Browsing Category

Entertainment

કંઈક હટકે મળે તો મજા આવેઃ જેકલીન ફર્નાન્ડીઝ

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ તેના મેન્ટર સલમાનખાનની જેમ જ ફિટનેસ પ્રત્યે સજાગ રહે છે. સલમાનખાન ખુદ તેને કસરત કરાવે છે. જેકલીન કહે છે કે સલમાન ખૂબ જ વર્કઆઉટ કરે છે. બાકી લોકોને પણ ‌િજમ લઇને જાય છે. હું પહેલાંથી જ ફિટનેસ પ્રત્યે…

KKK9: રિધ્ધિમાને મિસગાઇડ કરવા પર ભારતીસિંહ થઇ ટ્રોલ, લોકોએ કહ્યું – ચીટર

સ્ટંટ માટેનો શો ખતરો કે ખિલાડી-9 આ દિવસોમાં ચર્ચામાં જોવા મળ્યો. ગ્રાન્ડ ફિનાલેમાં અક્ષયકુમારે ભાગ લીધો. શોને લોકોએ ખૂબ પસંદ કર્યો. ચાર્ટબીટ પર પણ શો - ટોપ પર બન્યો. આ વચ્ચે શોની સ્પર્ધક ભારતી સિંહને રિદ્ધિમા પંડિતને મિસ ગાઇડ કરવા બદલ ટ્રોલ…

સુંદરતા વ્યક્તિત્વ અને હાસ્યમાં છુપાઈ છેઃ પરિણીતિ ચોપરા

બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા ૨૦૧૯માં ત્રણ નવી ફિલ્મો સાથે કમબેક કરશે. પરિણીતિનું માનવું છે કે મહિલાઓની અસલી સુંદરતા તેમના ચહેરા કે શરીર પર નિર્ભર કરતી નથી. તેણે કહ્યું કે માત્ર મહિલાઓ નહીં, કોઇ પણ વ્યક્તિની સુંદરતા તેના વ્યક્તિત્વ અને…

Movie Review: ‘બદલા’ એક મર્ડર મિસ્ટ્રી

રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'બદલા'ના નિર્માતા ગૌરી ખાન, સુનીલ ખેત્રપાલ અને અક્ષય પુરી છે. ફિલ્મનું નિર્દેશન સુજોય ઘોષે કર્યું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, તાપસી પન્નુ, અમૃતા સિંહ અને ટોની લ્યુક જેવા કલાકારો છે. 'બદલા'…

હવે લોકો મને જજ કરી શકે છેઃ ઈશાન

ફિલ્મ 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ'થી પોતાની અભિનયક્ષમતા સાબિત કરી ચૂકેલા શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટરે 'ધડક' દ્વારા પણ પોતાની ટેલેન્ટને સાબિત કરી દીધી છે. તેમ છતાં તે કોઈ પણ ઉતાવળમાં નથી. તે ‌િસ્ક્રપ્ટ તો વાંચી રહ્યો છે, પરંતુ તાત્કાલિક નિર્ણય…

ગુપચુપ લગ્ન કરવા માટે વિરાટ-અનુષ્કાએ રાખ્યાં હતાં નકલી નામ

(એજન્સી)મુંબઈ: અનિષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઈટાલીમાં ગુપચુપ રીતે લગ્ન કરી લીધાં છે, તેમાં માત્ર ખાસ મિત્રો અને સંબંધીઓને જ આમંત્રણ હતું. તેમણે લગ્નને અતિશય ગુપ્ત રાખવા માટે ખૂબ જ તૈયારી કરી હતી, જેમાં તેઓ સફળ પણ થયાં હતાં. તાજેતરમાં એક…

સોનાક્ષી ટૂંક સમયમાં જ આ અભિનેતા સાથે મળશે જોવા….

લાંબા સમયથી હિટ ફિલ્મની રાહ જોઈ રહેલી સોનાક્ષીએ આ દરમિયાન પોતાની ફિગર પર ખૂબ જ મહેનત કરી છે અને તે હવે પહેલાં કરતાં વધુ નિખરેલી જોવા મળે છે. સોનાક્ષીને પોતાની કેટલીક ફિલ્મોથી ઘણી આશા છે. હાલમાં તે ત્રણ ફિલ્મમાં એકસાથે કામ કરી રહી છે તે…

હું આવી જ છું, બદલાઈશ પણ નહીંઃ સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર ખૂબ જ જલદી નવી વેબ સિરીઝમાં જોવા મળશે. બોલિવૂડથી બહાર આવીને વેબ સિરીઝ તરફ આગળ વધવાનું કારણ સ્વરા શું માને છે? તે કહે છે કે આજની પેઢી માનવા લાગી છે કે ફિલ્મની કહાણી ઘણી વાર ઘીસીપીટી હોઇ શકે છે, પરંતુ વેબ સિરીઝ લોકો ખૂબ જ જોઇ…

Public Review: કાર્તિક-કૃતિની રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ

ફિલ્મમાં લિવ-ઈન રિલેશનશિપ જેવા વિષયને ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યો છે, જોકે ફર્સ્ટ હાફ વધુ મજેદાર નથી, પરંતુ સેકન્ડ હાફમાં ઘણા ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ છે, પરંતુ ફિલ્મમાં કોમેડી સાથે ભરપૂર મનોરંજન છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ. અંકિતા…

Movie Review: ‘લુકા છુપી’ રોમેન્ટિક કોમેડી ડ્રામા

મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી નિર્માતા દિનેશ વિઝાન અને નિર્દેશક લક્ષ્મણ ઉત્તેકરની ફિલ્મ 'લુકા છુપી'માં કાર્તિક આર્યન, ક્રીતિ સેનન, પંકજ ત્રિપાઠી, વિનય પાઠક અને અપારશક્તિ ખુરાના જેવા કલાકારો છે. આ ફિલ્મની કહાણી ગુડ્ડુ (કાર્તિક આર્યન) અને…