Browsing Category

Entertainment

મ્યુઝીક ડાયરેક્ટર આદેશ શ્રીવાસ્તવનું નિધન   

મુંબઈ: જાણીતા મ્યુઝીક ડાયરેક્ટર આદેશ શ્રીવાસ્તવનું શુક્રવારે મોડી રાત્રે કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયું છે. રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. કેન્સરથી પીડિત આદેશ શ્રીવાસ્તવ છેલ્લા 44 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.…

બોલીવૂડમાં કોઈ ગોડફાધર નથી  

'ગજિની' ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશેલી અસીન આજકાલ ચર્ચામાં છે. તેની આગામી ફિલ્મ 'ઓલ ઈઝ વેલ'ની રિલીઝ પહેલાં જ ઉદ્યોગપતિ રાહુલ શર્મા સાથેનાં લગ્નની ચર્ચા ફેલાઈ ગઈ છે, પરંતુ આ અંગે હજુ તે કંઈ કહેવા તૈયાર નથી. જોકે અસીને આ ફિલ્મ બાદ અન્ય કોઈ…

કદાચ, હું થોડી વધુ સ્ટ્રોંગ હોતઃ જેકલીન

જેકલીન ફર્નાન્ડીસને અત્યાર સુધીની નાનકડી કરિયરમાં સાજિદખાન જેવા નિરાશ કરનાર લોકો મળ્યા તો કરિયરને મજબૂતાઈ પ્રદાન કરનાર સલમાનખાનનો સાથ પણ મળ્યો. સાજિદ સાથેના બ્રેકઅપ બાદ જેકલીન સિંગલ છે, પરંતુ ‘કિક’ બાદ તે સલમાનની સૌથી વધુ નિકટ માનવામાં અાવે…

ફિલ્મ રિવ્યુંઃ વેલકમ બેક 

સ્વિસ ઇન્ટરનેશનલ પ્રા. લિ., ઇરોઝ ઇન્ટરનેશનલ અને બેસ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપના બેનર હેઠળ બનેલી ફિરોઝ એ. નડિયાદવાલા અને સુનીલ એ. લુલ્લા નિર્મિત તેમજ અનીસ બઝમી નિર્દેશિત 'વેલકમ બેક'નું સંગીત અનુ મલિક, મીત બ્રધર્સ અંજાન, યોયો હનીસિંહ, સિદ્ધાંત માધવ,…

સારી સ્ટોરી મળશે તો કાજોલ સાથે ફિલ્મ કરશે અજય દેવગણ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અને ગંભીર હીરોમાં સામેલ અજય દેવગણ ગયા વર્ષે ‘ગોલમાલ’, ‘સન ઓફ સરદાર’, ‘બોલ બચ્ચન’ જેવી કોમેડી ફિલ્મમાં વધુ જોવા મળ્યો. લાંબા સમય બાદ તે નિશિકાંત કામત દિગ્દર્શિત 'દૃશ્યમ્' ફિલ્મમાં ફરી એક વાર સિરિયસ રોલમાં દેખાયો.…

સપનાં સાચાં પડ્યાંઃ સોનમ

બોલિવૂડમાં સોનમ કપૂરની ચર્ચા જેટલી તેની એક્ટિંગને લઈને નથી થતી તેથી વધુ તેનાં નિવેદનો અને ફેશન સેન્સને લઈને થાય છે. હવે સોનમ ખુદને ચેન્જ કરી રહી છે. માત્ર સ્વભાવ અને નિવેદનો નહીં, પરંતુ ફિલ્મની પસંદગીમાં પણ તે સતર્કતા રાખી રહી છે. સોનમ કહે…

અક્ષયની ઈજ્જત કરું છુંઃ તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાની કરિયરમાં અજય દેવગણ સાથેની ‘હિમ્મતવાલા’ અને અક્ષયકુમાર સાથેની એન્ટરટેઈન્મેન્ટ ફિલ્મ જે કમાલ ન કરી શકી તે કમાલ બાહુબલિએ કરી બતાવી, જોકે તે છતાં પણ તમન્ના અક્ષયકુમાર સાથે સારા એવા સંપર્ક રાખી રહી છે. અક્ષયકુમારને તે પોતાનો…

પાક અભિનેત્રી માવરાએ ફિલ્મ 'ફેન્ટમ'ની ફેવર કરતાં વિવાદ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં પ્રતિબંધિત બોલિવૂડની ફિલ્મ 'ફેન્ટમ'ને લઈને ત્યાંના સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. પાકિસ્તાનની મશહૂર અભિનેત્રી માવરા હોકેને એક ટ્વિટ કરીને 'ફેન્ટમ' પરના પ્રતિબંધને અયોગ્ય ગણાવ્યો છે. માવરાએ પોતાના ટ્વિટમાં…