૂસર…

બજરંગીએ કરીનાની ડૂબતી નૌકા બચાવી

ઘણા લાંબા સમયથી કરીના કપૂરની એવી કોઈ ફિલ્મ પ્રદર્શિત થઈ ન હતી, જે તેની ડૂબતી કરિયરને બચાવી શકે, પરંતુ ‘બજરંગી ભાઈજાન’ના કારણે તેની ડૂબતી નૌકાને થોડોક સહારો મળ્યો. ઈદના તહેવારે લોકો સલમાન ખાનની ફિલ્મ પર તૂટી પડતા હોય છે, તેનો ફાયદો કરીનાને…

મારા કમબેક પાછળ પણ સલમાન છેઃ સ્નેહા ઉલ્લાલ

સલમાન ખાનની સાથે વર્ષ ૨૦૦૫માં લકી-નો ટાઈમ ફોર લવ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં પગ મૂકનાર સ્નેહા ઉલ્લાલે બાદમાં ‘અાર્યન’ અને ‘કાસ મેરે હોતે’ ફિલ્મમાં કામ કર્યું, પરંતુ તેને સફળતા ન મળી. શરૂઅાતના સમયમાં મળેલી અસફળતા બાદ તેણે તેલુગુ ફિલ્મ…

માંઝી- ધ માઉન્ટેન મેનઃ વિકેન્ડમાં ખાસ જુઓ

પ્રેમની તાકાત કેટલી હોય છે તે અા ફિલ્મમાં ડિરેક્ટર કેતન મહેતાએ અદ્ભુત રીતે દર્શાવ્યુ છે. મિર્ચ મસાલા, મંગલ પાંડે જેવી રિયાલિસ્ટીક મૂવી બનાવનાર કેતન મહેતાએ ફરી એક અદ્ભુત ફિલ્મ બનાવી છે. નવાઝુદ્દીનની કરિયરનો સૌથી બેસ્ટ રોલ તેને અા ફિલ્મમાં…