Browsing Category

Entertainment

અરે આ શું ? નવાઝુદ્દીન ઘર પર કરી રહ્યો છે ખેતી !!   

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સુદ્દીકી જમીન સાથે જોડાયેલા સ્ટાર છે. તેમણે પોતાની એક્ટિંગને આધારે બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ 'માંઝી ધ માઉન્ટેન મેન' આવી છે જેમાં તેમની એક્ટિંગની ખુબ પ્રશંસા કરવામાં આવી છે.  ઉત્તર…

સફળતાનું ગણિત સમજાતું નથીઃ શ્રેયા

શ્રેયા સરને બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી છે, પરંતુ એ ફિલ્મો એટલી સફળ ન રહી જેટલી તેની સાઉથની ફિલ્મો સફળ થઈ. અાનું કારણ શું? અા અંગે જણાવતાં શ્રેયા કહે છે કે અા સવાલનો જવાબ શોધવાની મેં પણ ખૂબ કોશિશ કરી છે, પરંતુ તેનો જવાબ ન મળ્યો. એક અભિનેત્રી…

હું સુંદર કે સેક્સી નથીઃ શ્રુતિ

શ્રુતિ હાસન બહુમુખી પ્રતિભા ધરાવતી હોવા છતાં પણ ખુદને ખૂબસૂરત માનતી નથી અને એ જ રીતે કોઈ તેને સેક્સી કહે તે વાત પણ તેને પસંદ નથી. અા અંગે શ્રુતિ કહે છે કે હું ક્યારેય મારા લુકને ગંભીરતાથી લેતી નથી અને હજુ પણ લેતી નથી. મને લાગે છે કે…

અર્જુનના ફીમેલ ફેન્સ વધ્યા

ગુંડે, 'ટુ સ્ટેટ્સ' અને 'ઇશકઝાદે' જેવી હિટ ફિલ્મોથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવનાર અર્જુન કપૂર ખૂબ ઓછા સમયમાં યુવાનોની વચ્ચે ચર્ચિત થઈ ગયો છે. અર્જુનની ડિમાન્ડ તેના ફીમેલ ફેન્સની વચ્ચે વધતી જાય છે. તે હવે આર. બાલ્કી દ્વારા નિર્દેશિત…

દૃશ્યમ્ઃ ખુરશીમાં જકડી રાખે તેવું દિલધડક થ્રિલર

અજય દેવગણ-તબ્બુ સ્ટારર દિલધડક સસ્પેન્સ થ્રીલર 'દૃશ્યમ્' મૂળ મલયાલમ ફિલ્મની રિમેક છે. ડિરેક્ટર નિશિકાંત કામતે જીતુ જોસેફની અોરિજિનલ સ્ટોરી લાઈનની પૂરી માવજત કરીને અા ફિલ્મ બનાવી છે. ફર્સ્ટ હાફમાં થોડી ધીમી લાગતી અા ફિલ્મ સેકન્ડ હાફમાં…

ટાઈમ પાસ કોમેડી, પણ 'વેલકમ' જેવી તો નહીં જ

અનિસ બઝમીની સફળ માઈન્ડલેસ કોમેડી ફિલ્મ 'વેલકમ'ની સિક્વલ 'વેલકમ બેક'માં જૂના કલાકારો નાના પાટેકર, અનિલ કપૂર અને પરેશ રાવલને રિપીટ કરવામાં અાવ્યા છે. અક્ષય કુમારના સ્થાને અાવેલો જોન અબ્રાહમ ખાસ જાદુ ચલાવી શક્યો નથી. અભિનયમાં નાના અને અનિલ…

ફિલ્મ રોમાંચક, પણ જેસન સ્ટેધમની કમી સાલે છે

હોલિવૂડની સફળ અેક્શન થ્રીલર સિરીઝ 'ટ્રાન્સપોર્ટર'ની અા ચોથી ફિલ્મમાં ફ્રેન્ક માર્ટિનનો રોલ જેસન સ્ટેધમના બદલે એડ સ્ક્રેઈને નિભાવ્યો છે. ડિરેક્ટરે અગાઉની ફિલ્મની જેમ ફ્રેન્કને જોરદાર સ્ટંટ કરતો દર્શાવ્યો છે, પરંતુ મુખ્ય અભિનેતાની સીધી…

આદેશ શ્રીવાસ્તવ પંચમહાભૂતમાં વિલિન, અંતિમ યાત્રામાં બોલિવૂડ હસ્તીઓ રહી હાજર   

મુંબઈ: બોલિવૂડના જાણીતા સંગીતકાર તેમજ મ્યુઝીક ડાયરેક્ટર આદેશ શ્રીવાસ્તવનું 49 વર્ષની વયે શુક્રવારે રાત્રે 12.30 વાગ્યે નિધન થયું હતું. આદેશ શ્રીવાસ્તવની અંતિમ યાત્રામાં બોલિવૂડની હસ્તીઓ ઉમટી હતી. બિગ બી, અનિલ કપૂર સહિતના સ્ટાર તેમની અંતિમ…

કપિલની ફિલ્મ અંગે ચાહકોમાં ઉત્સાહ!  

કોમેડી કિંગ કપિલ શર્માની પહેલી બોલીવૂડ ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું' રપ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે ત્યારે કપિલના ચાહકોમાં અનેરો ઉત્સાહ છે. છેલ્લા કેટલાક સમયથી ઈજાના કારણે આરામ પર રહેલા કપિલે ફિલ્મના પ્રમોશન માટે મીડિયા સાથે વાતચીત કરી. જોકે…