Browsing Category

Movie Review

પબ્લિક રિવ્યૂ: “સુઇ ધાગા” સામાન્ય પ્રેમીઓની ‘અસામાન્ય’ કહાની

સુઇ ધાગા એક સામાન્ય વ્યક્તિના જીવનના સંઘર્ષની સ્ટોરી છે. વરુણ ધવને પ્રામાણિકતા સાથે પોતાનો રોલ નિભાવ્યો છે જ્યારે અનુષ્કાએ પણ તેના પાત્રને બખૂબી નિભાવ્યુું છે. સાધારણ સાડી અને ઓછા મેકઅપમાં અનુષ્કા પોતાના પાત્રને જીવંત બનાવે છે. હું આ…

Movie Review: ‘સુઈ ધાગા’ અશક્યને શક્ય બનાવતી ફિલ્મની Story

અશક્યને શક્ય બનાવવાની ફિલ્મ 'સુઈ ધાગા'ની કહાણીનાં મુખ્ય પાત્ર મૌજી (વરુણ ધવન) અને મમતા (અનુષ્કા શર્મા) પતિ-પત્ની છે. મૌજીના દાદાજીને સિલાઇની દુકાન હતી. આ દુકાનના સહારે તેઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરતા. આ દુકાનમાં તેમને ખાસ્સું એવું નુકસાન…

Film Preview : ‘બત્તી ગુલ મીટર ચાલુ’ વીજળીની સમસ્યા પર આધારિત છે આ ફિલ્મ

અ વેનસ્ડે, 'બેબી', 'સ્પેશિયલ ૨૬', 'ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી', 'રુસ્તમ', 'ટોઈલેટ-એક પ્રેમકથા' જેવી અનેક ફિલ્મોમાં એડિટરનું કામ કરી ચૂકેલા શ્રી નારાયણસિંહે એક ડિરેક્ટરના રૂપમાં પહેલી ફિલ્મ બનાવી ૨૦૧૨માં 'યે જો મોહબ્બત હૈ'. ત્યાર બાદ ૨૦૧૭માં…

ફિલ્મ “મિત્રો” એટલે મસ્તીભરેલી લાઇફ અને મેરેજ વચ્ચેની Reality

કલાકારઃ જૈકી ભગનાની, કૃતિકા કામરા, નીરજ સૂદ પ્રતીક ગાંધી અને શિવમ પારેખ નિર્દેશકઃ નિતિન કક્કડ મૂવી ટાઇપઃ Comedy, Romance સમયઃ 1 કલાક 20 મિનીટ એવું લાગે છે કે જાણે વાશુ ભગનાની પોતાનાં લાડીલા જૈકીને કોઇ પણ પ્રકારે બોલિવૂડ સ્ટાર બનાવવા પર…

Movie Review: રોમાન્સ, કોમેડી અને ડ્રામાથી ભરપૂર ફિલ્મ ‘મનમર્જિયા’

રોમાન્સ, કોમેડી અને ડ્રામાથી ભરપૂર ફિલ્મ 'મનમર્જિયા'ના નિર્દેશક છે અનુરાગ કશ્યપ. અનુરાગ પહેલાં આ ફિલ્મને સમીર શર્મા નિર્દેશિત કરવાના હતા. ફિલ્મમાં અભિષેક બચ્ચન, વિકી કૌશલ અને તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ…

પબ્લિક રિવ્યૂ: રોમેન્ટિક ફિલ્મના શોખીનોને એકંદરે ગમી જાય તેવી ફિલ્મ

ફિલ્મમાં કાશ્મીરનાં લોકેશન્સ કમાલનાં છે તેમજ શૂટિંગ, ડિરેક્શન અને સિનેમેટોગ્રાફી કાબિલે તારીફ છે. ફિલ્મમાં અવિનાશ તિવારી, તૃપ્તિ ડમરીનો રોલ મજબૂત છે અને તેમણે ખરેખર સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ. માનસી ઠક્કર, જોધપુર…

Public Review : ‘યમલા, પગલા, દિવાના’ દેઓલ પરિવારની કોમેડી ઠીકઠાક

ફિલ્મની સૌથી મોટી નબળાઈ તેની વાર્તા છે. સ્ટોરી વધારે ધીમી અને લાંબી છે. સ્ટોરી પ્રમાણે બોબી અને સન્ની ફિલ્મમાં પરફેક્ટ રોલમાં બેસતા નથી. ફિલ્મમાં કૃતિ ખરબંદા પોતાનો રોલ બખૂબી નિભાવ્યો છે. હું ફિલ્મને ર સ્ટાર આપીશ. રવિ પટેલ, સોલા…

પબ્લિક રિવ્યૂ: ભૂતથી ડરાવવાની સાથે ખડખડાટ હસાવતી ફિલ્મ

‘સ્ત્રી’ ફિલ્મનાં ડિરેક્શન અને લોકેશન કમાલનાં છે, જેના કારણે ડર પણ લાગશે તો બીજી તરફ હસવું પણ આવશે. સ્ટોરીમાં ઘણાં ટ્વિસ્ટ કમાલનાં છે. પંકજ ત્રિપાઠીએ ખૂબ જ સારો અભિનય કર્યો છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ. દર્શના રાઠોડ, ગોતા રાજકુમાર રાવની…

Movie Review: ‘યમલા પગલા દીવાના ફિર સે’, મહેમાન કલાકાર તરીકે જોવા મળશે સલમાન

યમલા પગલા દીવાના ફિલ્મ ૨૦૧૧માં રિલીઝ થઇ હતી. ત્યારબાદ ૨૦૧૩માં 'યમલા પગલા દીવાના-૨' ફિલ્મ રિલીઝ થઇ. આ 'યમલા પગલા દીવાના ફિર સે' આ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. નિર્દેશક નવનિયતસિંહની આ પહેલી હિંદી ફિલ્મ છે. આ પહેલાં તેમણે ઘણી પંજાબી ફિલ્મો ડિરેક્ટ…

Review: ફિલ્મ “કરીમ મોહમ્મદ” એટલે story નહીં પરંતુ કશ્મીરનો એક નવો અવાજ

કશ્મીરથી આવનારા સમાચારોમાં માત્ર સ્થાનીય લોકો દ્વારા આતંકવાદીઓની મદદની વાતો કરાય છે પરંતુ નિર્દેશક પવન કુમાર શર્માની કરીમ મોહમ્મદ આનાં કરતા નવી તસ્વીર અને નવા અવાજ સાથે સામે આવે છે. શર્મા કશ્મીરની વાદિઓમાં રહેવવાળી જનજાતિ બકરવાલની વાર્તા…