Browsing Category

Entertainment

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક કરાયું

નવી દિલ્હી : બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેમણે એક ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.  આજે સવારે પોતાનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે તે જાણીને અમિતાભ બચ્ચનને ભારે આશ્ચર્ય થયું હતું. એટલું જ નહીં પરંતુ…

વિવાદિત રાધેમા હવે બિગ બોસ સિઝન-9માં જોવા મળશે

મુંબઈઃ વિવાદોનાં વમળમાં ફસાયેલાં રાધેમા હવે અાગામી બિગ બોસ સિઝન-૯માં અાવી શકે છે. રિયાલિટી શો બિગ બોસ સિઝન ૯ના નિર્માતાઓએ રાધેમાનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળે છે.  એક અગ્રણી ન્યૂઝ વેબસાઈટના અહેવાલ અનુસાર બિગ બોસ શોના નિર્માતાઓએ સિઝન ૯…

સ્ટંટમાં જાનનું જોખમ હોય છે

સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ માટે કલાક સુધી રાહ જોઈ રહેલા રિપોર્ટરનો થાક 'હેલ્લો બીડુ, દેર હો હી ગઈ ડાર્લિંગ' જેવા શબ્દો સેલિબ્રિટીના મુખેથી સાંભળતા જ ઊતરી જાય તે સ્વાભાવિક છે. વાત છે જેકી શ્રોફ ઉર્ફે જેકી દાદાની. આજ સુધી જેકીદાદાને મળેલા તમામ…

મિશન ઈમ્પોસિબલ-૫માં ભારતીય ટેક્નિશિયન

ટોમ ક્રૂઝને મિશન ઈમ્પોસિબલ ફોર્સના હીરો સ્વરૂપે દર્શાવતી ફિલ્મ શ્રેણી 'મિશન ઈમ્પોસિબલ'ની પાંચમી ફિલ્મ સાત ઓગસ્ટે રજૂ થઈ રહી છે. શ્વાસ થંભાવી દે એવા દિલધડક સ્ટન્ટ દર્શાવતી આ ફિલ્મમાં અશક્ય એવા સ્ટન્ટ કમ્પ્યૂટર ગ્રાફિક્સની ટેક્નિક એસએફએક્સ…

મેં પણ પ્રેમનું પાગલપન અનુભવ્યું છે: નવાઝુદ્દીન

બદલાપુરની સુપર સફળતા અને ‘બજરંગી ભાઈજાન’ની અભૂતપૂર્વ સફળતા બાદ નવાઝુદ્દીન સિદ્દિકીએ ‘માંઝી ધ માઉન્ટેન મેન’થી પોતાને એક ઉચ્ચ દરજ્જાનો કલાકાર સાબિત કરી દીધો છે. આ ફિલ્મમાં તેણે ભજવેલું દશરથ માંઝીનું કેરેક્ટર તેની લાઈફનું સૌથી મુશ્કેલ કેરેક્ટર…

પાત્ર જોઉં છું, બેનર કે બજેટ નહીં: રિચા 

મુંબઇઃ રિચા ચઢ્ઢા થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘મસાન’ને લઈને ચર્ચામાં આવી. ફિલ્મમાં તેની એક્ટિંગને પણ ખૂબ જ પ્રશંસા મળી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડની આ ખૂબ જ ઓછા બજેટવાળી ફિલ્મે બે એવોર્ડ પણ જીત્યા. રિચા કહે છે કે હું એ વાતને લઈને સૌથી…

કોઈની સાથે અફેર હોત તો શું જિંદગી બદલાઈ જાતઃ તબ્બુ

મુંબઇઃ તબ્બુ અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશી તે સમયે તેની સાથે કામ કરનારાં અભિનેતા-અભિનેત્રીઓ ઘણાં વર્ષો પહેલાં ગૃહસ્થીમાં બંધાઇ ચૂક્યાં છે. તબ્બુ આજે સિંગલ છે અને તે પોતાની આ સિંગલ લાઇફ સંપૂર્ણપણે એન્જોય કરી રહી છે. તે કહે છે, હું સિંગલ…

'ફેન્ટમ'ની ફેન્ટસીઃ ફિલ્મ વધુ સારી બની શકી હોત

કબીર ખાન દિગ્દર્શિત ફિલ્મ ‘ફેન્ટમ’ દર્શકોની ધારણા કરતાં નબળી અેક્શન ફિલ્મ સાબિત થઈ છે. પાકિસ્તાનના અાતંકવાદી હુમલાનો જવાબ અાપવાની કાલ્પનિક વાર્તા પર અાધારિત અા ફિલ્મ સ્ક્રીપ્ટ અને કલાકારોના અભિનય સહિતના ડિપાર્ટમેન્ટમાં માર ખાઈ ગઈ છે.…