Browsing Category

Bollywood

70થી વધારે ફિલ્મ કરનાર શાહરૂખ ખાનને હજુ પણ આ વાતનો છે અફસોસ…

સુપરસ્ટાર શાહરૂખ ખાને કહ્યું છે કે તેને એક વાતનો અફસોસ રહેશે કે તેની એકપણ ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો નથી. શાહરૂખે કહ્યું કે તેની કોઇપણ ફિલ્મ કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેવા ઇવેન્ટસમાં જગ્યા મેળવી શકી નથી. ઉલ્લેખનીય છે કે જીરો…

#MeToo: નવાઝે મને બળજબરીપૂર્વક બાંહોમાં જકડી લીધીઃ નિહારિકા સિંહ

મુંબઇ: એકટ્રેસ અને પૂર્વ મોડલ રહી ચૂકેલ‌ી નિહારિકા સિંહે #MeToo હેઠળ પોતાની લેટેસ્ટ પોસ્ટમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી, ડાયરેકટર સાજિદખાન અને ભૂષણકુમાર સામે યૌન શોષણના અનેક આક્ષેપો કર્યા છે. નિહારિકા સિંહ 'મિસ લવલી' ફિલ્મના શૂટિંગ દરમિયાન…

લગ્ન માટે રણવીરસિંહ અને દીપિકા પદુકોણ ઈટાલી જવા રવાના

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ અને રણવીરસિંહ ગઈ કાલે રાત્રે ઈટાલી જવા રવાના થઈ ગયા છે. આ કપલ પોતાના લગ્નના રીતરિવાજ અને વિધિ માટે ઈટાલી જવા રવાના થઈ ચૂક્યું છે. ગઈ કાલે રાત્રે બંને મુંબઈના એરપોર્ટ પર સુંદર સફેદ પોશાકમાં જોવા મળ્યા.…

કરણની દિવાળી પાર્ટી: અર્જૂન-મલાઇકા મળ્યાં જોવા, ચર્ચામાં રહ્યો કરિનાનો લૂક

મશહૂર ફિલ્મ નિર્દેશક-નિર્માતા કરણ જૌહરે પોતાના ઘરે દિવાળીને લઇને એક પાર્ટીનું આયોજન કરેલું હતું. જેમાં બોલિવુડના ઘણા બધા કલાકારો હાજર રહ્યા હતા. જો કે બધાની નજર મલાઇકા અરોરા તેમજ અર્જૂન કપૂર ઉપર હતી. તે બંને વચ્ચેના સંબંધોને લઇને છેલ્લા ઘણા…

બોલિવુડના ખેલાડી અક્ષયકુમાર સાથે ‘મંગલયાન’માં જોવા મળશે સોનાક્ષી સિંહા

અક્ષયકુમારના લીડ રોલવાળી ફિલ્મ 'મંગલયાન' એક સ્પેસ મિશનની કહાણી છે. એવું કહેવાય છે કે તેમાં ચાર અભિનેત્રી હશે, જેમાંથી એક સોનાક્ષી સિંહા પણ હશે. સોનાક્ષી આ પહેલાં ફિલ્મ 'રાઉડી રાઠોડ'માં અક્ષય સાથે કામ કરી ચૂકી છે. આ ઉપરાંત ગુલશન કુમારની…

‘કેદારનાથ’થી ડેબ્યૂ કરનારી સારા અલી ખાને બોલિવુડને લઇને કહ્યું કંઇક આમ….

જે પરિવારનો મુખ્ય વ્યવસાય જ અભિનય હોય તેની દીકરીને પણ એક્ટિંગ ડીએનએમાં મળે છે, તેના અભિનયમાં કોઈ શંકા કરી જ ન શકાય. બોલિવૂડમાં ફિલ્મ 'કેદારનાથ'થી ડેબ્યૂ કરનારી સારા અલી ખાન કહે છે કે બોલિવૂડમાં ફેમિલી બેકગ્રાઉન્ડ નહીં, પરંતુ ટેલેન્ટની કદર…

પિતા શક્તિ કપૂર સાથે કામ કરવા શ્રદ્ધા કપૂરની તમન્ના

શ્રદ્ધા કપૂરે પોતાના દમદાર અભિનયથી સાબિત કર્યું છે કે તે ઇન્ડસ્ટ્રીમાં માત્ર સુંદરતાના દમ પર ટકી નથી. તેના હુનરના દમ પર ઘણી વાર પ્રશંસા મેળવી ચૂકી છે. શ્રદ્ધાને પહેલાં લોકો શક્તિ કપૂરની પુત્રી તરીકે જાણતા હતા. આજે શક્તિ કપૂરને તેના પિતા…

30 વર્ષમાં ફર્સ્ટ ટાઇમ સલમાનનાં પરિવારથી બોલીવુડમાં એન્ટ્રી કરશે આ છોકરી

સલમાન ખાન આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ "ભારત"નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે જ બિગ બોસ સીઝન 12ને પણ હોસ્ટ કરી રહેલ છે. એવામાં સલમાનની ફેમિલીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. આમ તો સલમાન ખાન અનેક હીરો અને હિરોઇનને લોન્ચ કરી ચૂકેલ…

મારી સૌથી મોટી તાકાત મારી આર્થિક આઝાદી છે: મલાઇકા

એમ ટીવી પર 'ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ સિઝન-૪'માં જજ તરીકે મલાઇકા અરોરા દેખાય છે. તેની સાથે મિલિંદ સોમણ, ડબ્બુ રત્નાની અને વીજે અનુષ્કા દાંડેકર પણ જજ છે. આ સિઝન ગઇ સિઝન કરતાં મોટી અને બહેતર છે. છેલ્લાં ઘણાં વર્ષથી ફિલ્મી દુનિયાનો હિસ્સો…

હેપી બર્થડે કિંગખાનઃ શાહરુખનો બંગલો મન્નત સજાવાયો

મુંબઇ: શાહરુખ ખાનની બર્થડે આ વખતે કંઇક સ્પેશિયલ થવા જઇ રહી છે. આજે ર નવેમ્બરે શાહરુખ ખાન તેનો પ૩માે જન્મદિવસ ઊજવી રહ્યો છે. આજનો દિવસ તેના માટે કંઇક વધુ ખાસ છે, કેમ કે તેની અપકમિંગ અને મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'ઝીરો'નું ટ્રેલર લોન્ચ થવાનું છે.…