Browsing Category

Movie Review

પબ્લિક રિવ્યૂ: ZERO ‘ટિપિકલ’ શાહરુખની બોરિંગ ફિલ્મ

ફિલ્મનો કોન્સેપ્ટ તો જોરદાર છે પણ સ્ક્રિપ્ટ નબળી છે. ઝીરોની અમુક રોમેન્ટિક ક્ષણો ખરેખર જોવી ગમે તેવી છે, પરંતુ ફિલ્મના પહેલા હાફમાં રોમાન્સ બતાવ્યો છે અને ઇન્ટરવલ પછી તો સદંતર બોરિંગ લાગે છે છે. હું આ ફિલ્મને ર સ્ટાર આપીશ. દેવાંશી રાવલ,…

Movie Review: સની દેઓલની મુખ્ય ભૂમિકામાં ચમકાવતી વ્યંગાત્મક કોમેડી ફિલ્મ ‘મોહલ્લા અસ્સી’

૯૦ના દાયકામાં ‘ચાણક્ય’ જેવી યાદગાર અને સફળ ટીવી સિરિયલ આપનારા લેખક-દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી સની દેઓલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી વ્યંગાત્મક કોમેડી ફિલ્મ ‘મોહલ્લા અસ્સી’ લઈને આવ્યા છે. ફિલ્મના શીર્ષકનો અર્થ ‘અમારા ઘાટનો પાડોશ’ એવો થાય…

ખરાબ રિવ્યુ હોવા છતાં ઇતિહાસ બનાવશે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન! પહેલા દિવસે થશે Bumper કલેકશન

મલ્ટી સ્ટાર મૂવી ઠગ્સ ઓફ હિન્દોસ્તાન રિલીઝની સાથે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર થઇ ગઇ છે. આમિરખાન અને અમિતાભ બચ્ચન સાથે હોવા છતાં ફિલ્મ એટલી બધી બકવાસ તેમજ દર્શકો માટે નિરાશાજનક રહી છે. સોશિયલ મીડિયા પર મીમ્સ ટ્રેન્ડ થઇ રહી છે. જો કે…

Film Review ‘લુપ્ત’: જાવેદ જાફરી અભિનિત હોરર ફિલ્મ

બોલિવૂડમાં આમ તો હોરર ફિલ્મો મોટા ભાગે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ ચમત્કાર કે અસરકારક કમાણી કરી શકતી નથી, પરંતુ વચ્ચે વચ્ચે સફળ થઈ જતી ફિલ્મોથી પ્રેરાઈને ફિલ્મ મેકર્સ આ ઝોનરથી દૂર રહી શકતા નથી. આમ તો કોમેડી અને હોરરના મિશ્રણ સમી ‘સ્ત્રી’…

Film Review: શેર માર્કેટની રાજનીતિ શીખવતી ફિલ્મ એટલે “બાઝાર”

નિર્માતાઃ વાયકોમ18 નિર્દેશકઃ ગૌરવ કે. ચાવલા એક્ટરઃ સૈફ અલી ખાન, રોહન મેહરા, રાધિકા આપ્ટે, ચિત્રાંગદા સિંહ રેટિંગઃ ** સ્ટોકમાર્કેટ એટલે કે શેરબજાર મિનીટ-દર-મિનીટ ઉપર નીચે ઉપર નીચે થતું હોય છે. આની આ જ વાત લોકોને સમજમાં આવે છે…

Public Review: નમસ્તે ઇંગ્લેન્ડ: એક વાર જોઈ શકાય તેવી ફિલ્મ

ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ જ સ્લો છે, જેના કારણે ફિલ્મ બોરિંગ લાગે છે અને તેમાં વધુ પડતાં ગીતો તમને થકવી નાખે છે તેમજ ડિરેક્શનમાં પણ ઘણી ખામી જોવા મળે છે. હું આ ફિલ્મને ર સ્ટાર આપીશ. પૂજા પટેલ, સોલા આ ફિલ્મ બોરિંગ છે અને સ્ટોરીમાં ટ્વિસ્ટ…

Movie Review: કૌશિક પરિવારને “બધાઇ હો” કહેવું ભૂલશો નહીં, એક વાર જરૂરથી જોજો પરિવાર…

ન્યૂ દિલ્હીઃ બોલીવુડમાં "બધાઇ હો" જેવી દિલ-દિમાગથી બનાવવામાં આવેલ ફિલ્મની આશા ઓછી જ રહે છે અને ફિલ્મનાં ટ્રેલરથી લઇને આનાં ખતમ થવા સુધી મગજમાં આ જ ડર કોસાતો રહે છે કે સારા એવા વિષયનું કચૂમ્બર ના નિકાળી દેવામાં આવે. શાંતનુ શ્રીવાસ્તવ,…

પબ્લિક રિવ્યૂ: કાજોલની દમદાર એક્ટિંગઃ માતા અને પુત્રની સંવેદનશીલ કહાની

હેલિકોપ્ટર ઈલા આખી ફિલ્મ કાજોલ પર ટકી છે. ફિલ્મની શરૂઆતથી જ કાજોલ જોવા મળે છે. તેણે શાનદાર એક્ટિંગ કરી છે. બીજી બાજુ રિદ્ધિ સેને પણ જબરદસ્ત એકટિંગ કરી છે. આખી ફિલ્મ ઈમોશનલથી ભરપૂર છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ. હિમાંગી શાહ, આશ્રમ રોડ…

પબ્લિક રિવ્યૂ: અફલાતૂન થ્રિલરઃ તબ્બુ અને આયુષ્માનની લાજવાબ એક્ટિંગ

આયુષ્માન ખુરાના ફિલ્મમાં અંધવ્યક્તિના રોલમાં છે. આયુષ્માનની એક્ટિંગ જ ફિલ્મને મજબૂત બનાવે છે તો રાધિકા આપ્ટે પણ પોતાના સહજ અભિનયથી દર્શકોને જકડી રાખે છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ. માનસી ઠક્કર, ઘાટલોડિયા અંધાધુનમાં શૂટિંગ, ડિરેક્શન અને…

Movie Review: સલમાન ખાને પ્રોડયૂસ કરેલી ‘લવયાત્રી’ ફિલ્મ છે રોમેન્ટિક લવસ્ટોરી

અભિરાજ મીનાવાલાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'લવયાત્રી'નું નામ પહેલાં 'લવરાત્રિ' હતું. આ ફિલ્મ રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી છે. અભિરાજ મીનાવાલાની આ પહેલી ફિલ્મ છે. ફિલ્મ ગુજરાત બેઝ્ડ ખાસ…