Browsing Category

Entertainment

હું જોખમોથી ડરતી નથીઃ સ્વરા ભાસ્કર

૨૦૦૯માં ફિલ્મ 'માધોલાલ કીપ વોકિંગ'થી એક્ટિંગ કારકિર્દી શરૂ કરનાર સ્વરા ભાસ્કરે અત્યાર સુધી 'ગુજારીશ', 'લિસન અમાયા', 'ઔરંગઝેબ', 'તનુ વેડ્સ મનુ', 'રાંઝણા', 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ', 'પ્રેમ રતન ધન પાયો', 'નીલ બટે સન્નાટા' અને 'વીરે દી વેડિંગ'…

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને કોઇ ફાયદો થયો ન હતો. તેનાં ત્રણ વર્ષ બાદ તેની ફિલ્મ 'ફિર' આવી. 'હંસી તો ફંસી' જેવી મોટા બેનરની ફિલ્મ પણ તેને મળી. તેને કેટલીક…

ત્રણ કરોડ રૂપિયા માટે ‘બિગ બ્રધર’ શોમાં ગઈ હતી શિલ્પા શેટ્ટી

(એજન્સી)મુંબઈ: ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ જીવનમાં ઘણીવાર રિજેકશનનો સામનો કર્યાની વાત કબૂલી હતી. તેણે કહ્યું હતું કે મારી કેરિયરના પ્રારંભિક તબક્કામાં મને એક ફિલ્મ મળી હતી, પરંતુ તે ક્યારેય બની ન શકી. ત્યાર બાદ મને 'બાજીગર' ફિલ્મમાં…

2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ

(એજન્સી)મુંબઈ: અક્ષયકુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર 'કેસરી'એ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે ભારતમાં ૨૧.૫૦ કરોડનું કલેકશન કર્યું છે. આ જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના…

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ જ ખરાબ પત્ની છું, કેમ કે મને જમવાનું બનાવતાં આવતું નથી. નિક દક્ષિણ અમેરિકાના એક એવા પરિવારમાંથી આવે છે જ્યાં ઘરની…

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧ હજાર હિંદી ફિલ્મોની ઓરિજિનલ રીલ અને કેન ગુમાવી દીધા છે અથવા તો નષ્ટ થઇ ગયા છે. એનએફઆઇની સ્થાપના ૧૯૬૪માં માહિતી…

રણબીર સ્પીચલેસ બનાવી દે છે: આલિયા

આલિયા અને રણબીર કપૂર પોતાના સંબંધોનો સ્વીકાર કરી ચૂક્યાં છે. એવા સમાચાર પણ આવ્યા હતા કે બંને વચ્ચે કોઇ બાબતે અનબન ચાલી રહી છે, પરંતુ આલિયાએ આવી કોઇ પણ વાતનો ઇનકાર કર્યો છે એટલું જ નહીં, તેણે રણબીર સાથે પોતાના લગ્નના પ્લાન પર પણ મત આપ્યો…

Public Review: સ્ટોરી ઠીક પરંતુ નવાજુદ્દીન સિદ્દિકીની એકટિંગ જબરજસ્ત

ફિલ્મમાં દરેક એક્ટર પોત પોતાના રોલને ખૂબ સારી રીતે નિભાવે છે. નવાજુદ્દીન સિદ્દિકી ફોટોગ્રાફરના રોલમાં જામે છે અને તેણે ખૂબ સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ. રેનુ પટેલ, વટવા ફિલ્મમાં આજના સમયના પ્રેમની ઘટનાઓને દર્શાવી છે…

બોલિવૂડનું ‘દિલ્હી કનેક્શન’ શાહરૂખથી લઇને……

જ્યારે પણ હિંદી સિનેમામાં રાજધાની દિલ્હીના યોગદાનની વાત આવે છે ત્યારે શાહરુખખાનનું નામ સૌથી ઉપર આવે છે. દિલ્હીના રાજેન્દ્રનગરની ગલીઓથી શરૂ થયેલી તેની સફર હંસરાજ કોલેજથી ગ્રેજ્યુએશન મેળવવા સુધી અને બેરી જોનના માર્ગદર્શન અંતર્ગત તેના થિયેટરના…