Browsing Category

Entertainment

હું ડ્રીમ ગર્લ બનવા ઈચ્છું છુંઃ એલી અવરામ

રિયાલિટી શો 'બિગ બોસ'થી ચર્ચામાં આવ્યા બાદ એલી અવરામે ૨૦૧૩માં 'મિકી વાયરસ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. ત્યારબાદ તેણે કપિલ શર્મા સાથે 'કિસ કિસ સે પ્યાર કરું' ફિલ્મ કરી અને તેને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો. ત્યાર બાદ તેણે 'હાઉસફુલ-૩' અને…

‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ની હેટ્રિકઃ ભારતમાં ત્રણ દિવસમાં 157.20 કરોડનો બિઝનેસ

હોલિવૂડની 'એવેન્જર્સઃ એન્ડ ગેમ' ફિલ્મે ઈન્ડિયામાં ત્રણ દિવસમાં ૧૫૭.૨૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હિંદી, ઈંગ્લિશ, તામિલ અને તેલુગુમાં રિલીઝ કરાયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા છે. સુપર હીરોઝની આ ફિલ્મ સિરીઝ ભારતીયોમાં પણ…

પંજાબઃ સની દેઓલે ગુરુદાસપુરથી ઉમેદવારીપત્ર ભર્યું

પંજાબના ગુરુદાસપુરથી ભાજપ ઉમેદવાર સની દેઓલ આજે અમૃતસર પહોંચ્યા હતા. જ્યાં સવાર સવારમાં તેમણે ગોલ્ડન ટેમ્પલનાં દર્શન કર્યા હતાં. સની દેઓલે આજે ગુરુદાસપુરથી ઉમેદવારીપત્ર ભર્યું છે. સની દેઓલ ૨૨ એપ્રિલે ભાજપમાં સામેલ થયા હતા. પાર્ટીએ તેમને…

હું એવું કોઇ કામ નહીં કરું કે કોઇના દિલને દુઃખ પહોંચેઃ અક્ષય કુમાર

અક્ષયકુમારની નવી ફિલ્મ 'કેસરી' સુપરહિટ સાબિત થઇ ગઇ છે. આ ફિલ્મ અલગ પ્રકારની ઐતિહાસિક ફિલ્મ હતી, જે ભારતના વીરને સમર્પિત કરાઇ છે. અક્ષયકુમાર છેલ્લા થોડા સમયથી જે પ્રકારની ફિલ્મ કરે છે તે લોકોને જાગૃત બનાવી શકે છે. તે કહે છે કે લોકો પર…

દિશા પટણીને આમ મળી રોમેન્ટિક ફિલ્મ ‘મલંગ’

બોલિવૂડની હોટ અભિનેત્રી દિશા પટણી ખૂબ જ જલદી સલમાનખાનની 'ભારત' ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તે કરતબ કરનારી સર્કસની કલાકાર બની છે. ટાઇગર શ્રોફ સાથે રોમેન્ટિક રિલેશનશિપને લઇ ચર્ચામાં રહેનાર દિશાની હવે ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ વધી ગઇ છે. તેની…

મારાં બાળકોએ પણ ઓડિશન આપવું પડશેઃ આમિર ખાન

બોલિવૂડ અભિનેતા આમિરખાનનું કહેવું છે કે પોતાનાં બાળકો જુનેદ, ઈરા અને આઝાદની પ્રતિભાનું આકલન કરતાં તે ક્યારેય સંતાન મોહમાં નહીં પડે. તેનું કહેવું છે કે તે પોતાનાં બાળકોને ક્યારેય નહીં જણાવે કે તેમણે કઇ કરિયર અપનાવવી જોઇએ. આમિરના મોટા પુત્ર…

Public Review: ‘કલંક’ એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

આ ફિલ્મ ખૂબ જ સારી છે. ફિલ્મનું ટ્વિસ્ટ અંત સુધી બાંધીને રાખે છે. ફિલ્મમાં સારો દેખાવ અને સુંદર દૃશ્ય દર્શાવવામાં આવ્યાં છે તેમજ તમામ એક્ટરની એક્ટિંગ દમદાર છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ. નિધિ પરમાર, ચાંદખેડા 'કલંક'માં અા‌િલયા અને…

56 ઈંચની છાતીનો દાવો કરનાર કંઈ પણ કરવામાં નિષ્ફળઃ ઊર્મિલા

ઉત્તર મુંબઈ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર અને અભિનેત્રી ઊર્મિલા માતોડકરે પીએમ મોદી પર શાબ્દિક હુમલો કર્યો હતો. ઊર્મિલાએ કહ્યું હતું કે વડા પ્રધાનના જીવન પર બનેલી ફિલ્મ પીએમ મોદી બાયોપિક એક મજાક છે, કેમ કે તેમણે પોતાનો કોઈ વાયદો પૂરો કર્યો નથી.…

મહેશ ભટ્ટે ગુસ્સામાં કંગનાને ચંપલ ફેંકીને મારી હતીઃ રંગોલી

અભિનેત્રી કંગના રાણાવત વિરુદ્ધ નિવેદનોને લઈને તેની બહેન રંગોલી ચંદેલનો ગુસ્સો આ વખતે અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાજદાન પર ફૂટી નીકળ્યો છે. રાજદાને મંગળવારે ટ્વિટ કર્યું હતું કે મહેશ ભટ્ટે કંગનાને બ્રેક આપ્યો હતો તે સતત તેની પુત્રી અને…

‘હાઉસફુલ-૪’માં અક્ષયકુમાર ૧૬મી સદીનો મહારાજ બન્યો

(એજન્સી)મુંબઈ: તાજેતરમાં અક્ષયકુમારની ફિલ્મ 'કેસરી' રિલીઝ થઈ હતી. ત્યાર બાદ તે સૂર્યવંશીના શૂટિંગમાં વ્યસ્ત બન્યો છે. સાથે સાથે 'હાઉસફૂલ-૪'ની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. એક સાથે તેના હાથમાં ઘણી બધી સારી ફિલ્મો છે. હાઉસફૂલ-૪ સાથે અક્ષય પોતાના…