Browsing Category

Entertainment

ફિલ્મ રિવ્યુઃ કૌન કિતને પાની મે

નીલા માધવ પાંડા અને વનડ્રોપ નિર્મિત-નીલા માધવ પાંડા નિર્દેશિત અા ફિલ્મમાં કુણાલ કપૂર, રાધિકા અાપ્તે, ગુલશન ગ્રોવર, સૌરભ શુકલા અને રોબિન દાસ જેવા કલાકારો છે. અા ફિલ્મ પાણી પર અાધારિત એક વ્યંગ છે, જ્યાં ઓરિસામાં પાણીની પરિસ્થિતિ દર્શાવાઈ છે.…

ફિલ્મ રિવ્યુંઃ ફેંટમ

નડીઆદવાલા ગ્રેન્ડસન એન્ટરટેઇન્મેન્ટ એન્ડ યુટીવી મોશન પિકચર્સના બેનર હેઠળ બનેલી તેમજ સા‌િજ‌દ નડીઆદવાલા અને સિદ્ધાર્થ રોય કપૂર નિર્મિત ‘ફેન્ટમ’ ફિલ્મ કબીરખાને ડિરેકટ કરી છે. ફિલ્મનું સંગીત પ્રીતમ ચક્રવર્તીએ આપ્યું છે. ફિલ્મમાં સૈફ અલી ખાન,…

કરીનાને રિતિક સાથે કામ કરવામાં આટલો બધો રસ કેમ..

ઋત્વિક રોશન સફળ કલાકાર છે. વળી, યુવાનોમાં ખાસ્સો લોકપ્રિય છે. આમ તો કરીના કપૂર પણ કંઇ કમ નથી. યંગસ્ટર્સમાં તે પણ એટલી જ લોકપ્રિય છે. કરીના અને ઋત્વિક રોશને એકસાથે ફિલ્મો પણ કરી છે. દર્શકોએ તેમની જોડીને પસંદ પણ કરી છે. તેથી કરીનાને ઋત્વિક…

દરેક સ્કૂલોમાં માર્શલ આર્ટ ફરજિયાત હોવું જોઈએઃ અક્ષયકુમાર  

અક્ષયકુમારની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ’બ્રધર્સ’ હોલિવૂડની ‘વોરિયર્સ’ની રિમેક છે. માર્શલ આર્ટ આધારિત આ ફિલ્મ કરવાનું કારણ જણાવતાં અક્ષય કહે છે, હું ખુદ માર્શલ આર્ટ શીખેલો છું અને ઘણા વખતથી તેના પર ફિલ્મ બનાવવાનું વિચારતો હતો. જ્યારે…

જ્યાં સુધી હું ખુશ છું ત્યાં સુધી કામ કરતી રહીશઃ અનુષ્કા 

વર્ષ 2015 અનુષ્કા શર્મા માટે ખૂબ સારું રહ્યું. તેની ત્રણ ફિલ્મો રિલીઝ થઇ ‘દિલ ધડકને દો’, ‘એનએચ-10’ અને ‘પીકે’. ત્રણેય ફિલ્મોએ સારો વ્યવસાય કર્યો. ‘પીકે’એ તો તમામ રેકોર્ડ તોડી નાખ્યા. ‘એનએચ-10’ એક નિર્માત્રીના રૂપમાં અનુષ્કાની પહેલી ફિલ્મ…

હવે માત્ર સારા ડાયરેક્ટર્સ સાથે જ કામ કરવું છેઃ સૈફ 

સૈફ અલી ખાન અને કેટરીના કૈફ અભિનીત ‘ફેન્ટમ’ હવે રિલીઝ થવા જઇ રહી છે. આ એક આતંકવાદ વિરોધી ફિલ્મ છે અને તેનું નિર્દેશન કબીરખાને કર્યું છે. કબીરખાનની ‘બજરંગી ભાઇજાન’એ સારો બિઝનેસ કર્યો છે, તેથી ‘ફેન્ટમ’ પ્રત્યે દર્શકોનંુ  વલણ પોઝિટિવ છે. આ…

પ્રગતિ નેચરલ પ્રોસેસ છે, તે રોકાવી ન જોઇએઃ કંગના

એક પછી એક સફળ ફિલ્મો અાપ્યા બાદ કંગના રાણાવત હવે ફિલ્મકારોની પ્રથમ પસંદગી બની છે. બોક્સ ઓફિસ પર સફળતા મેળવ્યા બાદ કંગના પણ ખુદને બોલિવૂડની ક્વીન માનવા લાગી છે. હવે તેની ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’ રિલીઝ થવાની છે. અા ફિલ્મ લિવ ઈન રિલેશનશિપ જેવા વિષય…

લગ્ન મામલે મેં હમણાં કંઇ નથી વિચાર્યું: કેટરિના 

ફેંટમ ફિલ્મના શૂટિંગ દરમિયાન કેટરિના કેફ ખુબ જ પરેશાન હતી. મળેલી જાણકારી અનુસાર તે રણબીર સાથેના પોતાના સંબંધોમાં પ્રતિબદ્ધતા ઇચ્છતી હતી. જોકે તેનો પ્રેમી રણબીર કપૂર તૈયાર આ માટે નહોતો. બંને એક સાથે ઘરમાં શિફ્ટ થયા અને લિવ ઇનમાં રહેતા હતા.…